• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચેક બાઉન્સ કેસમાં 3 શખ્સને કોર્ટે સજા ફટકારી | Court sentences 3 people in cheque bounce case

satyasamachar by satyasamachar
February 21, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ચેક બાઉન્સ કેસમાં 3 શખ્સને કોર્ટે સજા ફટકારી | Court sentences 3 people in cheque bounce case
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

– જુદી-જુદી 3 ફરિયાદમાં ભાવનગર કોર્ટનો ચુકાદો

– મહુવા, નીચા કોટડા અને નવાગામના શખ્સોને ચેકની રકમ કોર્ટમાં જમા કરાવવા હુકમ

ભાવનગર : ફાયનાન્સ કંપનીમાંથી વાહન ઉપર લોન લીધા બાદ આપેલા ચેકો બાઉન્સ થયા અંગેની જુદી-જુદી ત્રણ ફરિયાદમાં ભાવનગર કોર્ટે મહુવા, નીચા કોટડા અને નવાગામ (કનીવાવ)ના ત્રણ શખ્સોને સાદી કેદની સજા અને ચેકની રકમ કોર્ટમાં જમા કરાવવા હુકમ કર્યોછે.

મહુવાના ઈન્દીરાનગર, મસ્જિદવાળા ખાંચામાં રહેતો અનવર અબ્દુલભાઈ ગાહા નામના શખ્સે શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કંપની લિ. (શ્રીરામ ફાયનાન્સ લિ.)માંથી વાહન ઉપર લોન લીધા બાદ લોન નિયમિત ભરપાઈ નહીં કરી બાકી રકમ પેટે રૂા.૧.૩૦ લાખનો ચેક આપ્યો હતો. જે ચેક બાઉન્સ થતાં કંપનીએ તેમના વકીલ પી.બી. મકવાણા મારફત ભાવનગરના બીજા એડી. ચીફ જ્યુડી. મેજિ.ની કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા આરોપી અનવર ગાહાને તકસીરવાન ઠેરવી છ માસ સાદી કેદની સજા, નવ ટકા વ્યાજ સાથે ચેકની રકમ કોર્ટમાં દંડ પેટે જમા કરાવવા હુકમ કરાયો છે. તેમજ મહુવાના નીચા કોટડા ગામે ૫૫-૧, પ્લોટ એરિયામાં રહેતો ભરત જીણાભાઈ ભાલિયા સામે શ્રીરામ ફાયનાન્સ દ્વારા વકીલ હિતેષભાઈ એમ. કુકડિયા મારફત રૂા.૭.૮૪ લાખના ચેક બાઉન્સ અંગે કરાયેલી ફરિયાદમાં ભાવનગરના બીજા એડી. ચીફ જ્યુડી. મેજિ. જે.પી. પ્રજાપતિએ શખ્સને છ માસની સજા, ચેકની રકમ કોર્ટમાં દંડ પેટે જમા કરાવવા ફરમાન કર્યું છે. ત્રીજા કેસમાં સિહોરના નવાગામ (કનીવાવ) ગામે રહેતો જીતેન્દ્ર જયમલભાઈ ડોડિયા નામના શખ્સ સામે શ્રીરામ ફાયનાન્સ લિ.એ તેમના વકીલ પી.બી. મકવાણા મારફત એન.આઈ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં ભાવનગરના બીજા એડી. ચીફ જ્યુડી. મેજિ.એ જીતેન્દ્ર ડોડિયાને તકસીરવાન ઠેરવી એક માસ કેદની સજા અને ચેકની રકમ કોર્ટમાં જમા કરાવવા હુકમ કર્યો છે.

Next Post
વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષક શૈલેષ રાઠવા ઝડપાયો | Lustful teacher Shailesh Rathwa ar…

વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષક શૈલેષ રાઠવા ઝડપાયો | Lustful teacher Shailesh Rathwa ar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અસલમ બોડીયા અને મુન્ના તરબૂચની જપ્ત કરાયેલી મિલકતો મુક્ત કરવા આદેશ | Order to release seized propert…

શહેરમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ અપાતા ચલણમાં ત્રણ ગણો વધારો | traffic police memo increase by 3 fo…

સામે કેમ જુવે છે તેમ કહી હત્યા કરનારા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of murder accuse…

વડોદરા જિલ્લામાં પણ ભાજપમાં અસંતોષઃ હાઇપ્રોફાઇલ પોર સીટ પર નયના પરમારનું ફોર્મ મંજૂર | Dissatisfacti…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
અસલમ બોડીયા અને મુન્ના તરબૂચની જપ્ત કરાયેલી મિલકતો મુક્ત કરવા આદેશ | Order to release seized propert…
GUJARAT

વડોદરા : વડોદરા શહેરમાં દાયકાઓથી આતંક મચાવનાર બિચ્છુ ગેંગના સૂત્રધારઅસલમ ઉર્ફે બોડીયો હૈદરમીયા શેખ અને કુખ્યાત મહમદહુસૈન ઉર્ફે મુન્નો તરબૂચ વિરુદ્ધવડોદરા...

Read more

શહેરમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ અપાતા ચલણમાં ત્રણ ગણો વધારો | traffic police memo increase by 3 fo…

સામે કેમ જુવે છે તેમ કહી હત્યા કરનારા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of murder accuse…

વડોદરા જિલ્લામાં પણ ભાજપમાં અસંતોષઃ હાઇપ્રોફાઇલ પોર સીટ પર નયના પરમારનું ફોર્મ મંજૂર | Dissatisfacti…

વિધર્મી વારસદારને મિલકતમાં ઘુસાડવાના મામલે રામધૂન

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In