• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

૭મી મેના રોજ મતદાન કરનારને ૭% ડિસ્કાઉન્ટ

satyasamachar by satyasamachar
April 26, 2024
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
૭મી મેના રોજ મતદાન કરનારને ૭% ડિસ્કાઉન્ટ
16
VIEWS
Share on FacebookShare on Twitter

Turn out Implementation Plan મતદાન જાગૃતિ માટે અસરકારક માધ્યમ બની રહ્યો છે. જે અંતર્ગત અમદાવાદ શહેરના કાલુપુર વોર્ડમાં આવેલ હોટેલ, રેસ્ટોરન્ટ,ફુડ કોર્ટ, મેડિકલ સ્ટોર સાથે સંકળાયેલા વેપારીઓએ તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ જે નાગરિકે વોટિંગ કર્યું હશે, તેને ૭% ડિસ્કાઉન્ટ આપવાની ઑફર આપી છે.

સાથોસાથ મતદાન જાગૃતિ માટે આંગણવાડીની સ્વીપની પ્રવૃત્તિમાં ૨૧૨૮ આંગણવાડી ખાતે મહેંદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ ૮૦૮૬ લોકોએ ભાગ લીધો. આ ઉપરાંત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા જિલ્લા શિક્ષણ પરિવાર અને આંગણવાડી કાર્યકર દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત યુવા મતદારોને મતદાન કરવા માટે પ્રેરિત કર્યા.

આ કાર્યક્રમમાં અંદાજિત ૭૬૫ યુવાઓએ ભાગ લીધો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા પણ સ્વીપ અંતર્ગત કાંકરિયા તળાવ, જડેશ્વર વન અને વસ્ત્રાપુર તળાવ ખાતે ચિત્ર સ્પર્ધાની પ્રવૃત્તિ કરવામાં આવી છે, જેમાં કુલ ૩૩૪૬ વિદ્યાર્થીઓ જોડાયા હતા. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી (શહેર) દ્વારા મતદાન જાગૃતિ માટે સામૂહિક શપથનું આયોજન કરાયું.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પશ્ચિમ બંગાળની ફલતા વિધાનસભા બેઠક પર ભાજપનો શાનદાર વિજય | BJP wins a landslide victory in West Benga…

હરિયાણા મૂળના માતા-પુત્ર યુ.કે.માં મેયર બન્યા | Mother son duo from Haryana become mayors in UK

રશિયાનો યુક્રેન ઉપર ‘ઓરેશ્નિક’ મિસાઇલ્સના પ્રચંડ હુમલો : ઝેલેન્સ્કીએ લોકોને એલર્ટ કર્યા | Russia’s m…

Load More

જેમાં ૨૨૦ શાળાઓમાં ૨૩,૪૦૦ વિદ્યાર્થીઓ, ૨૧૦૦ શિક્ષકો અને અને ૧૨૦૦ જેટલા વાલીઓએ ભાગ લીધો. જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ (ગ્રામ્ય) દ્વારા જ્ઞાનદા ગર્લ્સ સ્કૂલ દ્વારા અમૂલ ગાર્ડન પેટ્રોલ પંપ પાસે મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં ૩૦૦થી વધુ લોકો જોડાયા હતા. કચેરીની ટીમ દ્વારા હિમાલયા મોલ સહિત ૦૩મોલ ખાતે ૫૦૦થી વધુ મોલ કર્મીઓને મતદાન શપથ લેવડાવવામાં આવ્યા. તેમજદરેક સ્થળે મતદાન તારીખ દર્શાવતો રબર સ્ટેમ્પ આપવામાં આવ્યો.

જે ગ્રાહકોનાબિલ પર મતદાન દિવસ સુધી લગાવવામાં આવશે.આ ઉપરાંત સ્કૂલ બોર્ડ અમદાવાદ દ્વારા થોડા દિવસ પહેલાં ૫૦ ટકા કે તેથી ઓછું મતદાન થયું હોય તેવી ૨૫ સોસાયટીની મુલાકાત લેવામાં આવી હતી. પુરુષ-સ્ત્રી મતદાનમાં ૧૦ ટકા કે તેથી વધુ તફાવત ધરાવતી ૩૩ સોસાયટીની મુલાકાતપણ લેવામાં આવી હતી. જ્યાં મતદાન જાગૃતિ અંગે બેઠક કરી મહત્તમ મતદાન પ્રક્રિયામાં ભાગ લે તે માટે સમજ આપવામાં આવી હતી.

અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીથી તમામ કેમ્પસ એમ્બેસેડર સાથે ફેસબુક લાઈવ યોજવામા આવ્યું હતું. જેમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી નેહા ગુપ્તાએ માર્ગદર્શન આપ્યું હતું. આ સેશનમાં નોડલ ઓફિસર શ્રી યોગેશ પારેખ તેમજ અન્ય અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ જોડાયા હતા.

ગુજરાત યુનિવર્સિટી, મેરીટાઈમ મેનેજમેન્ટ, સહિતના કેમ્પસના ૧૦૦ જેટલા વિધાર્થીઓ અને અધ્યાપકો તથા વહીવટીય સ્ટાફને શપથ સાથે સેલ્ફી લેવડાવામાં આવી હતી શહેરના વટવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પણ લોકોને મતદાન વિષયક સમજ આપી અને શપથ લેવડાવાયા હતા.

Next Post
અમદાવાદ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા બાઈક રેલીનું પ્રસ્થાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પશ્ચિમ બંગાળની ફલતા વિધાનસભા બેઠક પર ભાજપનો શાનદાર વિજય | BJP wins a landslide victory in West Benga…

પશ્ચિમ બંગાળની ફલતા વિધાનસભા બેઠક પર ભાજપનો શાનદાર વિજય | BJP wins a landslide victory in West Benga…

હરિયાણા મૂળના માતા-પુત્ર યુ.કે.માં મેયર બન્યા | Mother son duo from Haryana become mayors in UK

હરિયાણા મૂળના માતા-પુત્ર યુ.કે.માં મેયર બન્યા | Mother son duo from Haryana become mayors in UK

રશિયાનો યુક્રેન ઉપર ‘ઓરેશ્નિક’ મિસાઇલ્સના પ્રચંડ હુમલો : ઝેલેન્સ્કીએ લોકોને એલર્ટ કર્યા | Russia’s m…

રશિયાનો યુક્રેન ઉપર ‘ઓરેશ્નિક’ મિસાઇલ્સના પ્રચંડ હુમલો : ઝેલેન્સ્કીએ લોકોને એલર્ટ કર્યા | Russia’s m…

લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves hi…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પશ્ચિમ બંગાળની ફલતા વિધાનસભા બેઠક પર ભાજપનો શાનદાર વિજય | BJP wins a landslide victory in West Benga…
GUJARAT

21 મેનાં રોજ થયેલી ફરીથી ચૂંટણીમાં 86 ટકા મતદાન થયું હતું ઇવીએમ સાથે ચેડાં અને ચૂંટણી અનિયમિતતાઓનાં આરોપ પછી ચૂંટણી...

Read more

હરિયાણા મૂળના માતા-પુત્ર યુ.કે.માં મેયર બન્યા | Mother son duo from Haryana become mayors in UK

રશિયાનો યુક્રેન ઉપર ‘ઓરેશ્નિક’ મિસાઇલ્સના પ્રચંડ હુમલો : ઝેલેન્સ્કીએ લોકોને એલર્ટ કર્યા | Russia’s m…

લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves hi…

કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In