• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કચ્છ: ગર્ભવતી પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ લાશ કૂવામાં ફેંકી, મિત્ર સાથે મળી ખેલ્યો લોહિયાળ ખેલ | Ku…

satyasamachar by satyasamachar
February 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કચ્છ: ગર્ભવતી પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ લાશ કૂવામાં ફેંકી, મિત્ર સાથે મળી ખેલ્યો લોહિયાળ ખેલ | Ku…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Load More

Kutch Crime: કચ્છના અંજાર તાલુકાના ચંદિયા ગામે પ્રેમ પ્રકરણનો કરુણ અને પથ્થર દિલ માનવીની ક્રૂરતા દર્શાવતો કિસ્સો સામે આવ્યો છે. લગ્ન કરવા માટે દબાણ કરતી ગર્ભવતી પ્રેમિકાની પ્રેમીએ તેના મિત્ર સાથે મળીને ગળેટૂંપો આપી હત્યા કરી નાખી હતી અને પુરાવાનો નાશ કરવા મૃતદેહને પથ્થર બાંધી કૂવામાં ફેંકી દીધો હતો. જોકે, પોલીસે આ હત્યાકાંડનો પર્દાફાશ કરી આરોપીની ધરપકડ કરી છે.

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, ચંદિયા ગામની મૃતક 18 વર્ષીય રાધા સથવારા અને મિંદીયાળા ગામના આરોપી રાજેશ રબારી  વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. આ દરમિયાન રાધા ગર્ભવતી થતા તેણે રાજેશ પર લગ્ન કરવા માટે દબાણ શરૂ કર્યું હતું. જો કે, રાજેશ તેને પત્ની તરીકે સ્વીકારવા તૈયાર નહોતો અને તેણે રાધાને રસ્તામાંથી હટાવવાનું ક્રૂર કાવતરું ઘડ્યું હતું.

મિત્ર સાથે મળીને કરી હત્યા

બે-ત્રણ દિવસ અગાઉ રાજેશ રાધાને લગ્ન કરવાના બહાને ઘરેથી ભગાડીને ગામના સીમાડે લઈ આવ્યો હતો. અહીં પૂર્વનિયોજિત કાવતરા મુજબ,તેણે મિત્ર રાહુલ રબારીની મદદથી રાધાને ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતારી હતી. હત્યા કર્યા બાદ પાપ છુપાવવા માટે રાધાના મૃતદેહને વજનદાર પથ્થર સાથે બાંધ્યો હતો. પથ્થર બાંધેલી હાલતમાં લાશને સીમાડે આવેલા ઊંડા કૂવામાં ફેંકી દીધી હતી જેથી લાશ ઉપર ન આવે.

આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં એક કિલોમીટરનો રોડ બનાવવાનો ખર્ચ 4 કરોડથી 24 કરોડ! પ્રજાના પૈસાનો ધૂમાડો

પોલીસની સતર્કતાથી ખુલ્યું રહસ્ય

દીકરી ગુમ થતાં ચિંતિત પરિવારજનોએ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અંજાર પીઆઈ એ.આર. ગોહિલ અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે શંકાસ્પદ રાજેશ રબારીની અટકાયત કરી હતી. પોલીસની કડક પૂછપરછમાં આરોપી રાજેશ ભાંગી પડ્યો હતો અને મિત્ર રાહુલ સાથે મળીને કરેલા હત્યાકાંડની કબૂલાત કરી હતી.

ભુજ ફાયર બ્રિગેડની મદદથી લાશ બહાર કઢાઈ

આરોપીની કબૂલાત બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. કૂવો પાણીથી ભરેલો અને ઊંડો હોવાથી ભુજ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ભારે જહેમત બાદ રાધાનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.

હાલ અંજાર પોલીસે મુખ્ય આરોપી રાજેશ અને તેના સાગરીત રાહુલ વિરુદ્ધ હત્યા (IPC 302/BNS હેઠળ), પુરાવાનો નાશ કરવો અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

Next Post
ક્યાંક પથ્થમારો તો ક્યાંક આગચંપી… શિવાજી જ્યંતિ પર બબાલ, ત્રણ રાજ્યોમાં તણાવ | Shivaji Jayanti Cla…

ક્યાંક પથ્થમારો તો ક્યાંક આગચંપી... શિવાજી જ્યંતિ પર બબાલ, ત્રણ રાજ્યોમાં તણાવ | Shivaji Jayanti Cla...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો
GUJARAT

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

વડોદરામાં ‘ગ્રાન્ડ સેલિબ્રિટી એવોર્ડ શો’નું આયોજન કરવામાં આવ્યું હતું. સેલિબ્રિટી મહેમાન તરીકે ઉપસ્થિત રહેલાં અમૃતા પ્રકાશજીનો મેકઓવર સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ...

Read more

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In