• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, February 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બેંક ખાતું ઘરે બેઠા બંધ કરાવવાના બહાને વૃદ્ધ સાથે ૪૬.૨૨ લાખની છેતરપિંડી | Elderly man cheated of Rs …

satyasamachar by satyasamachar
February 21, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
બેંક ખાતું ઘરે બેઠા બંધ કરાવવાના બહાને વૃદ્ધ સાથે ૪૬.૨૨ લાખની છેતરપિંડી | Elderly man cheated of Rs …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારત-બ્રાઝિલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, PM મોદીએ કહ્યું- ‘આતંકવાદ વિરૂદ્ધ બંને દેશ સાથે’ | india …

AI સમિટમાં કોંગ્રેસનું પ્રદર્શન નેપાળના Gen-Z આંદોલનથી પ્રેરિત’, દિલ્હી પોલિસનો મોટો દાવો | example …

રાજકોટમાં મેગા ડિમોલિશનની તૈયારી, 1400થી વધુ ગેરકાયદે સંપત્તિ પર ફરશે બુલડોઝર | rajkot jangleshwar m…

Load More

સાયબર ગઠિયાઓની નવી મોડસ ઓપરેન્ડી

ગઠિયાઓએ નિવૃત ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરના ડિમેટ
એકાઉન્ટમાંથી શેર વેચી રકમ ઓળવી લીધી

ગાંધીનગર :  ગાંધીનગરના સેક્ટર-૨૨માં રહેતા વૃધ્ધ સાથે ઓનલાઇન અને રૃબરૃ
છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બેંક ખાતું બંધ કરાવવાની પ્રક્રિયા ઘરે
બેઠા કરી આપવાની લાલચ આપી ગઠિયાઓએ વૃદ્ધના બેંક કાર્ડ મેળવી લીધા હતા અને તેમના
ડિમેટ એકાઉન્ટમાંથી આશરે ૪૬.૨૨ લાખ રૃપિયાના શેર વેચીને નાણાં સગેવગે કરી દીધા
હતા.

સાઇબર ગઠિયાઓ દ્વારા વૃદ્ધોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે
ત્યારે આ વખતે સેક્ટર-૨૨માં આત્મજ્યોતિ સોસાયટીમાં રહેતા અને સિંચાઈ વિભાગના નિવૃત
નાયબ કાર્યપાલક ઈજનેર  આત્મારામ મોહનલાલ વાળંદને
નિશાન બનાવવામાં આવ્યા છે. જે અંગે મળતી વિગતો પ્રમાણે ગત ૧૫ સપ્ટેમ્બરના રોજ તેમની
ઉપર દિવ્યા શર્મા નામની મહિલાનો ફોન આવ્યો હતો. તેણે પોતાની ઓળખ યશ બેંકના કર્મચારી
તરીકે આપી હતી અને જણાવ્યું હતું કે
,
તમારે બેંકમાં આવવાની જરૃર નથી,
અમે ઘરે બેઠા જ તમારું ખાતું બંધ કરી આપીશું. આ માટે અન્ય બેંકનું ડેબિટ કાર્ડ
જરૃરી હોવાનું કહીને તેણે કેતન નામના શખ્સને ઘરે મોકલ્યો હતો.

વિશ્વાસમાં આવીને વૃદ્ધે પોતાનું બેંકનું ડેબિટ કાર્ડ
કેતનને સોંપ્યું હતું. આ દરમિયાન ગઠિયાઓએ વૃદ્ધના મોબાઈલ નંબરને બદલે અન્ય એક નંબર
ડિમેટ એકાઉન્ટમાં રજીસ્ટર કરાવી દીધો હતો. ૧૯ સપ્ટેમ્બરથી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન
ગઠિયાઓએ આત્મારામભાઈના એચડીએફસી સિક્યુરિટીઝના ડિમેટ એકાઉન્ટમાં રહેલા શેર
તબક્કાવાર વેચી દીધા હતા. આ વેચાણથી આવેલી કુલ ૪૬
,૨૨,૪૨૫ની
રકમ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી લેવામાં આવી હતી.

જ્યારે એચડીએફસી સિક્યુરિટીઝના કર્મચારી અને બેંક મેનેજરે
વૃદ્ધને ફોન કરીને મોટી રકમના ટ્રાન્ઝેક્શન અંગે જાણ કરી ત્યારે આ છેતરપિંડીનો
ખુલાસો થયો હતો. તપાસ કરતા જણાયું હતું કે શેર વેચાઈ ગયા છે અને ખાતામાંથી નાણાં
ઉપડી ગયા છે. જેથી આ છેતરપિંડીની ઘટના અંગે સેક્ટર ૨૧ પોલીસ મથકમાં ગુનો દાખલ
કરવામાં આવ્યો છે.

Next Post
વડોદરામાં અગાઉ વાહનચોરીમાં પકડાયેલાે વાહન ઉઠાવગીર ફરી ચોરીની બે બાઇક સાથે પકડાયાે | vehicle thief ca…

વડોદરામાં અગાઉ વાહનચોરીમાં પકડાયેલાે વાહન ઉઠાવગીર ફરી ચોરીની બે બાઇક સાથે પકડાયાે | vehicle thief ca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘PM મોદી ફરીથી સરન્ડર કરશે…’, ટેરિફ કેસમાં US કોર્ટના ચુકાદા વચ્ચે રાહુલ ગાંધીના પ્રહાર | rahul ga…

33 માસૂમ બાળકોનું શોષણ કર્યું, વીડિયો બનાવી વિદેશોમાં વેચ્યા, કોર્ટે દંપતીને ફટકારી ફાંસીની સજા | up…

‘એવિયેશન મિનિસ્ટર રાજીનામું આપે…’, અજિત પવાર પ્લેન ક્રેશ મામલે VSR કંપનીને બચાવવાનો આરોપ | ajit pa…

શ્રીમતી એન.સી. ગાંધી અને શ્રીમતી બી.વી. ગાંધી મહિલા આર્ટસ અને કોમર્સ કૉલેજ, ભાવનગર ખાતે ૨૧ ફેબ્રુઆરી…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
‘PM મોદી ફરીથી સરન્ડર કરશે…’, ટેરિફ કેસમાં US કોર્ટના ચુકાદા વચ્ચે રાહુલ ગાંધીના પ્રહાર | rahul ga…
GUJARAT

Rahul Gandhi : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ (આયાત શુલ્ક) ને લઈને સર્જાયેલા વિવાદે હવે ભારતના રાજકારણમાં પણ ગરમાવો લાવી...

Read more

33 માસૂમ બાળકોનું શોષણ કર્યું, વીડિયો બનાવી વિદેશોમાં વેચ્યા, કોર્ટે દંપતીને ફટકારી ફાંસીની સજા | up…

‘એવિયેશન મિનિસ્ટર રાજીનામું આપે…’, અજિત પવાર પ્લેન ક્રેશ મામલે VSR કંપનીને બચાવવાનો આરોપ | ajit pa…

શ્રીમતી એન.સી. ગાંધી અને શ્રીમતી બી.વી. ગાંધી મહિલા આર્ટસ અને કોમર્સ કૉલેજ, ભાવનગર ખાતે ૨૧ ફેબ્રુઆરી…

ભારત-બ્રાઝિલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, PM મોદીએ કહ્યું- ‘આતંકવાદ વિરૂદ્ધ બંને દેશ સાથે’ | india …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In