• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શ્રીમતી એન.સી. ગાંધી અને શ્રીમતી બી.વી. ગાંધી મહિલા આર્ટસ અને કોમર્સ કૉલેજ, ભાવનગર ખાતે ૨૧ ફેબ્રુઆરી…

satyasamachar by satyasamachar
February 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
શ્રીમતી એન.સી. ગાંધી અને શ્રીમતી બી.વી. ગાંધી મહિલા આર્ટસ અને કોમર્સ કૉલેજ, ભાવનગર ખાતે ૨૧ ફેબ્રુઆરી…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નિવૃત્તિ પછી પણ થઈ શકશે જોરદાર કમાણી! સીનિયર સિટીઝન માટે આ છે બેસ્ટ બિઝનેસ આઈડિયા | retirement busin…

તાપીમાં ઉચ્છલ-નિઝર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બે બાઈક વચ્ચે સામ-સામે ટક્કરમાં 3ના મોત, 1 ગંભીર | Tapi…

નંદેશરી જીઆઈડીસીમાં વરસાદી નાળામાં જોખમી કેમિકલનો નિકાલ, બે ટેન્કર ઝડપાયા, GPCBએ સેમ્પલ લઈ તપાસ હાથ …

Load More

M.K.B. યુનિવર્સિટી, ભાવનગર સંલગ્ન શ્રીમતી એન.સી. ગાંધી અને શ્રીમતી બી.વી. ગાંધી મહિલા આર્ટસ અને કોમર્સ કૉલેજ, ભાવનગર ખાતે તા.૨૧-૦૨-૨૦૨૬ને શનિવારે બપોરે ૧૨:૦૦ કલાકે કોલેજના સભાખંડમાં “વિશ્વ માતૃભાષા દિવસ”ની ઉજવણી કરવામાં આવેલ.

કાર્યક્રમનો પ્રારંભ સુમધુર પ્રાર્થનાથી કરવામાં આવ્યો. સદર કોલેજના ગુજરાતી વિભાગના વડા પ્રા. વિજયભાઈ પરમારે પોતાના વકતવ્યમાં સર્વેને માતૃભાષા દિવસની શુભેચ્છા પાઠવી, માતૃભાષાના મહત્વ તેમજ માતૃભાષા સામે ઊભા થયેલ પડકારોની વિગતે ઉદાહરણો સાથે વાત કરી. સદર કોલેજની ગુજરાતી વિભાગની પ્રાધ્યાપિકા ડૉ. પારૂલબેન પ્રબતાણીએ સાંપ્રત સમયમાં માતૃભાષાની શું સ્થિતિ છે ? અને ભવિષ્યમાં માતૃભાષામાં કેવા કેવા પરિવર્તનો થશે ?

આ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. મેનેજમેન્‍ટ કો-ઓર્ડિનેટર ડૉ.અશોકભાઇ પુરોહિતે કહ્યું કે, બાળકોના સર્વાંગી વિકાસ માટે માતૃભાષામાં શિક્ષણ આપવું જોઈએ. લેખન કાર્યમાં ભાષાશુદ્ધિનો આગ્રહ રાખવો જોઈએ. ત્યારબાદ કોલેજના આચાર્યશ્રી ડૉ. બલભદ્રસિંહ આર. ચુડાસમા સાહેબે પોતાના વકતવ્યમાં બહુ જ હળવી અને આગાવી શૈલીમાં માતૃભાષાનું ગૌરવ અને મહત્વ સમજાવ્યું હતું. વધુમાં તેમણે માતૃભાષા આપણી સંસ્કૃતિ અને અસ્મિતા હોવાથી તેની મહત્તાની જાળવણી કરવા આહવાન કર્યું હતું.

ત્યારબાદ કોલેજમાં ગુજરાતી વિભાગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ વચ્ચે “મારી ભાષા, મારુ ગૌરવ” વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં કુલ ૧૨ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો, જેમાં પ્રથમ ક્રમાંકે કુ.વાઢેર પ્રિયંકા દિલીપભાઈ (સેમ-૨), દ્વિતીય ક્રમાકે કુ.મકવાણા અર્પિતા રણછોડભાઇ (સેમ-૬), તૃતિય ક્રમાંકે કુ.ચૌહાણ દિશા નરોત્તમભાઇ વિજેતા જાહેર થયા તથા વિજેતા જાહેર થનાર વિદ્યાર્થિનીઓને રોકડ પુરસ્કાર તથા ગિફ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવેલ.

