• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

૭ ઓફિસ લેવા માટે બિલ્ડરને ૬૨ લાખ ચૂકવ્યા છતાં પઝેશન ના મળ્યું | 62 lakhs paid to the builder to get …

satyasamachar by satyasamachar
February 21, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
૭ ઓફિસ લેવા માટે બિલ્ડરને ૬૨ લાખ ચૂકવ્યા છતાં પઝેશન ના મળ્યું | 62 lakhs paid to the builder to get …
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

વડોદરા,ખોડિયારનગર નજીક ક્રિસ્ટલ  પ્રમુખ કોમર્શિયલ હબ નામની સ્કીમ શરૃ કરનાર બિલ્ડર દ્વારા લોકો  પાસેથી બુકીંગ પેટે રૃપિયા લઇ પઝેશન નહીં આપી છેતરપિંડી કરવામાં આવી  હતી. જે અંગે વધુ બે વ્યક્તિઓએ બિલ્ડર સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી છે.

ન્યુ વી.આઇ.પી. રોડ સંગમ પાર્ક સોસાયટીમાં રહેતા સીનિઅર સિટિઝન રામશંકર સૂબેદારભાઇ શર્માએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ – ૨૦૧૫ માં કેયા બિલ્ટેક એલ.એલ.પી. નામની ભાગીદારી પેઢીના બિલ્ડર મનિષ મહેન્દ્રભાઇ પટેલે ખોડિયારનગર ચાર રસ્તા  પાસે ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ નામની સ્કીમ લોન્ચ કરી  હતી.પહેલા માળે એક દુકાન ૧૮લાખ રૃપિયામાં લેવાનું મેં નક્કી કર્યું હતું. તે  પૈકી ૫.૪૦ લાખ રૃપિયા મેં મનિષ  પટેલને ચૂકવી આપ્યા હતા. તેમછતાંય તેમણે મને પઝેશન આપ્યું નહતું તેમજ દસ્તાવેજ પણ કરી આપતા નહતા. તેઓ રૃપિયા પણ પરત ચૂકવતા નહતા.

જ્યારે બીજી ફરિયાદ ન્યુ વી.આઇ.પી. રોડ સિદ્ધાર્થનગરમાં રહેતા વેપારી  કિશોર રામકિશનભાઇ સેન દ્વારા બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. તેમણે  પોલીસને જણાવ્યું છે કે, બિલ્ડર મનિષ પટેલની સ્કીમમાં થર્ડ ફ્લોર પર મેં ૭ ઓફિસ ૬૦ લાખમાં લેવાનું નક્કી કર્યું હતું.જેમાં દસ્તાવેજ તથા જી.ઇ.બી.નો ચાર્જ અલગ નક્કી કર્યો હતો. મેં તેઓને કુલ ૬૨.૩૦ લાખ ચૂકવી આપ્યા હોવાછતાંય  ઓફિસનો કબજો મને સોંપ્યો નથી. બાપોદ પોલીસે મનિષ મહેન્દ્રભાઇ પટેલ તથા  રૃપલબેન (બંને રહે. સિલ્વર પાર્ક, કરોડિયારોડ તથા સાઇન પ્લાઝા નટુભાઇ સર્કલ, રેસકોર્સ) સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Post
એઆઈની સાઈડ ઈફેક્ટ : દરરોજ 2300 કરોડ લિટર પાણીનો વેડફાટ | Side effect of AI: 2300 crore liters of wat…

એઆઈની સાઈડ ઈફેક્ટ : દરરોજ 2300 કરોડ લિટર પાણીનો વેડફાટ | Side effect of AI: 2300 crore liters of wat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

અમદાવાદના ગોમતીપુરમાં સૂના ઘરે શિકાર! મહારાષ્ટ્ર ફરવા ગયેલા પરિવારના ઘરે 1.28 લાખની ચોરી | Ahmedabad…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …
GUJARAT

Illegal Resorts Hotels Running Gir border: ગુજરાત હાઈકોર્ટમાં સિંહોના સંરક્ષણ અને ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો અંગેની સુઓમોટો જાહેરહિતની અરજી...

Read more

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

અમદાવાદના ગોમતીપુરમાં સૂના ઘરે શિકાર! મહારાષ્ટ્ર ફરવા ગયેલા પરિવારના ઘરે 1.28 લાખની ચોરી | Ahmedabad…

અમદાવાદ: દાણીલીમડાના સ્ક્રેપ વેપારી સાથે ઓડિશાના બે શખ્સોએ આચરી રૂપિયા 43.62 લાખની ઠગાઈ | ahmedabad …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In