• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જમીનની માથાકૂટમાં ખેડૂત પરિવાર પર ફાયરિંગ : જીવતા સળગાવી દેવા પ્રયાસ | Firing on farmer family in la…

satyasamachar by satyasamachar
February 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જમીનની માથાકૂટમાં ખેડૂત પરિવાર પર ફાયરિંગ : જીવતા સળગાવી દેવા પ્રયાસ | Firing on farmer family in la…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Load More

તાલાલાના જાવંત્રી ગીર ગામે હિચકારી ઘટના : વર્ષોથી ચાલતા વિવાદમાં કોર્ટના હુકમથી સોંપેલી જમીન પરત લેવા 8 શખ્સોનો ઘાતકી હુમલો : બાળક સહિત 3 ઘાયલ

તાલાલા ગીર, : તાલાલાના જાવંત્રી ગીર ગામે જમીનની માથાકૂટમાં ખેડૂત પરિવાર પર ફાયરિંગ કરીને જીવતા સળગાવી દેવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. વર્ષોથી ચાલતા વિવાદમાં કોર્ટના હુકમથી સોંપેલી જમીન પરત લેવા આઠ શખ્સો દ્વારા ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક મહિલાને ગંભીર પહોંચી હતી. આ ઘટના મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે.

વિગત પ્રમાણે તાલાલા તાલુકાના જાવંત્રી ગીર ગામના બસીરભાઈ જીવાભાઇ બાદરાણીની ખેતીની 54 વીઘા જમીન લીમધ્રા ગીરની સીમ વિસ્તારમાં આવેલી છે. વર્ષો પહેલા આ જમીન જમાલભાઈ ચકુરભાઈ મોરીના પરિવારને ભાગીયું આપ્યું હતું. ભાગીયું રાખ્યા બાદ આ પરિવારે જમીનમાં કબજો જમાવી દેતા પરત લેવા કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જેમાં વર્ષ 2023માં કબજો ખાલી કરીને જમીન મુળ ખાતેદાર માલિકને પરત સોંપવા કોર્ટે હુકમ કર્યો હતો. જેથી ગત ડિસેમ્બર મહિનામાં પોલીસની હાજરીમાં જમીનનો કબજો મૂળ ખેડૂતને સોંપ્યો હતો. 

આ બાબતે ચાલતા મનદુ:ખમાં ગઈકાલે શુક્રવારે મોડી રાત્રે આઠ શખ્સોએ વાડીએ ધસી આવીને દેશી બંદૂકમાંથી ફાયરિંગ કરી ‘જમીન ખાલી કરી બધા જતા રહો, નહીંતર જીવતા સળગાવી દેશું..’ એવી ધમકી આપી હતી અને એ સાથે જ પેટ્રોલથી પલાળેલા સળગતા ટૂકડાં મકાન ઉપર ફેંકી આગ ચાંપી દઈને નાસી છૂટયા હતા. જેથી ભયભૂત ખેડૂત પરિવારે હો-હા દેકારો કરતા સરપંચ અલ્તાફભાઈ બ્લોચ તથા ગામલોકો દોડી આવ્યા હતા અને વેરાવળથી ફાયર બ્રિગેડ બોલાવીને આગ કાબુમાં લીધી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત પરિવારને સારવાર માટે વેરાવળ હોસ્પિટલે ખસેડયો હતો. જેમાં હુસેનાબેન અબ્દુલભાઈ બાદરાણી (ઉ.વ. 75)ને ગંભીર ઇજા થતાં વેરાવળથી વધુ સારવાર માટે જુનાગઢ રીફર કર્યા હતા. જ્યારે રેહાનાબેન ઉમરભાઈ બાદરાણી (ઉ.વ. 29) તથા તેમના પુત્ર તાહિદ ઉકાભાઇ ચોટિયારા (ઉ.વ. 7)ને સારવાર માટે વેરાવળ હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. આગમાં અસરગ્રસ્ત પરિવારની ઘરવખરી બળી જતાં નાશ પામી હતી.

આ બનાવ અંગે કાસમભાઇ બાદરાણીની ફરિયાદ લઈ પોલીસે હુમલાખોર મમદહુસેન કાસમભાઇ મોરી, રફિક કાસમભાઇ મોરી, અકરમ કાસમભાઇ મોરી (રહે.બધા જાવંત્રી ગીર) તથા 5 અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી આંકોલવાડી મહિલા પીએસઆઇ પૂર્વાબેન ધનેશાએ વધુ તપાસ શરૂ કરી છે. 

અગાઉ વર્ષ 1982માં ફાયરિંગ થયું હતું

જાવંત્રી ગીર ગામની લીમધ્રા સીમ વિસ્તારની ખેતીની જમીન માટે અંદાજે 44 વર્ષથી ઝગડો ચાલે છે.આ દરમિયાન 1982 માં પણ ધીંગાણું થયું હતું.આ ધીંગાણામાં ફાયરિંગ થયું હતું તેમ ગામ લોકોએ જણાવ્યું હતું. 

Next Post
ઉવારસદ ગામના પરિવારના ૧૦ વર્ષિય પુત્રનો મૃતદેહ બે દિવસે કડી પાસે મળ્યો | The body of a 10 year old s…

ઉવારસદ ગામના પરિવારના ૧૦ વર્ષિય પુત્રનો મૃતદેહ બે દિવસે કડી પાસે મળ્યો | The body of a 10 year old s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ
GUJARAT

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી નૌકાદળ કમાન્ડ દ્વારા આયોજિત ‘બારાખાના’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન...

Read more

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In