• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચિતલાવમાં 200 ફૂટ ઊંડી ભેખડોના ગેરકાયદેસર ખોદકામ પર દરોડા પડતા ખનન માફિયાઓ ફરાર | Mining mafia absco…

satyasamachar by satyasamachar
February 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચિતલાવમાં 200 ફૂટ ઊંડી ભેખડોના ગેરકાયદેસર ખોદકામ પર દરોડા પડતા ખનન માફિયાઓ ફરાર | Mining mafia absco…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સોના-ચાંદીના ભાવ ઉંચકાયા: ક્રૂડના ભાવ ઉંચામાં 102 ડોલર પાર કર્યા પછી તૂટયા | Gold and silver prices …

ચાર વર્ષના માસુમ બાળકને કચડી નાંખનારા નીતીન ઝાની જામીન અરજી નામંજૂર | Nitin Jha’s bail plea rejected…

કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા બેંક કર્મચારીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of bank …

Load More

– ખનન માફિયાઓ દ્વારા ખેડા-વડોદરાને જોડતો ગેરકાયદે પુલ ઉભો કરી દેવાયો

– ઠાસરાના જેસાપુરાથી સાવલી સુધી નદીમાં બ્રિજ બનાવી રેતી ચોરીનું મસમોટું નેટવર્ક ઝડપાયું : મુખ્ય માર્ગો પરના સીસીટીવી કેમેરા અને વજનકાંટાથી બચવા માટે આ ખાનગી રસ્તો બનાવ્યો

નડિયાદ : ખેડા જિલ્લામાંથી વહેતી મહીસાગર નદીના કિનારે લાંબા સમયથી ચાલી રહેલી ખનીજ ચોરીના દૂષણને ડામવા માટે ખાણ ખનીજ વિભાગે લાલ આંખ કરી છે. ઠાસરા તાલુકાના ચિતલાવ અને આસપાસના વિસ્તારોમાં રાત્રિના સમયે ખાણ ખનીજ વિભાગની ટીમે ત્રાટકીને દરોડાની કાર્યવાહી હાથ ધરતા ખનન માફિયાઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

ખનન માફિયાઓએ નદીના પટમાં ૨૦૦ ફૂટ જેટલી ઊંડી ભેખડો ખોદી નાખી કુદરતી સંપત્તિને ભારે નુકસાન પહોંચાડયું છે. વિભાગની ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે માફિયાઓ કોતરો અને નદી માર્ગનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, પરંતુ તંત્રની આ આક્રમક કામગીરીને પગલે ગેરકાયદે ખનન કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઠાસરાના જેસાપુરાથી વડોદરાના સાવલી વિસ્તારને જોડતી મહીસાગર નદીમાં માફિયાઓએ કાયદાના લીરેલીરા ઉડાડતા હોય તેમ ગેરકાયદેસર રીતે આખેઆખો કાચો બ્રિજ બનાવી દીધો હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. આ બ્રિજ દ્વારા ખેડા અને વડોદરા જિલ્લાની સરહદોને જોડીને ખનન કરેલી રેતી અને માટીને ટૂંકા રસ્તે હેરફેર કરવામાં આવી રહી છે. અગાઉ અકલાચા ગામે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવેલો બ્રિજ માફિયાઓએ ફરીથી કાર્યરત કરી દઈને તંત્રને સીધો પડકાર ફેંક્યો છે. મહીસાગર નદીના કુદરતી વહેણને અવરોધીને બનાવાયેલા આ ગેરકાયદે પુલ પરથી રાત-દિવસ સેંકડો ડમ્પર પસાર થઈ રહ્યા છે, જે પર્યાવરણ અને નદીના અસ્તિત્વ માટે ખતરો બની રહ્યા છે. ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં અનેકવાર દરોડા પાડયા હોવા છતાં થોડા સમય બાદ ફરી આ જ પ્રકારે માફિયાઓ સક્રિય થઈ જાય છે, જે તંત્રની રહેમનજર હેઠળ ચાલતો ખેલ હોય તેવું સ્પષ્ટ જણાય છે.

