• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાવનગર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી તથા શ્રીમતી વી.પી. કાપડિયા મહિલા આર્ટ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે ‘મ…

satyasamachar by satyasamachar
February 20, 2026
in INDIA, INDIA
Reading Time: 2 mins read
A A
0
ભાવનગર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી તથા શ્રીમતી વી.પી. કાપડિયા મહિલા આર્ટ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે ‘મ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તથા શ્રીમતી વી.પી. કાપડિયા મહિલા આર્ટ્સ કોલેજ, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે આજે ભાવનગર ખાતે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ‘માતૃભાષા સપ્તાહ’ અંતર્ગત ‘માતૃભાષા મહોત્સવ–૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાવનગરની શ્રીમતી વી.પી. કાપડિયા મહિલા આર્ટ્સ કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પ્રોફેસર ડૉ. વિપુલભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, માતૃભાષા માનવજીવનની પ્રથમ ઓળખ છે. માતૃભાષા માત્ર સંવાદનું સાધન નહીં, પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક મૂલ્યોનો આધારસ્તંભ છે. વ્યક્તિ પોતાના વિચાર, ભાવના અને જ્ઞાનને અસરકારક રીતે માતૃભાષા દ્વારા વ્યક્ત કરી શકે છે.

૨૧ ફેબ્રુઆરીએ ઉજવાતા વિશ્વ માતૃભાષા દિવસના મહત્ત્વ અંગે તેમણે જણાવ્યું હતું કે, વિવિધ ભાષાઓના સંરક્ષણ અને સન્માન માટે આ દિવસ વૈશ્વિક સ્તરે જાગૃતિ ફેલાવે છે. ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને આધુનિક ટેકનોલોજીના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખીને ભાષાના સચોટ અને સંસ્કારપૂર્ણ ઉપયોગ પર ભાર મૂકવો આવશ્યક છે.

આ પ્રસંગે બીજા વક્તા સરકારી કોલેજ ઘોઘાના ગુજરાતી વિષયના એસોસિયેટ પ્રોફેસર ડૉ. અનિરૂદ્ધસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભાષા માત્ર અવાજ કે વર્ણોની રચના નથી, પરંતુ લાગણી, વિચાર અને સર્જનની અભિવ્યક્તિનું શક્તિશાળી માધ્યમ છે. ભાષા વ્યક્તિના સંસ્કાર અને સંસ્કૃતિ સાથે ગાઢ રીતે જોડાયેલી છે.

ગુજરાતી ભાષાના મહિમાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, દલપતરામથી લઈને વિનોદ જોષી સુધીના સાહિત્યકારોએ ભાષાને સમૃદ્ધ બનાવી છે. માતૃભાષાનું સંવર્ધન દરેકની સામૂહિક જવાબદારી છે.કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ ગુજરાતી હસ્તાક્ષર કરીને પોતાનો માતૃભાષા પ્રેમ દર્શાવ્યો હતો.

કાર્યક્રમનું સંચાલન ડૉ. મહેન્દ્રસિંહ ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ ડૉ. જિતેન્દ્રભાઈ મકવાણા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં ડૉ. ભરતભાઈ ભટ્ટ,ડૉ. ધવલભાઈ ચૌધરી સહિત કોલેજના સૌ અધ્યાપકો અને અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

Next Post

Explainer: ફ્રેન્ડશિપને પણ મોંઘવારીનું ગ્રહણ, જાણો કેવી રીતે ‘ફ્રેન્ડફ્લેશન’ શહેરી યુવાનોને એકલા પાડી રહ્યું છે | friendship eclipsed by inflation friendflation isolating urban youth

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

અમદાવાદના ગોમતીપુરમાં સૂના ઘરે શિકાર! મહારાષ્ટ્ર ફરવા ગયેલા પરિવારના ઘરે 1.28 લાખની ચોરી | Ahmedabad…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …
GUJARAT

Illegal Resorts Hotels Running Gir border: ગુજરાત હાઈકોર્ટમાં સિંહોના સંરક્ષણ અને ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો અંગેની સુઓમોટો જાહેરહિતની અરજી...

Read more

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

અમદાવાદના ગોમતીપુરમાં સૂના ઘરે શિકાર! મહારાષ્ટ્ર ફરવા ગયેલા પરિવારના ઘરે 1.28 લાખની ચોરી | Ahmedabad…

અમદાવાદ: દાણીલીમડાના સ્ક્રેપ વેપારી સાથે ઓડિશાના બે શખ્સોએ આચરી રૂપિયા 43.62 લાખની ઠગાઈ | ahmedabad …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In