• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, February 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શ્રી સરકાર થયેલી જમીનો ગોડાઉન હેતુ માટે બારોબાર ભાડે ચઢાવાયાનું કૌભાંડ | The scam of repeatedly rent…

satyasamachar by satyasamachar
February 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
શ્રી સરકાર થયેલી જમીનો ગોડાઉન હેતુ માટે બારોબાર ભાડે ચઢાવાયાનું કૌભાંડ | The scam of repeatedly rent…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચિતલાવમાં 200 ફૂટ ઊંડી ભેખડોના ગેરકાયદેસર ખોદકામ પર દરોડા પડતા ખનન માફિયાઓ ફરાર | Mining mafia absco…

મહુધા વડા તળાવના પાસે ડિવાઈડર સાથે બાઈક અથડાતા યુવકનું મોત | Youth dies after bike hits divider near…

ધોળીધજા ડેમમાં પાણી ઠાલવતી કેનાલમાં પ્લાસ્ટિકના થર જામ્યા | Plastic sheets have accumulated in the c…

Load More

ખ-૩ સર્કલથી ખ-૧ સુધીના રેલવે લાઇનને સમાંતરના પટ્ટામાં

વર્ષ ૧૯૯૨-૯૩માં સંપાદિત ૨ કિલોમીટરના પટ્ટાની જમીનમાં રેતી, સિમેન્ટ, સ્ટીલ સહિતના ૧૫થી વધુ ગોડાઉન મળતાં તંત્ર હરકતમાં

ગાંધીનગર :  પાટનગરમાં સરકારી જમીનમાં ઘુસણખોરીની વાત નવી નથી. ખ ૩
સર્કલથી ખ ૧ સર્કલ સુધી રેલ્વે લાઇનની વચ્ચેના ૨ કિલોમીટરના પટ્ટાની શ્રી સરકાર
થયેલી જમીનો ગોડાઉન હેતુ માટે બારોબાર ભાડે ચઢાવાયાનો ઘટસ્ફોટ થતાં તંત્ર ચોંકી
ઉઠયું છે. વર્ષ ૧૯૯૨-૯૩માં સંપાદન કરાયેલી આ જમીનમાં રેતી
, સિમેન્ટ, સ્ટીલ સહિતના
૧૫થી વધુ ગોડાઉન મળતાં હરકતમાં આવેલા તંત્રે રેવન્યુ રેકોર્ડ ફેંદવાનું શરૃ કર્યું
છે.

થોડા દિવસો પહેલાં જ ન્યુ ગાંધીનગરના વાસણા હડમતિયા
વિસ્તારમાં મંડપ સવસ સહિત હેતુના ગેરકાયદે ખડકી દેવામાં આવેલા ગોડાઉન્સ મળી આવ્યા
હતાં. સરકાર દ્વારા પાટનગરને દબાણ મુક્ત કરવા સંબંધિત તમામ તંત્રને કામે લગાડયાના
પગલે થઇ રહેલી સ્થળ તપાસમાં એક પછી એક નવા નવા સ્થળોએ સરકારી મોંઘામુલની જમીનોમાં
થયેલા દબાણો ઉજાગર થવા લાગ્યાં છે. ત્યારે આવી ગેર પ્રવૃતિથી સેક્ટર વિસ્તાર પણ
બાકાત રહ્યો નથી. ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન
ખ ૧ સર્કલથી ખ ૩ સર્કલ સુધી રેલ્વે લાઇનની વચ્ચેના ૨ કિલોમીટરના પટ્ટાની શ્રી
સરકાર થયેલી જમીનો ગોડાઉન હેતુ માટે બારોબાર ભાડે ચઢાવી દેવામાં આવ્યાનું કૌભાંડ
ખુલતાં છેક સચિવાલય સુધી આ મુદ્દો ચર્ચાનો વિષય બની ચૂક્યો છે.

પ્રાથમિક તબક્કે જ જમીન ખાલી કરવાની મૌખિક સુચના અપાઇ

પાટનગરની સ્થાપના માટે સેંકડો એકર જમીનના સંપાદન બાદ ઉપયોગ
સિવાયની જમીનો વિવિધ હેતુ અને ભવિસ્યની જરૃરતો માટે ખુલ્લી રખાઇ હતી. તેમાંની ઘણી
જમીન મુળ માલિક એવા ખેડૂતોને જ્યાં સુધી જમીન ઉપયોગમાં ન લેવાય ત્યાં સુધી ખેડવા
અપાતી હતી. પરિણામે શહેરની વચ્ચે પણ દાયકા પહેલા સુધી ખેતરો હતાં. પરંતુ હવે ખેતી
પણ થતી નથી અને જમીનો બારોબાર ભાડે મળતી થઇ છે. ત્યારે આ કિસ્સામાં પ્રાથમિક
તબક્કે જ જમીન ખાલી કરવાની મૌખિક સુચના આપી દેવાઇ છે.

