• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, August 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

LRS હેઠળ રેમિટન્સ 4 ટકા ઘટીને 21.36 બિલિયન ડોલર | Remittances under LRS fall by 4 percent to 21 36 b…

satyasamachar by satyasamachar
February 22, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
LRS હેઠળ રેમિટન્સ 4 ટકા ઘટીને 21.36 બિલિયન ડોલર | Remittances under LRS fall by 4 percent to 21 36 b…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

અમદાવાદ : ભારતીય રિઝર્વ બેંકની લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ રેમિટન્સ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ (એપ્રિલથી ડિસેમ્બર) દરમિયાન ઘટયું છે. આ રકમ વાર્ષિક ધોરણે ૪.૧૨ ટકા ઘટીને ૨૧.૩૬ બિલિયન ડોલર થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૨૨.૨૮ બિલિયન ડોલર હતી.

રિઝર્વ બેંકના તાજેતરના ડેટા અનુસાર, ડિસેમ્બર ૨૦૨૫માં રેમિટન્સ પણ વાર્ષિક ધોરણે ૨.૨૬ ટકા ઘટીને ૨.૨૬ બિલિયન ડોલર થઈ છે, જે ડિસેમ્બર ૨૦૨૪માં ૨.૩૦ બિલિયન ડોલર હતું. ડેટા અનુસાર, આ યોજના હેઠળ ખર્ચવામાં આવેલી સૌથી મોટી રકમ આંતરરાષ્ટ્રીય મુસાફરી પર છે, જે કુલ રકમના લગભગ ૬૦ ટકા છે.

એપ્રિલ-ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન મુસાફરી પાછળ ખર્ચવામાં આવેલ રકમ ૪.૯ ટકા ઘટીને ૧૨.૩૭ બિલિયન ડોલર થઈ ગઈ, જે ગયા વર્ર્ષના સમાન સમયગાળામાં ૧૩.૦૧ બિલિયન ડોલર હતી.

વિદેશમાં અભ્યાસ માટે મોકલવામાં આવતા રેમિટન્સમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો, જે ગયા વર્ષના ૨.૨૦ બિલિયન ડોલરની સરખામણીમાં ૨૨.૩૫ ટકા ઘટીને ૧.૭૧ બિલિયન ડોલર રહ્યો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84055 ઉપર બંધ થતાં 85555 જોવાશે | Sensex to close at 84055 in new week sees …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84055 ઉપર બંધ થતાં 85555 જોવાશે | Sensex to close at 84055 in new week sees ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In