• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આજે માતૃભાષા ‘દીન’: અંગ્રેજોથી આઝાદી 1947માં મળી પણ અંગ્રેજીથી હજુ નહીં | Today mother tongue Day In…

satyasamachar by satyasamachar
February 21, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
આજે માતૃભાષા ‘દીન’: અંગ્રેજોથી આઝાદી 1947માં મળી પણ અંગ્રેજીથી હજુ નહીં | Today mother tongue Day In…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

શુધ્ધ ભાષાઓની જનની સંસ્કૃત બોલનારા દેશમાં માંડ 24,000 : ભગવતસિંહજીને યુરોપમાં અંગ્રેજીનો નહીં, ભગવદ્ ગોમંડળનો વિચાર આવ્યો હતો: ગુજરાતી ભાષા આશરે 900 વર્ષ પુરાની 

 રાજકોટ, : આવતીકાલ તા. 21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિન છે ત્યારે ગુજરાતની માતૃભાષામાં માત્ર શિક્ષણમાં નહીં, સરકારી કામકાજોમાં પણ દીન બની રહી છે. અંગ્રેજોથી તો ભારતને ઈ.સ. 1947માં આઝાદી મળી ગઈ પણ અંગ્રેજી ભાષાની નિર્ભરતા એટલી છે કે માતૃભાષામાં સાહજિક રીતે બોલનાર,સમજનારાને આજે પણ તેનાથી સંવાદ સાધવામાં મૂશ્કેલી પડે છે. 

ગુજરાતી ભાષાનો ઈતિહાસ આમ તો આશરે 900 વર્ષ જુનો છે જે પ્રાકૃત ભાષામાંથી ઉતરી છે અને રાજસ્થાની ભાષાના મૂળ પણ તેમાં છે, ઈ.સ. 1200 આસપાસ ગુર્જરોના વખતની ભાષા બાદમાં ઈ. 1500 પછી પરિવર્તન આવ્યું અને વર્તમાન ગુજરાતી આશરે ઈ. 1800 આસપાસ શરૂ થઈ હતી. ગુજરાતી કવિ,સાહિત્યકારોએ આ ભાષાની દિવ્યતા,ભવ્યતાને અનેક ગ્રંથોમાં વ્યક્ત કરી છે. જો કે, ગુજરાતી હોય કે બંગાળી કે તમિલ મોટાભાગની શુધ્ધ ભાષાઓની જનની સંસ્કૃત ભાષા ગણાય છે જે દેવોની ભાષા એટલે કે પ્રાચીનત્તમ છે. સંસ્કૃત ભાષાને ભારત સરકારે તા.25-11-2025ના શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપી છે, તાજેતરમાં ગત તા. 2ના સરકારે જાહેર કર્યા મૂજબ દેશમાં સંસ્કૃત બોલનારાની સંખ્યા આજે માત્ર 24,000 છે. 

ગોંડલમાં ઈ. 1865માં જન્મેલા મહારાજા ભગવતસિંહજી ઈ. 1883માં યુરોપ પ્રવાસે ગયા હતા. આમ તો યુરોપમાં ફરનાર અંગ્રેજી બોલવામાં ગૌરવ માનવા લાગે પણ મહારાજાને ત્યાંના પ્રવાસ દરમિયાન ગુજરાતી શબ્દકોષનો વિચાર સ્ફુર્યો અને તેમાંથી ભગવદ ગોમંડળની રચના થઈ. મહારાજાએ એટલી મહેનત કરી કે તેમને લોકો (શબ્દ)કોશઘેલા કહેતા, ઘરગથ્થુ,વીસરાતા,તળપદા શબ્દો મેળવવા સતત તત્પર રહેતા અને તે શબ્દ હાથવગુ સાધન ન હોય તો હથેળી કે રદ્દી કાગળના ટુકડા પર ટપકાવી લેતા અને 20,000 શબ્દોનો ભડાર સર્જાયો. 

