• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84055 ઉપર બંધ થતાં 85555 જોવાશે | Sensex to close at 84055 in new week sees …

satyasamachar by satyasamachar
February 22, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84055 ઉપર બંધ થતાં 85555 જોવાશે | Sensex to close at 84055 in new week sees …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

મુંબઈ : વિશ્વ જીઓપોલિટીકલ ટેન્શન અને ટેરિફ યુદ્વમાંથી મુક્ત થવાની અપેક્ષાએ તાજેતરના દિવસોમાં ટેરિફ યુદ્વ શાંત થવાથી અને ઈઝરાયેલ, યુક્રેન મામલે ઉકેલ આવવાની અપેક્ષાએ હાશકારો અનુભવી રહ્યું  હતું. ટ્રમ્પે ટેરિફ મામલે ઘણા દેશો સાથે સંધિ કરીને ટ્રેડ ડિલ કરતાં વિશ્વ્ વેપારની ગાડી ફરી પટરી પર આવવાની આશ બંધાઈ હતી. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પની જોહુકમી અને મનમાનીભર્યા વર્તનથી વિશ્વના અન્ય ઘણા દેશો તો ત્રસ્ત હતા જ, સાથે સાથે અમેરિકાની જનતા  અને ઉદ્યોજકો પણ ત્રસ્ત બની ગયા  હતા. આ માટે ટ્રમ્પની જોહુકમી પર લગામ લગાવવા અમેરિકાની સુપ્રિમ કોર્ટની દરમિયાનગીરીએ આખરે ટ્રમ્પને ટેેરિફ મામલે પોતાની પાસે મર્યાદિત સત્તા હોવાનો અરીસો બતાવતો ચૂકાદો આપતાંની સાથે વિશ્વ સુખદ અહેસાસ કરવા લાગ્યું હતું. જે સુખદ  અહેસાસ જાણે ક્ષણજીવી હોય એમ ટ્રમ્પે પોતાની વિરૂધ્ધના સુપ્રિમના ચૂકાદા સામે પોતાની પાસે પ્લાન બી તૈયાર હોવાનું  અને કાયદાની કલમ મુુજબ માન્ય દરેક દેશો પર ૧૦ ટકા ટેરિફ લાદવાનું નક્કી કર્યાના અહેવાલોએ વિશ્વને ફરી ચિંતામાં મૂક્યું છે. સપ્તાહના અંતે આ ડેવલપમેન્ટને જોતાં હાલ તુરત ટ્રમ્પ હવે ઈરાન પર યુદ્વ થોપવામાં  પણ પાછીપાની કરે એવી શકયતા જોવાઈ રહી છે. જો  કેે ટ્રમ્પનો ટેેરિફ પ્લાન ફેઈલ જતો જોઈને શકય છે કે ટ્રમ્પ અમેરિકાને એક નવા યુદ્વમાં જે ઈરાન અને મિડલ ઈસ્ટમાં આગ લગાવી શકેે એવા સંકટમાં ધકેલી શકે એવું જોખમ છે. જેથી અલબત આ  શકયતા  હાલ તુરત મર્યાદિત જોવાઈ રહી છે. ટ્રમ્પની પાછીપાની  વિશ્વની સાથે ભારત માટે  પણ પોઝિટીવ પરિબળ બનીને ભારત પર હવે ૧૦ ટકા ટેેરિફના સંજોગોમાં નિકાસ વેપારને વેગ આપનારૂ પરિબળ બની શકે છે. જે શકયતા અને વૈશ્વિક ડેવલપમેન્ટ પર નજર વચ્ચે આગામી સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૬૦૦૦ ઉપર બંધ થવાના સંજોગોમાં ૨૬૩૩૩ અને સેન્સેક્સ ૮૪૦૫૫ ઉપર બંધ થવાના સંજોગોમાં ૮૫૫૫૫ જોવાઈ શકે છે.

અર્જુનની આંખે : U.P. HOTELS LTD.

માત્ર બીએસઈ(૫૦૯૯૬૦) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, યુ.પી.હોટલ્સ લિમિટેડ(U.P. HOTELS   LIMITED), ક્લર્કસ ગુ્રપ ઓફ હોટલ્સ બ્રાન્ડ હેઠળ પાંચ ફાઈવ સ્ટાર રેટીંગ ધરાવતી હોટલો ૬૫ એકર વિસ્તારમાં ૬૪૩ રૂમોની ક્ષમતા સાથે ધરાવતી કંપની છે. ક્લર્ક્સ ગુ્રપ હોટલ્સમાં કંપની જયપુર, ખજુરાહો, લખનૌ અને આગ્રામાં પ્રીમિયમ ફાઈવ-સ્ટાર હોટલો ધરાવે છે. જેમાં જયપુરમાં ક્લર્કસ આમેર, ખજુરાહોમાં ક્લર્કસ ખજુરાહો, લખનૌમાં ક્લર્કસ અવધ અને આગ્રામાં ક્લર્કસ સિરાઝ હોટલો ધરાવે છે.  ડેસ્ટિનેશન વેડિંગ્સ માટે જયપુર અને લખનૌની ક્લર્કસ ગુ્રપ ઓફ હોટલો ૨૦૦૦ સુધી મહેમાનોની સગવડ ધરાવતી ફાઈવ સ્ટાર સવલતો ધરાવે છે. ૨૦ વર્ષથી વધુ જૂની આ ૬૫ એકર વિસ્તારમાં ફેલાયેલી પ્રોપર્ટીઝનું હજુ રીવેલ્યુએશન થયું નથી.

