• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આજે જંગલેશ્વરમાં છેલ્લો દિ’: કાલે ડિમોલીશન, રાજકોટ નો-ફ્લાય ઝોન | Today is the last day in Jungleshw…

satyasamachar by satyasamachar
February 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આજે જંગલેશ્વરમાં છેલ્લો દિ’: કાલે ડિમોલીશન, રાજકોટ નો-ફ્લાય ઝોન | Today is the last day in Jungleshw…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મ.ન.પા. પામેલાં મોરબીમાં ભાજપને પ્રથમ ગ્રાસે મક્ષિકા: વધુ 12નો બળવો

મ.ન.પા. પામેલાં મોરબીમાં ભાજપને પ્રથમ ગ્રાસે મક્ષિકા: વધુ 12નો બળવો

અન્યાય, પરિવારવાદ અને બળવાની આગ: જામનગર ભાજપમાં’ય ભડકો | Injustice nepotism and the fire of rebellio…

અન્યાય, પરિવારવાદ અને બળવાની આગ: જામનગર ભાજપમાં’ય ભડકો | Injustice nepotism and the fire of rebellio…

ભાજપનું અનિર્ણાયક નેતૃત્વ: રાજકોટમાં મંચ પર જાની અને ઉમેદવાર શુક્લ બન્યા | BJP’s indecisive leadersh…

ભાજપનું અનિર્ણાયક નેતૃત્વ: રાજકોટમાં મંચ પર જાની અને ઉમેદવાર શુક્લ બન્યા | BJP’s indecisive leadersh…

Load More

ક. 163 (144) લાગુ  : આજી નદીમાં 55,000 ચો.મી.જમીન પરથી 992, રોડ ઉપરથી  497 મકાનો 3 દિવસમાં તોડાશે  : કાંકરીચાળો કરનારની ધરપકડના ઉચ્ચસ્તરેથી આદેશો: 225 એ મકાનો ખાલી  કરીને સ્થળાંતર શ: કર્યું: સોમવારે મનપા-પોલીસનો 3600નો સ્ટાફ ત્રાટકશે

રાજકોટ, : રાજકોટના જંગલેશ્વર,આજી નદીના દાયકાઓ જુના સરકારી-મનપાની જમીન પર ખડકાયેલા 1489 મકાનોનું શહેરના ઈતિહાસમાં સૌથી મોટુ  તા. 23-02-2026 ને સોમવારે ડિમોલીશન કરવા મહાપાલિકાએ આજે તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો.આ સંવેદનશીલ વિસ્તારને ધ્યાને લઈને પોલીસે જડબેસલાખ સુરક્ષા ચક્ર ગોઠવ્યું છે. આવતીકાલ રવિવાર જંગલેશ્વરમાં નદી અને રસ્તાની જમીન પર વસતા આ પરિવારો માટે મકાનોનો સમાન લેવા, જાતે ડિમોલીશન કરવા છેલ્લો દિવસ રહેશે. લોકોના સતત વિરોધ અને માથાકૂટના પગલે પોલીસે  તથા બી.એન.એસ.એસ.ની ક.163 (જુની સીઆરપીસીની 144મી કલમ) હેઠળની સત્તાનો ઉપયોગ કરીને આખા રાજકોટને તા.23થી તા. 25ના રાત્રિના 12 વાગ્યા સુધી નો-ફ્લાય ઝોન વિસ્તાર જાહેર કરી શહેરમાં ડ્રોન વગેરે ઉડાડવા પર તેમજ તા.26-2-26ના રાત્રિના 12 સુધી 4થી વધુ વ્યક્તિઓને ભેગા થવા ઉપર આજે જાહેરનામાથી પ્રતિબંધ મુક્યો છે. 

મહાપાલિકાના 1130થી વધુ કર્મચારીઓ જે.સી.બી.,હિટાચી, બ્રેકર, ગેસ ગટર, ડમ્પર, ટ્રેક્ટર વગેરે 260 વધુ વાહનો સાથે સોમવારે સવારે 8 વાગ્યાથી ડિમોલીશનની કામગીરી શરૂ કરશે જે ત્રણ દિવસ ચાલે તેવો અંદાજ છે.આ કામગીરી માટે મનપાએ તાકીદે ખાસ એપ્રન અને હેલમેટ ખરીદી કર્મચારીઓને પૂરા પાડયા છે. ગત  ત્રણ દિવસથી મનપાની ટીમો જંગલેશ્વરમાં તૈનાત થઈ છે. 

આજ મોડી સાંજ સુધીમાં 225 મકાનો લોકોએ ખાલી કરીને સ્વૈચ્છિક દબાણ હટાવ્યું હતું. સોમવારથી અદ્યતન સુરક્ષા સાધનો સાથે 2500 પોલીસ જવાનો સાથે મનપા ડિમોલીશન કરશે ત્યારે સામાનને નુક્શાન વગેરેની જવાબદારી લોકોની રહેશે તેવું જાહેર કરાયું છે. ઉચ્ચકક્ષાએથી પોલીસને કોઈ પણ ડિમોલીશન અટકાવવા કાંકરીચાળો કરે કે ટોળા ભેગા થાય તો તુરંત ધરપકડ કરવાના આદેશો જારી કરાયા છે. આજે પોલીસે વ:ણ સહિતના વાહનો તૈનાત કરી ફૂટ પેટ્રોલીંગ કર્યું હતું. 

