• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરા: શહેર-જિલ્લામાં વાહન અકસ્માતના વિવિધ બે બનાવમાં બે યુવકના મોત | Vadodara: Two youths die in t…

satyasamachar by satyasamachar
February 21, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
વડોદરા: શહેર-જિલ્લામાં વાહન અકસ્માતના વિવિધ બે બનાવમાં બે યુવકના મોત | Vadodara: Two youths die in t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

વડોદરા શહેર-જિલ્લામાં વાહન અકસ્માતના વિવિધ બે બનાવમાં બે વ્યક્તિના કરુણ મોત નીપજયા હતા. બંને મૃતકોની લાશ કોલ્ડ રૂમમાં મુકાવી પોલીસે તપાસ હાથ ધરી છે. 

આ અંગેની વિગત એવી છે કે, શહેર નજીકના સોખડા ગામથી પાદરા તરફ એસટી બસ હંકારીને ચાલક નરેન્દ્ર મેરૂભાઈ રાઠોડ (રહે. જામજોધપુર) શહેર નજીકના મોભા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પાદરા તરફ હંકારીને સમી સાંજે પસાર થઈ રહ્યો હતો ત્યારે પૂર ઝડપે આવેલા એક્ટીવા ચાલકનું મોપેડ બસની ખાલી બાજુએ પાછળની સાઈડ પર જોરદાર ધડાકા સાથે ભટકાયું હતું જેથી એકટીવા ચાલક મેલાભાઈ ચીમનભાઈ માળી (રહે. સંજય નગર સોસાયટી, લતીપુરા રોડ, પાદરા) ને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી. પરિણામે લોહી લુહાણ એકટીવા ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજતા એસટી બસ ચાલકે બનાવ અંગે વડુ પોલીસ મથકે જાણ કરી હતી. 

અન્ય બનાવની વિગત એવી છે કે, વડોદરાના છેવાડે હરણી-ગોલ્ડન ચોકડી પાસે એક ટ્રક કોઈ કારણસર રસ્તાની વચ્ચે ઊભી રહી ગઈ હતી દરમ્યાન પૂર ઝડપે આવેલો એકટીવા ચાલક પાછળથી ધડાકાભેર ભટકાતા તેને આખા શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી બેહોશ મોપેડ ચાલકનું ઘટના સ્થળે મોત નીપજયુ હતું. ધડાકો સાંભળીને આસપાસના લોકોનું ટોળું દુર્ઘટના સ્થળે ધસી આવ્યું હતું. બનાવ અંગે હરણી પોલીસે તપાસ શરૂ કરી મૃતકની લાશ કોલ્ડ રૂમમાં મુકાવી હતી

Next Post
વડોદરા: વૃદ્ધા વહેલી સવારે પથારીમાં બેહોશ, વૃદ્ધ રાત્રે ઘરમાં બેહોશ: બંનેના મોત | Two Elderly Person…

વડોદરા: વૃદ્ધા વહેલી સવારે પથારીમાં બેહોશ, વૃદ્ધ રાત્રે ઘરમાં બેહોશ: બંનેના મોત | Two Elderly Person...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

UKના વિઝા અપાવવાના નામે 10.65 લાખની ઠગાઇ,એજન્ટ સામે ગુનો | fraud on the name of UK work permit

નિંગાળા ગામ નજીકથી દારૃની ૪૦ બોટલ સાથે ઈસમ ઝડપાયો | Isam caught with 40 bottles of liquor near Ninga…

દેશમાં ચૂંટણી ઈતિહાસમાં પહેલી વખત ઉમેદવાર સામે ઈવીએમની તપાસ થશે | For the first time in the country’…

સીસીટીવીથી ભારતીય આર્મીની જાસૂસીનો પર્દાફાશ, 11ની ધરપકડ | Indian Army spying exposed through CCTV 11…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
UKના વિઝા અપાવવાના નામે 10.65 લાખની ઠગાઇ,એજન્ટ સામે ગુનો | fraud on the name of UK work permit
GUJARAT

વડોદરાઃ યુકેના વર્ક પરમિટના નામે એક યુવક સાથે રૃ.૧૦.૬૫ લાખની છેતરપિંડી કરનાર વિઝા એજન્ટ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પાલેજના...

Read more

નિંગાળા ગામ નજીકથી દારૃની ૪૦ બોટલ સાથે ઈસમ ઝડપાયો | Isam caught with 40 bottles of liquor near Ninga…

દેશમાં ચૂંટણી ઈતિહાસમાં પહેલી વખત ઉમેદવાર સામે ઈવીએમની તપાસ થશે | For the first time in the country’…

સીસીટીવીથી ભારતીય આર્મીની જાસૂસીનો પર્દાફાશ, 11ની ધરપકડ | Indian Army spying exposed through CCTV 11…

કાલથી ભાવનગર-હરિદ્વાર વચ્ચે વિકલી સમર સ્પેશિયલ ટ્રેન દોડશે | Weekly summer special train will run be…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In