• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ધોલેરા SIR બનશે ગ્લોબલ AI હબ: ગુજરાત સરકાર અને L&T વ્યોમા વચ્ચે હાઈપરસ્કેલ ડેટા સેન્ટર માટે MOU | Dh…

satyasamachar by satyasamachar
February 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ધોલેરા SIR બનશે ગ્લોબલ AI હબ: ગુજરાત સરકાર અને L&T વ્યોમા વચ્ચે હાઈપરસ્કેલ ડેટા સેન્ટર માટે MOU | Dh…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શેલ ઇન્ડિયા કંપની બની દેશની સૌથી મોટી ગેસ સપ્લાયર, મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતને મોટી રાહત | Shell …

‘તુ મારી નહીં તો કોઈની નહીં…’, HIV પોઝિટિવ શખસે મંગેતરને આપ્યું લોહીનું ઈન્જેક્શન, લગ્ન તૂટતા નારા…

દિલ્હીમાં પેટ્રોલવાળી સ્કૂટી-બાઈકના વેચાણ પર પ્રતિબંધ, EV વાહનો માટે સરકારની મોટી જાહેરાત | delhi ev…

Load More

Dholera SIR to Become Global AI Hub: ભારતની AI ક્રાંતિમાં અગ્રેસર રહેવાના નિર્ધાર સાથે ગુજરાત સરકારે નવી દિલ્હીમાં યોજાયેલી ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026’ દરમિયાન એક સીમાચિહ્નરૂપ સમજૂતી કરાર (MOU) કર્યા છે. રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને લાર્સન એન્ડ ટ્રુબ્રો (L&T) વ્યોમા વચ્ચે ધોલેરા SIR ખાતે 250 મેગાવોટના હાઇપરસ્કેલ ગ્રીન AI રેડી ડેટા સેન્ટરની સ્થાપના માટે એમ.ઓ.યુ. સંપન્ન થયા છે.

રૂપિયા 25 હજાર કરોડનું માતબર રોકાણ

રાજ્યના વન, પર્યાવરણ અને સાયન્સ-ટેકનોલોજી મંત્રીની ઉપસ્થિતિમાં થયેલા આ કરાર મુજબ, L&T વ્યોમા આ પ્રોજેક્ટમાં રૂ. 25,000 કરોડનું જંગી રોકાણ કરશે. આ અત્યાધુનિક ડેટા સેન્ટર વર્ષ 2028 સુધીમાં કાર્યરત થઈ જવાની સંભાવના છે. આ પ્રોજેક્ટ ગુજરાતની IT/ITeS નીતિ (2022-27) ને નવી ઊંચાઈએ લઈ જશે.

ધોલેરા SIR બનશે ગ્લોબલ AI હબ: ગુજરાત સરકાર અને L&T વ્યોમા વચ્ચે હાઈપરસ્કેલ ડેટા સેન્ટર માટે MOU 2 - image

ધોલેરા SIR: ભવિષ્યનું ડિજિટલ હબ

ધોલેરા ખાતે પ્રસ્તાવિત આ કેમ્પસ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ તે AI ટ્રેનિંગ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને એડવાન્સ્ડ એનાલિટિક્સ માટે એક સક્ષમ ઇકોસિસ્ટમ પૂરું પાડશે. આનાથી રાજ્યમાં હજારો પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થશે. ગ્લોબલ ક્લાઉડ અને AI ટેક કંપનીઓ ગુજરાત તરફ આકર્ષિત થશે. અને સસ્ટેનેબલ અને ગ્રીન ટેકનોલોજીને વેગ મળશે તેવા દાવા કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચો: ફિક્સ પગારની નોકરીઓનો અનુભવ કાયમી ભરતીમાં માન્ય ગણાશે, સરકારી યુનિવર્સિટીઓમાં થશે લાગુ, શિક્ષણ વિભાગનો નિર્ણય