પરંતુ, આજે તો ગુજરાતીઓ માટેનું બજેટ પ્રવચન હોય કે અન્ય રજૂઆત, રિડેવલપમેન્ટ,પર ડ્રોપ મોર ક્રોપ, લોકલ ફોર વોકલ, લોજિસ્ટીક એન્ડ ટ્રંક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વન સ્ટેટ, ગ્લોબલ ડેસ્ટીનેશન, આઈ હબ ,કન્સલટન્સી જેવા થોકબંધ અંગ્રેજી શબ્દપ્રયોગ સામાન્ય છે. રાજકોટમાં શ્રી રામના નામ પાછળ પણ બ્રિજ લાગે. સેન્ટર, રિજીયોનલ, સમિટ જેવા શબ્દોનું જાણે ગુજરાતી થતું જ નથી. ગ્રામ્ય પ્રજા માટેની પંચાયતમાં પણ ગુજરાતી લિપિમાં અંગ્રેજી શબ્દોની ભરમાર જોવા મળે છે. 

Next Post
કલોલમાં ૫૦ હજાર રૃપિયાની લાંચ લેતા સિનિયર સહિત બે સર્વેયર પકડાયા | Two surveyors including a senior …

કલોલમાં ૫૦ હજાર રૃપિયાની લાંચ લેતા સિનિયર સહિત બે સર્વેયર પકડાયા | Two surveyors including a senior ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરત: સચિન પોલીસની કસ્ટડીમાં આરોપીનું મોત, પૂછપરછ દરમિયાન શૌચાલયમાં જઈને એસિડ પી લીધુ! | Surat: Accu…

સુરત: સચિન પોલીસની કસ્ટડીમાં આરોપીનું મોત, પૂછપરછ દરમિયાન શૌચાલયમાં જઈને એસિડ પી લીધુ! | Surat: Accu…

વડોદરા RTOમાં સર્વર ડાઉન થતા અરજદારો પરેશાન : ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા લોકોને ધક્કો પડ્યો | App…

વડોદરા RTOમાં સર્વર ડાઉન થતા અરજદારો પરેશાન : ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા લોકોને ધક્કો પડ્યો | App…

વડોદરાના વોર્ડ નં.15માં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું નામ મતદાર યાદીમાં નહીં હોવાથી ઉમેદવારી…

વડોદરાના વોર્ડ નં.15માં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું નામ મતદાર યાદીમાં નહીં હોવાથી ઉમેદવારી…

મોપેડની ચોરી કરનાર રીઢા વાહન ચોરને ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ | Vadodara City Crime Branc…

મોપેડની ચોરી કરનાર રીઢા વાહન ચોરને ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ | Vadodara City Crime Branc…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
સુરત: સચિન પોલીસની કસ્ટડીમાં આરોપીનું મોત, પૂછપરછ દરમિયાન શૌચાલયમાં જઈને એસિડ પી લીધુ! | Surat: Accu…
GUJARAT

સુરત: સચિન પોલીસની કસ્ટડીમાં આરોપીનું મોત, પૂછપરછ દરમિયાન શૌચાલયમાં જઈને એસિડ પી લીધુ! | Surat: Accu…

Sachin Police Station In Surat: સુરતના સચિન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં વાહન ચોરીના એક આરોપીએ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી...

Read more

વડોદરા RTOમાં સર્વર ડાઉન થતા અરજદારો પરેશાન : ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા લોકોને ધક્કો પડ્યો | App…

વડોદરાના વોર્ડ નં.15માં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું નામ મતદાર યાદીમાં નહીં હોવાથી ઉમેદવારી…

મોપેડની ચોરી કરનાર રીઢા વાહન ચોરને ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ | Vadodara City Crime Branc…

જો જીતનું અંતર 2% હોય અને 15% લોકો વોટ ન આપી શકે તો શું?, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને સવ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In