મનપા સૂત્રો અનુસાર આજી નદીના પટની 55,000 ચોરસમીટર જમીન પરથી 992 મકાનો,બાંધકામો તથા 15મીટરના ટી.પી.રોડ ઉપરની 32,000 ચો.મી.જમીન પરથી 497 બાંધકામો તોડી પાડીને 87,000 ચો.મી.જમીન ખુલ્લી કરાશે. અગાઉ આજી નદી પટમાં તે વખતે પણ વર્ષોથી વસેલા શખ્સોને મનપાએ વૈકલ્પિક આવાસો આપ્યા છે અને હાલ આ આવાસોમાં અસરગ્રસ્તો રહે છે તેના વિડીયો જારી કરીને  હવે આ ડિમોલીશન અન્વયે કોઈ વૈકલ્પિક જગ્યા નહીં આપવાનો નિર્ણય જાહેર કરાયો છે. 

આ પહેલા આ જ વિસ્તારમાં મામલતદાર દ્વારા પણ 1.05 લાખ ચો.મી. સરકારી જમીન પર 1400થી વધુ મકાનોને તોડી પાડવા નોટિસો આપી કાર્યવાહી કરાઈ હતી જે કાર્યવાહી હાઈકોર્ટે સ્ટે આપતા હાલ નહીં થાય. આમ, હાલ માત્ર નદીકાંઠા અને રોડ પરના મકાનો હટાવાશે જેનું આજે સંપૂર્ણ માર્કિંગ કરી લેવાયું હતું. આ વિસ્તારમાં આ ઉપરાંત ખાનગી પ્લોટમાં પણ દબાણો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટનો આ સૌથી મોટો અને ત્યાં કેટલાક તત્વોની ગુનાહિત પ્રવૃતિના કારણે સંવેદનશીલ સ્લમ એરિયા રહ્યો છે, કેટલાકે ઓરડી-મકાનો ખડકીને ભાડે આપ્યા છે, શેરીઓ એટલી સાંકડી કે કોઈ દુર્ઘટના વખતે બચાવકાર્ય ન થઈ શકે અને ચોમાસા વખતે આ વિસ્તારમાં સલામત સ્થળે ખસી જવા ફાયરબ્રિગેડે તૈનાત થવું પડયું છે. આ વિસ્તારમાં શ્રમજીવીઓ વસતા રહ્યા છે અને મહિલાઓએ બાળકો સાથે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. કેટલાકે ડિમોલીશન સ્વીકારી ઘર ખાલી કરવા મંડયા તો કેટલાક આંસુઓ અને આક્રોશ સાથે હજુ પણ વિરોધ કરી રહ્યા છે.

Next Post
બાલાસિનોરમાંથી ખાતરની આડમાં ટ્રકમાં લઇ જવાતો 45.40 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 45 40 lakhs s…

બાલાસિનોરમાંથી ખાતરની આડમાં ટ્રકમાં લઇ જવાતો 45.40 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 45 40 lakhs s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મ.ન.પા. પામેલાં મોરબીમાં ભાજપને પ્રથમ ગ્રાસે મક્ષિકા: વધુ 12નો બળવો

મ.ન.પા. પામેલાં મોરબીમાં ભાજપને પ્રથમ ગ્રાસે મક્ષિકા: વધુ 12નો બળવો

અન્યાય, પરિવારવાદ અને બળવાની આગ: જામનગર ભાજપમાં’ય ભડકો | Injustice nepotism and the fire of rebellio…

અન્યાય, પરિવારવાદ અને બળવાની આગ: જામનગર ભાજપમાં’ય ભડકો | Injustice nepotism and the fire of rebellio…

ભાજપનું અનિર્ણાયક નેતૃત્વ: રાજકોટમાં મંચ પર જાની અને ઉમેદવાર શુક્લ બન્યા | BJP’s indecisive leadersh…

ભાજપનું અનિર્ણાયક નેતૃત્વ: રાજકોટમાં મંચ પર જાની અને ઉમેદવાર શુક્લ બન્યા | BJP’s indecisive leadersh…

યુવાન સાથે ઠગાઈના કેસમાં લૂંટેરી દુલ્હનનાં પતિ અને દલાલને 2 વર્ષની સજા | Husband and broker of a bri…

યુવાન સાથે ઠગાઈના કેસમાં લૂંટેરી દુલ્હનનાં પતિ અને દલાલને 2 વર્ષની સજા | Husband and broker of a bri…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
મ.ન.પા. પામેલાં મોરબીમાં ભાજપને પ્રથમ ગ્રાસે મક્ષિકા: વધુ 12નો બળવો
GUJARAT

મ.ન.પા. પામેલાં મોરબીમાં ભાજપને પ્રથમ ગ્રાસે મક્ષિકા: વધુ 12નો બળવો

નવાં કોર્પો.ના વોર્ડ નં. 1,  5, 6, 7, 8, 9, 10માં પક્ષમાંથી જ પ્રતિસ્પર્ધીઓ   :  ટિકિટ ન મળતાં પૂર્વ કાઉન્સિલરના...

Read more

અન્યાય, પરિવારવાદ અને બળવાની આગ: જામનગર ભાજપમાં’ય ભડકો | Injustice nepotism and the fire of rebellio…

ભાજપનું અનિર્ણાયક નેતૃત્વ: રાજકોટમાં મંચ પર જાની અને ઉમેદવાર શુક્લ બન્યા | BJP’s indecisive leadersh…

યુવાન સાથે ઠગાઈના કેસમાં લૂંટેરી દુલ્હનનાં પતિ અને દલાલને 2 વર્ષની સજા | Husband and broker of a bri…

નવા ખરીદાયેલ 67194 વાહન ધારકોએ 6 ટકા લેખે 94.56 કરોડનો ટેક્સ ચૂકવ્યો | Owners of 67194 newly purchas…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In