• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, February 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

લગ્નના વરઘોડામાં ધક્કામુક્કી થયા બાદ ત્રણ શખ્સનો યુવક પર હુમલો | Three men attack young man after sc…

satyasamachar by satyasamachar
February 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
લગ્નના વરઘોડામાં ધક્કામુક્કી થયા બાદ ત્રણ શખ્સનો યુવક પર હુમલો | Three men attack young man after sc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચિતલાવમાં 200 ફૂટ ઊંડી ભેખડોના ગેરકાયદેસર ખોદકામ પર દરોડા પડતા ખનન માફિયાઓ ફરાર | Mining mafia absco…

મહુધા વડા તળાવના પાસે ડિવાઈડર સાથે બાઈક અથડાતા યુવકનું મોત | Youth dies after bike hits divider near…

ધોળીધજા ડેમમાં પાણી ઠાલવતી કેનાલમાં પ્લાસ્ટિકના થર જામ્યા | Plastic sheets have accumulated in the c…

Load More

નહીં જેવી ક્ષુલ્લક વાતમાંથી વતેસર થયું

નાચવા દરમિયાન અથડાઇ પડતાં ગાળો બોલવાની ના કહીને યુવક નીકળી ગયો છતાં આરોપીઓે આંતરીને માથું ફોડી નાંખ્યું 

ગાંધીનગર :  ગાંધીનગર નજીક વાસણ ગામમાં નહીં જેવી ક્ષુલ્લક વાતમાંથી
વતેસર થતાં મામલો આખરે પોલીસ ફરિયાદ સુધી પહોંચી ગયો હતો. જેમાં લગ્નના વરઘોડામાં
નાચવા દરમિયાન ધક્કામુક્કી થયાના પગલે એકબીજા સાથે અથડાઇ પડતાં મામલો બિચક્યો હતો.
દરમિયાન ગાળો બોલવાની ના કહીને ત્યાંથી નીકળી ગયેલા યુવાનને આંતરીને ગામના જ ત્રણ
શખ્સોએ હુમલો કરી માથુ ફોડી નાંખતા પોલીસે ધોરણ સરની કાર્યવાહી કરી હતી.

આ બનાવ અંગે વાસણિયા મહાદેવ ગામે રહેતાં ખેડૂત યુવાન
જયપાલસિંહ જગતસિંહ વાઘેલા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગામનાં
જ રહેવાસી લાલભાઇ નવુસિંહ વાઘેલા
,
જશવંતસિંહ નવુસિંહ વાઘેલા અને રાજવરસિંહ ઉર્ફે ચકુના નામ આપવામાં આવ્યાં છે.
પેથાપુર પોલીસ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં વધુમાં જણાવવામાં આવ્યા પ્રમાણે
ગત તારીખ ૨૦મીએ મિત્રના લગ્ન પ્રસંગે વરઘોડા હોવાથી ફરિયાદી અને આરોપીઓ તેમાં સામેલ
થયા હતાં. વરઘોડામાં નાચવા દરમિયાન ધક્કામુક્કી થતાં આરોપીઓ ગાળો બોલવા લાગતાં
ફરિયાદી યુવાને ગાળો બોલીને પ્રસંગ ન બગાડો તેમ કહીને ત્યાંથી નીકળી ગયો હતો. તે
ચાલીને જતો હતો
, દરમિયાન
આરોપીઓએ મંદિર પાસે તેને આંતરીને હુમલો કરી દીધો હતો અને ગડદા પાટુ મારવા લાગ્યા
હતાં. જ્યરે રાજવીરસિંહે હાથમાં પહેરેલુ કડું માથામાં મારી દેતાં માથામાં ફુટ થઇને
લોહી વહેવા લાગ્યુ હતું. દરમિયાન આવેલા મિત્રોએ જયપાલસિંહને હુમલામાંથી બચાવીને
ખાનગી દવાખાનામાં સારવાર અપાવી હતી.

Next Post
વાહનની ડેકી તોડીને રોકડા રૃા. ૪.૩૨ લાખ ચોરી કરી | Iwe ükükün 4 32 lakh moni ra soläni seni skuter

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચિતલાવમાં 200 ફૂટ ઊંડી ભેખડોના ગેરકાયદેસર ખોદકામ પર દરોડા પડતા ખનન માફિયાઓ ફરાર | Mining mafia absco…

ચિતલાવમાં 200 ફૂટ ઊંડી ભેખડોના ગેરકાયદેસર ખોદકામ પર દરોડા પડતા ખનન માફિયાઓ ફરાર | Mining mafia absco…

ચિત્રા જીઆઇડીસીમાં ટાયર અને ફરસાણના ગોડાઉનમાં ભીષણ આગ ભભુકી | A massive fire broke out in a tire and…

ચિત્રા જીઆઇડીસીમાં ટાયર અને ફરસાણના ગોડાઉનમાં ભીષણ આગ ભભુકી | A massive fire broke out in a tire and…

મહુધા વડા તળાવના પાસે ડિવાઈડર સાથે બાઈક અથડાતા યુવકનું મોત | Youth dies after bike hits divider near…

મહુધા વડા તળાવના પાસે ડિવાઈડર સાથે બાઈક અથડાતા યુવકનું મોત | Youth dies after bike hits divider near…

અરેરા-અંધેજ રોડ ઉપર ઈકો ગાડીએ ટક્કર મારતા મહિલાનું મોત નિપજ્યું | Woman dies after being hit by eco …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ચિતલાવમાં 200 ફૂટ ઊંડી ભેખડોના ગેરકાયદેસર ખોદકામ પર દરોડા પડતા ખનન માફિયાઓ ફરાર | Mining mafia absco…
GUJARAT

– ખનન માફિયાઓ દ્વારા ખેડા-વડોદરાને જોડતો ગેરકાયદે પુલ ઉભો કરી દેવાયો – ઠાસરાના જેસાપુરાથી સાવલી સુધી નદીમાં બ્રિજ બનાવી રેતી...

Read more

ચિત્રા જીઆઇડીસીમાં ટાયર અને ફરસાણના ગોડાઉનમાં ભીષણ આગ ભભુકી | A massive fire broke out in a tire and…

મહુધા વડા તળાવના પાસે ડિવાઈડર સાથે બાઈક અથડાતા યુવકનું મોત | Youth dies after bike hits divider near…

અરેરા-અંધેજ રોડ ઉપર ઈકો ગાડીએ ટક્કર મારતા મહિલાનું મોત નિપજ્યું | Woman dies after being hit by eco …

મોરબીમાં વેપારીની હત્યાના વિરોધમાં સુરેન્દ્રનગરમાં સોની બજાર સજ્જડ બંધ | Sony Bazaar in Surendranaga…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In