આંતરજિલ્લા ખાનગી રસ્તો ઊભો કરવામાં આવ્યો

માફિયાઓએ જેસાપુરાથી સાવલી સુધી નદીમાં જે પુલ બનાવ્યો છે તે માત્ર સ્થાનિક હેરફેર માટે નથી, પરંતુ ખેડા અને વડોદરા જિલ્લા વચ્ચે રોયલ્ટી ચોરી કરવાનું એક વ્યવસ્થિત કાવતરું છે. મુખ્ય માર્ગોે પર સીસીટીવી અને વજનકાંટાથી બચવા માટે આ આંતરજિલ્લા ખાનગી રસ્તો ઊભો કરવામાં આવ્યો છે. જેના કારણે સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.

કુદરતી સંપત્તિનું નિકંદન કાઢતી 200 ફૂટ ઊંડી કોતરો

ચિતલાવ ગામની સીમમાં રેતી કાઢવા માટે જે રીતે ૨૦૦ ફૂટ ઊંડા ખાડા કરવામાં આવ્યા છે, તેનાથી નદીના કિનારાના ખેતરો ધોવાઈ જવાનો ભય ઊભો થયો છે. ખેડૂતોની જમીન નદીમાં ગરકાવ થઈ રહી હોવા છતાં માફિયાઓ સરેઆમ ખોદકામ ચાલુ રાખી રહ્યાં છે.

Next Post
ભારતમાં મોટા હુમલાનું કાવતરું નિષ્ફળ! બે રાજ્યોમાંથી 8 શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા | 8 suspects planning …

ભારતમાં મોટા હુમલાનું કાવતરું નિષ્ફળ! બે રાજ્યોમાંથી 8 શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા | 8 suspects planning ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સોના-ચાંદીના ભાવ ઉંચકાયા: ક્રૂડના ભાવ ઉંચામાં 102 ડોલર પાર કર્યા પછી તૂટયા | Gold and silver prices …

સોના-ચાંદીના ભાવ ઉંચકાયા: ક્રૂડના ભાવ ઉંચામાં 102 ડોલર પાર કર્યા પછી તૂટયા | Gold and silver prices …

ચાર વર્ષના માસુમ બાળકને કચડી નાંખનારા નીતીન ઝાની જામીન અરજી નામંજૂર | Nitin Jha’s bail plea rejected…

ચાર વર્ષના માસુમ બાળકને કચડી નાંખનારા નીતીન ઝાની જામીન અરજી નામંજૂર | Nitin Jha’s bail plea rejected…

કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા બેંક કર્મચારીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of bank …

કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા બેંક કર્મચારીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of bank …

એક જ પધ્ધતિએ નિવૃત્ત બેન્ક મેનેજર સાથે ઓનલાઇન ઠગાઇનો વધુ એક કિસ્સોઃ18 લાખ ગુમાવ્યા | online fraud of…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
સોના-ચાંદીના ભાવ ઉંચકાયા: ક્રૂડના ભાવ ઉંચામાં 102 ડોલર પાર કર્યા પછી તૂટયા | Gold and silver prices …
GUJARAT

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. વિશ્વ બજાર ફરવી વધતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની...

Read more

ચાર વર્ષના માસુમ બાળકને કચડી નાંખનારા નીતીન ઝાની જામીન અરજી નામંજૂર | Nitin Jha’s bail plea rejected…

કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા બેંક કર્મચારીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of bank …

એક જ પધ્ધતિએ નિવૃત્ત બેન્ક મેનેજર સાથે ઓનલાઇન ઠગાઇનો વધુ એક કિસ્સોઃ18 લાખ ગુમાવ્યા | online fraud of…

વિદેશી ફંડો ફરી શેરોમાં ખરીદદાર : સેન્સેક્સ 918 પોઈન્ટની છલાંગે 77550 | Foreign funds are buyers in …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In