ફાઈવસ્ટાર હોટલ્સ પ્રોપર્ટીઝ સવલત: 

ક્લર્કસ ગુ્રપ ઓફ હોટલ્સમાં કંપની જયપુર, લખનૌ, આગ્રા અને ખજુરાહોમાં કુલ ૬૪૩ રૂપ ગુ્રપ્સ હસ્તક ધરાવે છે. જે ભારતમાં ૧૯૬૧માં સ્થાપિત પ્રથમ ફાઈવ સ્ટાર બિઝનેસ અને લેઝર હોટલોમાં એક છે. યુ.પી. હોટેલ્સ લિમિટેડ ભારતમાં ચાર ફાઈવ-સ્ટાર હોટલ માલિકી અને સંચાલનના વ્યવસાયમાં છે. હોટેલ પ્રોજેક્ટસ  : હાલમાં કંપની ચાર હોટલ ધરાવે છે અને તેનું સંચાલન કરેે છે. જેમ કે (૧) કલર્કસ આમેર-જયુપર (૨) ક્લકર્સ ખજુરાહો (૩) ક્લર્કસ અવધ-લખનૌ (૪) ક્લર્કસ શિરાઝ-આગ્રા. કંપની પાસે આગ્રામાં બે પ્રોપર્ટી છે એટલે કે પ્રોપર્ટી નં. ૫૪ અને તાજ  રોડ-આગ્રા ખાતે પ્રોપર્ટી નં. ૫૩એ.  ૫૩એ (જમીન વિસ્તાર ૧.૭૯ એકર)

આવક : રૂમ વેચાણ-ટેરિફ થકી ૪૨ ટકા, પ્રોવિઝન, બિવરેજીસ, સ્મોક્સ અને અન્ય થકી ૫૦ ટકા, અન્ય ઓપરેટિંગ આવક પાંચ ટકા, બેંકો પાસેથી વ્યાજ એક ટકા અને અન્ય આવક ૨ ટકા છે.

પ્રમોટર્સ હોલ્ડિંગ સેબી ધોરણો મુજબ ઘટાડી ૭૫ ટકા કરવા સંભવિત પબ્લિક માટે બોનસ ઉમેદવાર અથવા શેર દીઠ રૂ.૩૦૦૦થી વધુ ભાવે ડિલિસ્ટિંગ :

કંપનીના પ્રમોટર્સ ડિલિસ્ટિંગના પ્રયાસો નિષ્ફળ રહ્યા  બાદ હવે હોલ્ડિંગ ઘટાડીને ૭૫ ટકા કરવા માત્ર પબ્લિક શેરધારકોને બોનસ શેરો ઈશ્યુ કરે અને પ્રમોટર્સ બોનસ શેરો પોતાને ન ઈસ્યુ કરે અથવા પ્રમોટર્સે કંપનીને ડિલિસ્ટ કરાવવાનો માર્ગ અપનાવે અને એ શેર દીઠ રૂ.૩૦૦૦ થી વધુ ભાવે ડિલિસ્ટ કરાવી શકે. સેબીના ન્યુનતમ પબ્લિક શેરહોલ્ડિંગના ધોરણોનું પાલન કરવાના પ્રયાસોમાં કંપની ૧૩ વર્ષથી નિષ્ફળ રહી રહી છે. ફાઈવ સ્ટાર પાંચ હોટલ્સ પ્રોપર્ટીઝ ધરાવતી કંપનીનો શેર અત્યારે માત્ર બીએસઈ પર રૂ.૧૩૬૯ના ભાવે ૨૧ના પી/ઈએ ઉપલબ્ધ છે.

શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ ક્લર્ક ગુ્રપ ઓફ હોટલ્સ અને ગુપ્તા પરિવાર હસ્તક ૮૮.૩૯ ટકા, પબ્લિક પાસે ૧૧.૬૧ ટકા છે.

બુક વેલ્યુ :  માર્ચ ૨૦૨૩ના રૂ.૨૨૨, માર્ચ  ૨૦૨૪ના રૂ.૨૮૧, માર્ચ ૨૦૨૫ના રૂ.૩૩૬, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૩૯૫, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૪૬૧

બોનસ ઈતિહાસ : વર્ષ ૧૯૯૦માં ૪:૫ શેર, વર્ષ ૧૯૯૩માં ૧:૧ શેર, વર્ષ ૨૦૧૩માં ૩૧:૨૦ શેર બોનસ. આમ બોનસ ઈસ્યુઓ થકી કુલ ઈક્વિટીમાં ૭૨.૨૨ ટકા બોનસ ઈક્વિટી ધરાવે છે.

