• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, February 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ડીઈઓ કચેરીએ પરીક્ષા કેન્દ્રોની નજીક થયેલા ખોદકામની જાણકારી માગી | digging information sought by deo …

satyasamachar by satyasamachar
February 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ડીઈઓ કચેરીએ પરીક્ષા કેન્દ્રોની નજીક થયેલા ખોદકામની જાણકારી માગી | digging information sought by deo …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દુકાનમાં ગૌ માંસનું વેચાણ કરતા 4 ઇસમો ઝબ્બે | 4 people arrested for selling beef in shop

બાલાસિનોરમાંથી ખાતરની આડમાં ટ્રકમાં લઇ જવાતો 45.40 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 45 40 lakhs s…

આજે જંગલેશ્વરમાં છેલ્લો દિ’: કાલે ડિમોલીશન, રાજકોટ નો-ફ્લાય ઝોન | Today is the last day in Jungleshw…

Load More

વડોદરાઃ વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઠેર ઠેર ખોદવામાં આવેલા ખાડા તા.૨૬ ફેબુ્રઆરીથી શરુ થનારી ગુજરાત બોર્ડની ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા પૂર્વે ચિંતાનો વિષય બન્યા છે.કારણકે રસ્તાઓ પર ચાલી રહેલી કામગીરીથી ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે અને તેના કારણે પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ અટવાય નહીં તે માટે તંત્ર મથામણ કરી રહ્યું છે.

ડીઈઓ કચેરી દ્વારા બોર્ડનું પરીક્ષા કેન્દ્ર ધરાવતી તમામ સ્કૂલોના સંચાલકો પાસે તેમની સ્કૂલની આસપાસ ખોદકામ થયું હોય તો તેની જાણકારી વોટસએપ ગુ્રપમાં માગવામાં આવી છે.ઈન્ચાર્જ ડીઈઓ મહેશ પાંડેનું કહેવું છે કે,  બોર્ડ પરીક્ષા માટે અમે વાલીઓ અને વિદ્યાર્થીઓને ઘરેથી વહેલા નીકળવા તો અપીલ કરેલી જ છે.તેની સાથે સ્કૂલોને પણ આસપાસમાં કોઈ જગ્યાએ ખોદકામના કારણે ટ્રાફિક જામ થવાની શક્યતા હોય તો તેની માહિતી પૂરી પાડવા માટે જણાવાયું છે.આ જાણકારી અમે પોલીસ તંત્રને આપીશું અને આવી જગ્યાએ ટ્રાફિક પોલીસ મૂકવામાં આવે અને ટ્રાફિક જામ ના થાય તે જોવા માટે અપીલ કરીશું.પોલીસ તંત્રના અધિકારીઓ જોકે પહેલેથી જ આ બાબત પર ધ્યાન આપી રહ્યા છે.

તેમણે કહ્યું  હતું કે, તેની સાથે સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે એક ક્યૂઆર કોડ તૈયાર કરવાની પણ કવાયત કરાઈ રહી છે.જેને સ્કેન કરવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રનું લોકેશન મેળવી શકશે.

Next Post
મંગલપાંડે રોડ પરના મોલના બીજા માળેથી નીચે પટકાતા યુવકનું મોત | Youth dies after falling from second …

મંગલપાંડે રોડ પરના મોલના બીજા માળેથી નીચે પટકાતા યુવકનું મોત | Youth dies after falling from second ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નડિયાદ સેસન્સ કોર્ટ દ્વારા ડાકોર ટેમ્પલ કમિટીમાં નવા ટ્રસ્ટી તરીકે ગિરીશ દાણીની નિમણૂક કરાઈ | Nadiad…

નડિયાદ સેસન્સ કોર્ટ દ્વારા ડાકોર ટેમ્પલ કમિટીમાં નવા ટ્રસ્ટી તરીકે ગિરીશ દાણીની નિમણૂક કરાઈ | Nadiad…

દુકાનમાં ગૌ માંસનું વેચાણ કરતા 4 ઇસમો ઝબ્બે | 4 people arrested for selling beef in shop

દુકાનમાં ગૌ માંસનું વેચાણ કરતા 4 ઇસમો ઝબ્બે | 4 people arrested for selling beef in shop

બાલાસિનોરમાંથી ખાતરની આડમાં ટ્રકમાં લઇ જવાતો 45.40 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 45 40 lakhs s…

બાલાસિનોરમાંથી ખાતરની આડમાં ટ્રકમાં લઇ જવાતો 45.40 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 45 40 lakhs s…

આજે જંગલેશ્વરમાં છેલ્લો દિ’: કાલે ડિમોલીશન, રાજકોટ નો-ફ્લાય ઝોન | Today is the last day in Jungleshw…

આજે જંગલેશ્વરમાં છેલ્લો દિ’: કાલે ડિમોલીશન, રાજકોટ નો-ફ્લાય ઝોન | Today is the last day in Jungleshw…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
નડિયાદ સેસન્સ કોર્ટ દ્વારા ડાકોર ટેમ્પલ કમિટીમાં નવા ટ્રસ્ટી તરીકે ગિરીશ દાણીની નિમણૂક કરાઈ | Nadiad…
INDIA

– મંદિરના વહીવટી માળખામાં લાંબા સમયથી ચાલી રહેલી એકચક્રી શાસન જેવી સ્થિતિનો અંત આવ્યો – કમિટીમાં કુલ 5 ટ્રસ્ટીની જોગવાઈ...

Read more

દુકાનમાં ગૌ માંસનું વેચાણ કરતા 4 ઇસમો ઝબ્બે | 4 people arrested for selling beef in shop

બાલાસિનોરમાંથી ખાતરની આડમાં ટ્રકમાં લઇ જવાતો 45.40 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 45 40 lakhs s…

આજે જંગલેશ્વરમાં છેલ્લો દિ’: કાલે ડિમોલીશન, રાજકોટ નો-ફ્લાય ઝોન | Today is the last day in Jungleshw…

પત્રાપસરના ગૌચરમાં કબ્જો કરનાર 15 સામે લેન્ડગ્રેબિંગનો ગુનો | Land grabbing case against 15 for encr…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In