• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આજથી 6 દિવસ રેલવે વ્યવહારને અસર, સૌરાષ્ટ્ર રુટની અમુક ટ્રેન રદ તો ઘણી મોડી પડશે | rajkot railway div…

satyasamachar by satyasamachar
February 21, 2026
in GUJARAT
Reading Time: 26 mins read
A A
0
આજથી 6 દિવસ રેલવે વ્યવહારને અસર, સૌરાષ્ટ્ર રુટની અમુક ટ્રેન રદ તો ઘણી મોડી પડશે | rajkot railway div…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શામળદાસ કોલેજ પાસે બનાવેલ નવો ગેટ બંધ રહેતા રાહદારીઓને અડચણ | New gate near Shamaldas College closed…

લીલાસર્કલ આલેખ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગ હોસ્પિટલમાં પ્રસરતા દોડધામ | Fire breaks out in Leelasarkal …

જિલ્લાની 3 પાલિકાની 18 બેઠક બિનહરીફ, 78 સીટ પર ચૂંટણી થશે | 18 seats of 3 municipalities in the dist…

Load More

Rajkot News : સૌરાષ્ટ્રમાં રેલવે મુસાફરી કરનારા લોકો માટે મહત્વના સમાચાર છે. રાજકોટ રેલવે ડિવિઝનના જામનગર-લાખાબાવલ સેક્શનમાં ડબલ ટ્રેકની કામગીરીને પગલે બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકને કારણે આજે તા. 21 ફેબ્રુઆરીથી તા. 26 ફેબ્રુઆરી સુધી રેલ વ્યવહાર આંશિક રીતે પ્રભાવિત થશે. સૌરાષ્ટ્ર મેલ જેવી મહત્વની ટ્રેનો શોર્ટ ટર્મિનેટ (અધવચ્ચેથી રદ) કરવામાં આવી છે.

માર્ગ પરિવર્તન (Diverted Route)

પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ: તા. 26 ફેબ્રુઆરીના રોજ આ ટ્રેન તેના નિર્ધારિત માર્ગને બદલે પરિવર્તિત માર્ગ વાયા જેતલસર-ભક્તિનગર થઈને દોડશે.

મોડી ઉપડનારી અથવા રેગ્યુલેટ કરાયેલી ટ્રેનો

ઓખા-ભાવનગર એક્સપ્રેસ: તા. 24 ફેબ્રુઆરીના રોજ ઓખા સ્ટેશનથી 2 કલાક મોડી ઉપડશે.

રેગ્યુલેશન (માર્ગમાં થોભશે):  ઓખા-ભાવનગર એક્સપ્રેસ: તા. 21, 22 અને 23 ફેબ્રુઆરીના રોજ માર્ગમાં 25 મિનિટ મોડી પડશે.

વૈષ્ણોદેવી-જામનગર એક્સપ્રેસ: તા. 23 ફેબ્રુઆરીના રોજ માર્ગમાં 30 મિનિટ મોડી પડશે.

ઓખા-બનારસ એક્સપ્રેસ: તા. 26 ફેબ્રુઆરીના રોજ જરૂરિયાત મુજબ માર્ગમાં રોકી રાખવામાં આવશે.

મુસાફરોને રેલવેની અપીલ

રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ મુસાફરી શરૂ કરતા પહેલા રેલવે હેલ્પલાઈન અથવા સત્તાવાર એપ પર ટ્રેનનું સ્ટેટસ ચેક કરી લે, જેથી કોઈ અસુવિધા ન થાય.

ટ્રેનનું નામ તારીખ ક્યાં સુધી ચાલશે / ક્યાંથી રદ?
ભાવનગર-ઓખા એક્સપ્રેસ 25 ફેબ્રુઆરી રાજકોટ સુધી જ ચાલશે (રાજકોટ-ઓખા વચ્ચે રદ)
મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ 25 ફેબ્રુઆરી રાજકોટ સુધી જ ચાલશે (રાજકોટ-ઓખા વચ્ચે રદ)
શાલીમાર-ઓખા એક્સપ્રેસ 24 ફેબ્રુઆરી હાપા સુધી જ ચાલશે (હાપા-ઓખા વચ્ચે રદ)
તિરુનલવેલી-જામનગર એક્સપ્રેસ 24 ફેબ્રુઆરી હાપા સુધી જ ચાલશે (હાપા-જામનગર વચ્ચે રદ)
ઓખા-ભાવનગર એક્સપ્રેસ 26 ફેબ્રુઆરી રાજકોટથી ઉપડશે (ઓખા-રાજકોટ વચ્ચે રદ)
ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ 26 ફેબ્રુઆરી રાજકોટથી ઉપડશે (ઓખા-રાજકોટ વચ્ચે રદ)
Next Post
આજે માતૃભાષા દિવસ: અંગ્રેજોથી આઝાદી 1947માં મળી પણ અંગ્રેજીથી હજુ નહીં, સંસ્કૃત બોલનારા દેશમાં માંડ …

આજે માતૃભાષા દિવસ: અંગ્રેજોથી આઝાદી 1947માં મળી પણ અંગ્રેજીથી હજુ નહીં, સંસ્કૃત બોલનારા દેશમાં માંડ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શામળદાસ કોલેજ પાસે બનાવેલ નવો ગેટ બંધ રહેતા રાહદારીઓને અડચણ | New gate near Shamaldas College closed…

શામળદાસ કોલેજ પાસે બનાવેલ નવો ગેટ બંધ રહેતા રાહદારીઓને અડચણ | New gate near Shamaldas College closed…

લીલાસર્કલ આલેખ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગ હોસ્પિટલમાં પ્રસરતા દોડધામ | Fire breaks out in Leelasarkal …

લીલાસર્કલ આલેખ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગ હોસ્પિટલમાં પ્રસરતા દોડધામ | Fire breaks out in Leelasarkal …

જિલ્લાની 3 પાલિકાની 18 બેઠક બિનહરીફ, 78 સીટ પર ચૂંટણી થશે | 18 seats of 3 municipalities in the dist…

જિલ્લાની 3 પાલિકાની 18 બેઠક બિનહરીફ, 78 સીટ પર ચૂંટણી થશે | 18 seats of 3 municipalities in the dist…

ઉછાળે ઈન્ડેક્સ બેઝડ સાવચેતી : સેન્સેક્સ વધ્યામથાળેથી 742 પોઈન્ટ ગબડીને 77988 | Index based caution o…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
શામળદાસ કોલેજ પાસે બનાવેલ નવો ગેટ બંધ રહેતા રાહદારીઓને અડચણ | New gate near Shamaldas College closed…
GUJARAT

વિદ્યાર્થીની સુવિધા માટે શામળદાસ કોલેજના પાછળના ભાગે પણ ગેટ મુકાશે ભારે વાહનોની સતત અવરજવર રહેતા વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવાયો છે...

Read more

લીલાસર્કલ આલેખ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગ હોસ્પિટલમાં પ્રસરતા દોડધામ | Fire breaks out in Leelasarkal …

જિલ્લાની 3 પાલિકાની 18 બેઠક બિનહરીફ, 78 સીટ પર ચૂંટણી થશે | 18 seats of 3 municipalities in the dist…

ઉછાળે ઈન્ડેક્સ બેઝડ સાવચેતી : સેન્સેક્સ વધ્યામથાળેથી 742 પોઈન્ટ ગબડીને 77988 | Index based caution o…

સોના-ચાંદીમાં અખાત્રીજ પૂર્વે ટેરીફ વેલ્યુ વધતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધિ | Effective import…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In