• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતમાં શિક્ષણની અવદશા ઉજાગર, નર્મદા જિલ્લામાં 145 શાળાઓમાં એક જ શિક્ષક | narmada district educati…

satyasamachar by satyasamachar
February 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતમાં શિક્ષણની અવદશા ઉજાગર, નર્મદા જિલ્લામાં 145 શાળાઓમાં એક જ શિક્ષક | narmada district educati…
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સોના-ચાંદીના ભાવ ઉંચકાયા: ક્રૂડના ભાવ ઉંચામાં 102 ડોલર પાર કર્યા પછી તૂટયા | Gold and silver prices …

ચાર વર્ષના માસુમ બાળકને કચડી નાંખનારા નીતીન ઝાની જામીન અરજી નામંજૂર | Nitin Jha’s bail plea rejected…

કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા બેંક કર્મચારીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of bank …

Load More

Narmada News : ભણશે ગુજરાત તેવા ઢોલ  પીટાઇ રહ્યાં છે ત્યારે રાજ્યમાં શિક્ષણની અવદશા ઉજાગર થઇ છે. વિધાનસભા ગૃહમાં ખુદ શિક્ષણમંત્રીએ સ્વિકાર્યુ કે, માત્ર નર્મદા જીલ્લામાં જ 145 શાળાઓ એવી છે જ્યાં નામપુરતો એક જ શિક્ષક છે. હવે આ શાળામાં વિદ્યાર્થીઓ કેવી રીતે અભ્યાસ કરતાં હશે તેની કલ્પના કરવી રહી. 

શિક્ષણમંત્રીએ સ્વીકાર્યું : નર્મદા-દાહોદ જિલ્લામાં 1833 શિક્ષકોની ઘટ, શિક્ષકો ‘સર’ માં વ્યસ્ત

અતિપછાત નર્મદા અને દાહોદ જિલ્લામાં શિક્ષણનું સ્તર ગગડ્યુ છે કેમ કે, ખુદ રાજ્ય શિક્ષણ વિભાગે કબૂલ્યુ છેકે,  નર્મદા જિલ્લામાં 549 શિક્ષકો અને  દાહોદ જીલ્લામાં 1284 શિક્ષકોની ઘટ પ્રવર્તી છે. આ ઉપરાંત નર્મદા જિલ્લામાં 145 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. હવે એક શાળામાં એકથી આઠ ધોરણ  હોય તો એક શિક્ષક બધાય ધોરણના વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવે તે સવાલ ઉઠ્યો છે. આ ઉપરાંત શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી સોંપવામાં આવે છે. 

ઝાડ નીચે બેસીને ભણવા મજબુર વિદ્યાર્થી

હવે શિક્ષકો જો મિટીંગ અથવા તો સરની કામમાં વ્યસ્ત હોય તો વિદ્યાર્થીઓના અભ્યાસનું શું? પછાત આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની સ્થિતી વઘુને વઘુ કથળી રહી છે ત્યારે સરકાર આ મામલે જરાય ગંભીર નથી. ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો કે, આદિવાસી વિસ્તારોમાં શાળાઓમાં પુરતા ઓરડાઓ પણ નથી. ભાડાના મકાનમાં વિદ્યાર્થીઓ ભણે છે, ઘણાં ઠેકાણે ઝાડ નીચે બેસીને ભણવા વિદ્યાર્થીઓ મજબૂર છે. દર વર્ષે બજેટમાં શિક્ષણ માટે હજારો કરોડોની જોગવાઈ કરાય છે તો પછી આદિવાસી વિસ્તારોમાં શાળાઓના ઓરડાઓ કેમ બનાવવામાં આવતા નથી. શિક્ષકોની ભરતી કેમ કરાતી નથી. 30 વર્ષની ભાજપનુ શાસન છે ત્યારે આદિવાસી વિસ્તારોમાં સરકારી શાળાઓના ઓરડા અને શિક્ષકો પૂરા પાડવામાં સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે.

