• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, February 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જાહેર ક્ષેત્રની બેંકોની આગેકૂચ, છ મહિનામાં માર્કેટ કેપમાં રૂ. 5.75 લાખ કરોડનો ઉમેરો | Public sector …

satyasamachar by satyasamachar
February 21, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
જાહેર ક્ષેત્રની બેંકોની આગેકૂચ, છ મહિનામાં માર્કેટ કેપમાં રૂ. 5.75 લાખ કરોડનો ઉમેરો | Public sector …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાજકોટમાં મેગા ડિમોલિશનની તૈયારી, 1400થી વધુ ગેરકાયદે સંપત્તિ પર ફરશે બુલડોઝર | rajkot jangleshwar m…

વિધર્મી યુવકની હિન્દુ યુવતીને ધમકી, હું મારી પત્ની સાથે ખુશ નથી.. તું નહીં આવે તો મરી જઈશ | Vadodara…

સુરતમાં બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં મોટો ઘટસ્ફોટ, બ્લેકમેઈલ કરનારી મહિલા મિત્રની અટકાયત | Surat…

Load More

અમદાવાદ : જાહેર ક્ષેત્રની બેંકોના શેરમાં તેજીનો ચળકાટ વધી રહ્યો છે. છેલ્લા છ મહિનામાં દેશની ૧૨ જાહેર ક્ષેત્રની બેંકોનું સંયુક્ત માર્કેટ કેપ રૂ. ૫.૭૫ લાખ કરોડ વધીને ૨૧.૩૫ લાખ કરોડ રૂપિયા થયું છે. આ સમયગાળા દરમિયાન, નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ લગભગ ૩૪ ટકા વધ્યો છે, જ્યારે નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સે માત્ર ૭ ટકાનું વળતર આપ્યું છે.

ક્રેડિટ ગ્રોથમાં સુધારો, ઘટતા એનપીએ અને રેકોર્ડ નફાને કારણે જાહેર ક્ષેત્રની બેંકોના શેરમાં એકતરફી વધારો થયો છે. છેલ્લા છ મહિનામાં, બેંક ઓફ ઇન્ડિયાના શેરમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. શેરભાવ લગભગ ૫૦ ટકા સુધી વધી ગયા છે.

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શેરમાં પણ બમ્પર ૪૭ ટકાની તેજી હતી, જ્યારે યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં ૪૨ ટકાનો વધારો થયો છે. કેનેરા બેંક, ઇન્ડિયન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંકના શેરમાં ૨૦થી ૪૦ ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે.

જાહેર ક્ષેત્રની બેંકોમાં તેજી પાછળનું સૌથી મોટું કારણ તેમનો મજબૂત ક્રેડિટ ગ્રોથ છે. ત્રીજા ક્વાર્ટરમાં, જાહેર ક્ષેત્રની બેંકોનો લોન ગ્રોથ વાર્ષિક ધોરણે ૧૪.૫ ટકાથી વધુ હતો. આ માંગનો મોટાભાગનો હિસ્સો એસએમઈ અને રિટેલ ધિરાણને આભારી હતો. તેની સરખામણીમાં, ખાનગી ક્ષેત્રની બેંકોનો લોન ગ્રોથ ૧૨ ટકા કરતા ઓછો હતો. ત્રિમાસિક ધોરણે પણ જાહેર ક્ષેત્રની બેંકોનો લોન ગ્રોથ ૫.૫ ટકા હતો, જ્યારે ખાનગી ક્ષેત્રની બેંકોનો ગ્રોથ ૩.૫ ટકા સુધી મર્યાદિત હતો.

માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની બીજી સૌથી મોટી બેંક અને સૌથી મોટી પીએસયુ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેનું ક્રેડિટ ગ્રોથ ગાઇડન્સ વધારીને ૧૩-૧૫ ટકા કર્યું છે. બેંક ઓફ મહારાષ્ટ્રે ૨૦ ટકા, યુકો બેંકે ૧૬.૭૪ ટકા અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકે ૨૪.૧૩ ટકા વૃદ્ધિ ગાઇડન્સ આપ્યું છે.

છેલ્લા બે ક્વાર્ટરમાં જાહેર ક્ષેત્રની બેંકોએ ક્રેડિટ ગ્રોથના સંદર્ભમાં ખાનગી ક્ષેત્રની બેંકોને પાછળ છોડી દીધી છે. મોટાભાગની પીએસયુ બેંકોએ ૨૦૨૬ અને ૨૦૨૭ માટે તેમના અંદાજો વધાર્યા છે. પૂરતા મૂડી બફર અને મજબૂત ક્રેડિટ-ટુ-ડિપોઝિટ રેશિયો આ વૃદ્ધિને ટેકો આપી રહ્યા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ચાંદી વધુ રૂ. 4000 ઉછળી રૂ. 2,50,000 પહોંચી : સોનું પણ વધીને રૂ. 1,60,000 | Silver rises by Rs 4000 …

ચાંદી વધુ રૂ. 4000 ઉછળી રૂ. 2,50,000 પહોંચી : સોનું પણ વધીને રૂ. 1,60,000 | Silver rises by Rs 4000 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

લો બોલો! અમદાવાદના વસ્ત્રાલમાં સોનું-ચાંદી નહીં દૂધ ચોરના આતંકથી લોકો કંટાળ્યા! | Ahmedabad: Milk Th…

લો બોલો! અમદાવાદના વસ્ત્રાલમાં સોનું-ચાંદી નહીં દૂધ ચોરના આતંકથી લોકો કંટાળ્યા! | Ahmedabad: Milk Th…

રાજકોટમાં મેગા ડિમોલિશનની તૈયારી, 1400થી વધુ ગેરકાયદે સંપત્તિ પર ફરશે બુલડોઝર | rajkot jangleshwar m…

રાજકોટમાં મેગા ડિમોલિશનની તૈયારી, 1400થી વધુ ગેરકાયદે સંપત્તિ પર ફરશે બુલડોઝર | rajkot jangleshwar m…

વિશ્વ માતૃભાષા દિવસ: એક જ પાલિકા પણ છ ભાષામાં વિના મુલ્યે પ્રાથમિક શિક્ષણ, સુરત અન્ય માટે પ્રેરણા સ્…

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ જામનગરમાં ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન | Protest by BJP Y…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
લો બોલો! અમદાવાદના વસ્ત્રાલમાં સોનું-ચાંદી નહીં દૂધ ચોરના આતંકથી લોકો કંટાળ્યા! | Ahmedabad: Milk Th…
GUJARAT

Milk Theft In Ahmedabad: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં છેલ્લા કેટલાક સમયથી વહેલી સવારે દૂધની ચોરી કરતી ગેંગ સક્રિય...

Read more

રાજકોટમાં મેગા ડિમોલિશનની તૈયારી, 1400થી વધુ ગેરકાયદે સંપત્તિ પર ફરશે બુલડોઝર | rajkot jangleshwar m…

વિશ્વ માતૃભાષા દિવસ: એક જ પાલિકા પણ છ ભાષામાં વિના મુલ્યે પ્રાથમિક શિક્ષણ, સુરત અન્ય માટે પ્રેરણા સ્…

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ જામનગરમાં ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન | Protest by BJP Y…

વડોદરા: ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબના બિલ્ડર સામે છેતરપિંડીની વધુ બે ફરિયાદ | Vadodara: Two more fr…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In