સરકારની કટિબદ્ધતા અને બજેટ

ગુજરાત સરકારે આ વર્ષના બજેટમાં AI અને ડિજિટલ ગવર્નન્સ માટે રૂ. 850 કરોડથી વધુની જોગવાઈ કરી છે, જે રાજ્યની ટેકનોલોજી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ MOU હેઠળ L&T વ્યોમા જમીન અને માળખાગત સુવિધાઓનું વિગતવાર મૂલ્યાંકન કરશે, જ્યારે સરકાર પ્રોજેક્ટને ઝડપથી અમલી બનાવવા સક્ષમ માળખું પૂરું પાડશે. આ પગલું ગુજરાતને માત્ર ભારતનું જ નહીં પણ વૈશ્વિક સ્તરનું AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર હબ બનાવવાની દિશામાં માઈલસ્ટોન સાબિત થશે.

Next Post
અમેરિકા સાથે ટ્રેડ મામલે કેન્દ્ર સરકારને ઘેરવા કોંગ્રેસનો પ્લાન તૈયાર, આ રાજ્યોમાં કરશે ‘ખેડૂત સંમેલ…

અમેરિકા સાથે ટ્રેડ મામલે કેન્દ્ર સરકારને ઘેરવા કોંગ્રેસનો પ્લાન તૈયાર, આ રાજ્યોમાં કરશે ‘ખેડૂત સંમેલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શેલ ઇન્ડિયા કંપની બની દેશની સૌથી મોટી ગેસ સપ્લાયર, મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતને મોટી રાહત | Shell …

શેલ ઇન્ડિયા કંપની બની દેશની સૌથી મોટી ગેસ સપ્લાયર, મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતને મોટી રાહત | Shell …

‘તુ મારી નહીં તો કોઈની નહીં…’, HIV પોઝિટિવ શખસે મંગેતરને આપ્યું લોહીનું ઈન્જેક્શન, લગ્ન તૂટતા નારા…

‘તુ મારી નહીં તો કોઈની નહીં…’, HIV પોઝિટિવ શખસે મંગેતરને આપ્યું લોહીનું ઈન્જેક્શન, લગ્ન તૂટતા નારા…

દિલ્હીમાં પેટ્રોલવાળી સ્કૂટી-બાઈકના વેચાણ પર પ્રતિબંધ, EV વાહનો માટે સરકારની મોટી જાહેરાત | delhi ev…

દિલ્હીમાં પેટ્રોલવાળી સ્કૂટી-બાઈકના વેચાણ પર પ્રતિબંધ, EV વાહનો માટે સરકારની મોટી જાહેરાત | delhi ev…

મહિલા અનામત મુદ્દે ભાજપ VS કોંગ્રેસ: PM મોદીના પત્ર પર ખડગેનો સવાલ- સરકાર ઉતાવળમાં કેમ? | Women Rese…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
શેલ ઇન્ડિયા કંપની બની દેશની સૌથી મોટી ગેસ સપ્લાયર, મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતને મોટી રાહત | Shell …
GUJARAT

Shell India Gas Supply : અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થવા છતાં હજુ પણ વિશ્વના અનેક દેશો ક્રૂડ ઓઈલના સંકટનો...

Read more

‘તુ મારી નહીં તો કોઈની નહીં…’, HIV પોઝિટિવ શખસે મંગેતરને આપ્યું લોહીનું ઈન્જેક્શન, લગ્ન તૂટતા નારા…

દિલ્હીમાં પેટ્રોલવાળી સ્કૂટી-બાઈકના વેચાણ પર પ્રતિબંધ, EV વાહનો માટે સરકારની મોટી જાહેરાત | delhi ev…

મહિલા અનામત મુદ્દે ભાજપ VS કોંગ્રેસ: PM મોદીના પત્ર પર ખડગેનો સવાલ- સરકાર ઉતાવળમાં કેમ? | Women Rese…

કચ્છ: રાપરના પ્રાગપર પાસે કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, દંપતીનું ઘટનાસ્થળે જ મોત | Car and Bike …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In