આ પણ વાંચો : ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં ધરખમ ફેરફારની તૈયારી, ભાગીને લગ્ન કરનારાઓ મુશ્કેલીમાં મૂકાશે

ડભોઇના ગોજાલી ગામ પાસેની પ્રાથમિક શાળામાં માત્ર બે વિદ્યાર્થીઓ માટે બે શિક્ષકો

ડભોઇ તાલુકાના ગોજાલી ગામ પાસે આવેલી વસાહતમાં પ્રાથમિક શાળામાં માત્ર બે વિદ્યાર્થીઓ માટે બે શિક્ષકો ફરજ બજાવે છે. તંત્ર દ્વારા શાળાના ત્રણ ઓરડામાં વહીવટનો અનોખો નમૂનો જોવા મળે છે. એક તરફ શાળાઓમાં શિક્ષકોની ઘટ છે ત્યાં જ આ વસાહતની પ્રાથમિક શાળામાં બે બાળકો વચ્ચે બે શિક્ષકો જોવા મળે છે. ગોજાલી ગામ પાસે એક વસાહતમાં શાળામાં માત્ર વિદ્યાર્થીઓની સંખ્યા છે. જ્યારે શિક્ષકો પણ બે જ છે.સરકારી તંત્ર  દ્વારા શિક્ષણ વિભાગ ખર્ચો કરે છે પરંતુ કંઇ જગ્યાએ ખર્ચો થાય તે ઘ્યાન અપાતુ નથી. 

વિદ્યાર્થીદીઠ 1 શિક્ષક

વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 2 શિક્ષકોની સંખ્યા 2 શાળાના ઓરડા 3 ગામની વસ્તી 10 થી 12 મકાનો અને અંદાજે 110 લોકોની વસ્તી અહીંયા વસવાટ કરે છે સ્થાનિકો લોકોમાં ચાલતી ચર્ચા મુજબ ઓછી વસ્તી અને માત્ર બે જ વિદ્યારથીઓ હોવા છતા બે શિક્ષકો અહીં ફરજમાં છે. બીજી અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ પડે છે સરકાર પગારનું ભારણ ટાળવા માટે શિક્ષકોની ભરતીમાં પણ સમય વેડફી નાખે છે માળખાગત સુવિધા ત્રણ ઓરડા જેવી મોટી ઇમારત માત્ર બે બાળકો માટે ફાળવવી એ સંસાધનોનો બગાડી રહ્યા છે. ગોજાલી ગામની શાળાને નજીકમાં આવેલી મુખ્ય શાળા સાથે મર્જ કરી દે તો શિક્ષકોનો ઉપયોગ અન્ય જગ્યાએ થઇ શકે તેમ છે.

Next Post
‘દેશના ગદ્દારોને છોડીશું નહીં, આતંક ફેલાવનારા દયાની ભીખ માંગશે, એવી સજા કરીશું’ મનોજ સિંહાની ચેતવણી …

‘દેશના ગદ્દારોને છોડીશું નહીં, આતંક ફેલાવનારા દયાની ભીખ માંગશે, એવી સજા કરીશું’ મનોજ સિંહાની ચેતવણી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સોના-ચાંદીના ભાવ ઉંચકાયા: ક્રૂડના ભાવ ઉંચામાં 102 ડોલર પાર કર્યા પછી તૂટયા | Gold and silver prices …

સોના-ચાંદીના ભાવ ઉંચકાયા: ક્રૂડના ભાવ ઉંચામાં 102 ડોલર પાર કર્યા પછી તૂટયા | Gold and silver prices …

ચાર વર્ષના માસુમ બાળકને કચડી નાંખનારા નીતીન ઝાની જામીન અરજી નામંજૂર | Nitin Jha’s bail plea rejected…

ચાર વર્ષના માસુમ બાળકને કચડી નાંખનારા નીતીન ઝાની જામીન અરજી નામંજૂર | Nitin Jha’s bail plea rejected…

કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા બેંક કર્મચારીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of bank …

કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા બેંક કર્મચારીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of bank …

એક જ પધ્ધતિએ નિવૃત્ત બેન્ક મેનેજર સાથે ઓનલાઇન ઠગાઇનો વધુ એક કિસ્સોઃ18 લાખ ગુમાવ્યા | online fraud of…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
સોના-ચાંદીના ભાવ ઉંચકાયા: ક્રૂડના ભાવ ઉંચામાં 102 ડોલર પાર કર્યા પછી તૂટયા | Gold and silver prices …
GUJARAT

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. વિશ્વ બજાર ફરવી વધતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની...

Read more

ચાર વર્ષના માસુમ બાળકને કચડી નાંખનારા નીતીન ઝાની જામીન અરજી નામંજૂર | Nitin Jha’s bail plea rejected…

કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા બેંક કર્મચારીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of bank …

એક જ પધ્ધતિએ નિવૃત્ત બેન્ક મેનેજર સાથે ઓનલાઇન ઠગાઇનો વધુ એક કિસ્સોઃ18 લાખ ગુમાવ્યા | online fraud of…

વિદેશી ફંડો ફરી શેરોમાં ખરીદદાર : સેન્સેક્સ 918 પોઈન્ટની છલાંગે 77550 | Foreign funds are buyers in …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In