અસામાજિકો અને રાજકીય વગદારોની મીલીભગતથી કાળી કમાણી

શહેરના સેક્ટર વિસ્તારમાં કોઇ લોકેશન એવું નથી, કે જ્યાં જમીનનો
ભાવ આસમાનને આંબતો ન હોય. વધુમાં આ તમામ જમીન સરકારની માલિકીની છે અને હજુ મોટા
ક્ષેત્રફળની જમીનો બિન ઉપયોગી પડી છે. ત્યારે કાળી કમાણી કરવા અસામાજીક તત્વો અને
રાજકીય વગદારો મેદાને ઉતરી ચુક્યા છે. જમીનોમાં ઘુસણખોરી
, દબાણ અને બારોબાર
વહીવટના કિસ્સામાં કાયદેસર કરવામાં આવે ત્યારે પણ રાજકીય ખેલંદાઓ શામ
, દામ, દંડ અને ભેદની
નીતિથી કાર્યવાહી સ્થગિત કરાવે છે.

Next Post
લગ્નના વરઘોડામાં ધક્કામુક્કી થયા બાદ ત્રણ શખ્સનો યુવક પર હુમલો | Three men attack young man after sc…

લગ્નના વરઘોડામાં ધક્કામુક્કી થયા બાદ ત્રણ શખ્સનો યુવક પર હુમલો | Three men attack young man after sc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચિતલાવમાં 200 ફૂટ ઊંડી ભેખડોના ગેરકાયદેસર ખોદકામ પર દરોડા પડતા ખનન માફિયાઓ ફરાર | Mining mafia absco…

ચિતલાવમાં 200 ફૂટ ઊંડી ભેખડોના ગેરકાયદેસર ખોદકામ પર દરોડા પડતા ખનન માફિયાઓ ફરાર | Mining mafia absco…

ચિત્રા જીઆઇડીસીમાં ટાયર અને ફરસાણના ગોડાઉનમાં ભીષણ આગ ભભુકી | A massive fire broke out in a tire and…

ચિત્રા જીઆઇડીસીમાં ટાયર અને ફરસાણના ગોડાઉનમાં ભીષણ આગ ભભુકી | A massive fire broke out in a tire and…

મહુધા વડા તળાવના પાસે ડિવાઈડર સાથે બાઈક અથડાતા યુવકનું મોત | Youth dies after bike hits divider near…

મહુધા વડા તળાવના પાસે ડિવાઈડર સાથે બાઈક અથડાતા યુવકનું મોત | Youth dies after bike hits divider near…

અરેરા-અંધેજ રોડ ઉપર ઈકો ગાડીએ ટક્કર મારતા મહિલાનું મોત નિપજ્યું | Woman dies after being hit by eco …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ચિતલાવમાં 200 ફૂટ ઊંડી ભેખડોના ગેરકાયદેસર ખોદકામ પર દરોડા પડતા ખનન માફિયાઓ ફરાર | Mining mafia absco…
GUJARAT

– ખનન માફિયાઓ દ્વારા ખેડા-વડોદરાને જોડતો ગેરકાયદે પુલ ઉભો કરી દેવાયો – ઠાસરાના જેસાપુરાથી સાવલી સુધી નદીમાં બ્રિજ બનાવી રેતી...

Read more

ચિત્રા જીઆઇડીસીમાં ટાયર અને ફરસાણના ગોડાઉનમાં ભીષણ આગ ભભુકી | A massive fire broke out in a tire and…

મહુધા વડા તળાવના પાસે ડિવાઈડર સાથે બાઈક અથડાતા યુવકનું મોત | Youth dies after bike hits divider near…

અરેરા-અંધેજ રોડ ઉપર ઈકો ગાડીએ ટક્કર મારતા મહિલાનું મોત નિપજ્યું | Woman dies after being hit by eco …

મોરબીમાં વેપારીની હત્યાના વિરોધમાં સુરેન્દ્રનગરમાં સોની બજાર સજ્જડ બંધ | Sony Bazaar in Surendranaga…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In