આ સમગ્ર કાર્યક્રમનો હેતું વિદ્યાર્થિનીઓ અને સમાજમાં માતૃભાષા ગુજરાતી પ્રત્યે ગૌરવની ભાવના વિકસાવવાનો અને ગુજરાતી ભાષાના સંવર્ધન માટે જાગૃતિ લાવવાનો રહ્યો. કાર્યક્રમનું સંચાલન તૃતિય વર્ષની ગુજરાતી વિભાગની વિદ્યાર્થિની કુ. અંજલિ તથા કુ. અર્પિતા દ્વારા કરવામાં આવેલ.

આભારવિધિ ડૉ. પારૂલબેન પ્રબતાણીએ કરેલ. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્યશ્રી ડૉ. બલભદ્રસિંહ આર. ચુડાસમા સાહેબના યોગ્ય માર્ગદર્શન નીચે તથા ગુજરાતી વિભાગ દ્વારા સફળતાપૂર્વક સંપન્ન થયો.

Next Post
‘એવિયેશન મિનિસ્ટર રાજીનામું આપે…’, અજિત પવાર પ્લેન ક્રેશ મામલે VSR કંપનીને બચાવવાનો આરોપ | ajit pa…

'એવિયેશન મિનિસ્ટર રાજીનામું આપે...', અજિત પવાર પ્લેન ક્રેશ મામલે VSR કંપનીને બચાવવાનો આરોપ | ajit pa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નિવૃત્તિ પછી પણ થઈ શકશે જોરદાર કમાણી! સીનિયર સિટીઝન માટે આ છે બેસ્ટ બિઝનેસ આઈડિયા | retirement busin…

નિવૃત્તિ પછી પણ થઈ શકશે જોરદાર કમાણી! સીનિયર સિટીઝન માટે આ છે બેસ્ટ બિઝનેસ આઈડિયા | retirement busin…

તાપીમાં ઉચ્છલ-નિઝર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બે બાઈક વચ્ચે સામ-સામે ટક્કરમાં 3ના મોત, 1 ગંભીર | Tapi…

તાપીમાં ઉચ્છલ-નિઝર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બે બાઈક વચ્ચે સામ-સામે ટક્કરમાં 3ના મોત, 1 ગંભીર | Tapi…

નંદેશરી જીઆઈડીસીમાં વરસાદી નાળામાં જોખમી કેમિકલનો નિકાલ, બે ટેન્કર ઝડપાયા, GPCBએ સેમ્પલ લઈ તપાસ હાથ …

નંદેશરી જીઆઈડીસીમાં વરસાદી નાળામાં જોખમી કેમિકલનો નિકાલ, બે ટેન્કર ઝડપાયા, GPCBએ સેમ્પલ લઈ તપાસ હાથ …

અમદાવાદમાં બેફામ રફ્તારનો કહેર: શાહપુરમાં કારચાલકે ડીવાઈડર કૂદાવ્યું, અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
નિવૃત્તિ પછી પણ થઈ શકશે જોરદાર કમાણી! સીનિયર સિટીઝન માટે આ છે બેસ્ટ બિઝનેસ આઈડિયા | retirement busin…
GUJARAT

Retirement Business Ideas: નિવૃત્તિ પછી જીવનની ગતિ ભલે બદલાઈ જાય, પરંતુ આ સમય નવા અવસરો પણ લઈને આવે છે. આ...

Read more

તાપીમાં ઉચ્છલ-નિઝર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બે બાઈક વચ્ચે સામ-સામે ટક્કરમાં 3ના મોત, 1 ગંભીર | Tapi…

નંદેશરી જીઆઈડીસીમાં વરસાદી નાળામાં જોખમી કેમિકલનો નિકાલ, બે ટેન્કર ઝડપાયા, GPCBએ સેમ્પલ લઈ તપાસ હાથ …

અમદાવાદમાં બેફામ રફ્તારનો કહેર: શાહપુરમાં કારચાલકે ડીવાઈડર કૂદાવ્યું, અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ …

અબ્દુલ કલામે જેની કલ્પના કરી હતી એ ‘ધ્રૂવાસ્ત્ર’ સૈન્યમાં જોડાશે, પાકિસ્તાન ફફડી ઊઠશે | drdo dhruvas…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In