શેર દીઠ આવક-ઈપીએસ : માર્ચ ૨૦૨૩ના રૂ.૪૩, માર્ચ ૨૦૨૪ના રૂ.૫૯, માર્ચ ૨૦૨૫ના રૂ.૫૫, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૫૯, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૬૬

કમ્પાઉન્ડેડ વેચાણ વૃદ્વિ : પાંચ વર્ષમાં ૯ ટકા, ત્રણ વર્ષમાં ૨૯ ટકા

કમ્પાઉન્ડેડ નફા વૃદ્વિ : પાંચ વર્ષમાં ૫૨ ટકા, ત્રણ વર્ષમાં ૬૪ ટકા

ઈક્વિટી પર વળતર : પાંચ વર્ષમાં ૧૪ ટકા, ત્રણ વર્ષમાં ૨૦ ટકા

શેર ભાવ સીએજીઆર : ૨૦૨૩માં ૨૯ ટકા, ૨૦૨૪માં ૩૧ ટકા, ૨૦૨૫માં ૨૪ ટકા

આરઓસીઈ : ૨૦૨૩માં ૨૯ ટકા, ૨૦૨૪માં ૩૧ ટકા, ૨૦૨૫માં ૨૪ ટકા

નાણાકીય પરિણામો :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ : ચોખ્ખી આવક રૂ.૧૫૩ કરોડ મેળવીને કરવેરા પૂર્વેનો નફો રૂ.૩૯.૭૨ કરોડ નોંધાવી એનપીએમ-નેટ પ્રોફિટ માર્જિન ૧૯.૪૪  ટકા થકી ચોખ્ખો નફો રૂ.૨૯.૭૩ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઇપીએસ  રૂ.૫૫.૦૬  નોંધાવી હતી.

(૨) પ્રથમ નવમાસિક એપ્રિલ ૨૦૨૫ થી ડિસેમ્બર ૨૦૨૫ : ચોખ્ખી આવક ૭ ટકા વધીને રૂ.૧૧૧  કરોડ મેળવીને  એનપીએમ-નેટ પ્રોફિટ માર્જિન ૧૫.૯૩ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૭.૬૮ કરોડ નોંધાવીને શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૩૩.૧૦ હાંસલ કરી છે.

(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૧૬૫ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો રૂ.૪૩ કરોડ નોંધાવી ચોખ્ખો નફો રૂ.૩૨ કરોડ થકી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૫૯ અપેક્ષિત છે.

(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૧૮૨ કરોડ થકી કરવેરા પૂર્વેનો નફો રૂ.૪૭.૩૨ કરોડ મેળવી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૩૫.૫૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૬૬ અપેક્ષિત છે.

આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.(૧) ક્લર્કસ ગુ્રપ ઓફ હોટલ્સ બ્રાન્ડ હેઠળ ૬૫ એકરથી વધુ વિસ્તારમાં ૬૪૩ રૂમોની સવલત સાથે પાંચ ફાઈવ સ્ટાર પાંચ હોટલ્સ પ્રોપર્ટીઝ ધરાવતી  (૨) પ્રમોટર્સ હસ્તક ૮૮.૩૯ ટકા હોલ્ડિંગની અને ન્યુનમત પબ્લિક શેર હોલ્ડિંગના સેબી ધોરણો મુજબ પ્રમોટર્સ હોલ્ડિંગ ઘટાડી ૭૫ ટકા કરવું અથવા પબ્લિક પાસેથી શેરો ખરીદી ડિલિસ્ટિંગ કરાવવું જરૂરી હોઈ અત્યાર સુધીના પ્રયાસો નિષ્ફળ રહેતાં પબ્લિક શેરધારકોને બોનસ ઈસ્યુ કરે અને પ્રમોટર્સ બોનસ શેરો મેળવે નહીં અથવા શેરોને શેર દીઠ રૂ.૩૦૦૦થી વધુ ભાવે ડિલિસ્ટ કરાવે (૩) સંભવિત પબ્લિક શેરધારકોને બોનસ શેર ઈસ્યુ ઉમેદવાર (પ્રમોટર્સને નહીં) (૪)અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬ થી માર્ચ ૨૦૨૭માં અપેક્ષિત શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૬૬  અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૩૨૨  સામે રૂ.૧૦ પેઈડ-અપ શેર અત્યારે માત્ર બીએસઈ પર રૂ.૧૩૬૯ના  ભાવે ઉદ્યોગના સરેરાશ ૫૨ના પી/ઈ સામે ૨૧ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.   

Next Post
માત્ર બે દિવસની અંદર જ પ્રેમચંદનગરના આઠ મકાનના સીલ એસ્ટેટ વિભાગે ખોલી આપ્યા | Within just two days

માત્ર બે દિવસની અંદર જ પ્રેમચંદનગરના આઠ મકાનના સીલ એસ્ટેટ વિભાગે ખોલી આપ્યા | Within just two days

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ
GUJARAT

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી નૌકાદળ કમાન્ડ દ્વારા આયોજિત ‘બારાખાના’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન...

Read more

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In