• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, February 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતની મોટી જીત! જાણો નવી દિલ્હી ડિક્લેરેશન શું છે જેના પર 88 દેશોએ કર્યા હસ્તાક્ષર | what is the de…

satyasamachar by satyasamachar
February 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારતની મોટી જીત! જાણો નવી દિલ્હી ડિક્લેરેશન શું છે જેના પર 88 દેશોએ કર્યા હસ્તાક્ષર | what is the de…
0
VIEWS
Share on FacebookShare on Twitter

New Delhi Declaration on AI: ભારતની યજમાનીમાં યોજાયેલ પાંચ દિવસીય ‘ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ'(India AI Impact Summit) શુક્રવારે ઐતિહાસિક સફળતા સાથે પૂર્ણ થઈ છે. આ સંમેલનમાં અમેરિકા, ચીન, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન સહિત વિશ્વના 88 દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોએ ‘નવી દિલ્હી ડિક્લેરેશન ઓન એઆઈ ઈમ્પેક્ટ’ પર હસ્તાક્ષર કર્યા છે. આ ડિક્લેરેશન(ઘોષણાપત્ર) માત્ર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ભવિષ્ય માટેની બ્લુપ્રિન્ટ નથી, પરંતુ તે વૈશ્વિક મંચ પર ભારતની વધતી જતી કૂટનીતિક શક્તિનું પણ પ્રતીક છે.

ભારતની વૈશ્વિક જીત: AI ક્ષેત્રે ‘નવી દિલ્હી ડિક્લેરેશન’ પર દુનિયાના 88 દેશોની મહોર

આ સમજૂતી ભારત માટે એક મોટી જીત સમાન માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પેરિસમાં યોજાયેલી સમિટમાં અમેરિકા અને બ્રિટને કેટલાક નિયમોના કારણે હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ દિલ્હીમાં ભારત આ તમામ દેશોને એક મંચ પર લાવવામાં સફળ રહ્યું છે. ભારતનો મુખ્ય ઉદ્દેશ્ય AI ટેકનોલોજીનું ‘લોકશાહીકરણ’ કરવાનો છે, જેથી આ શક્તિશાળી ટેકનોલોજી માત્ર ગણતરીની કંપનીઓ પૂરતી સીમિત ન રહેતા સામાન્ય લોકો સુધી પહોંચે.

શું છે આ ડિક્લેરેશનના મુખ્ય મુદ્દાઓ?

આ સમજૂતી અંતર્ગત સહભાગી દેશોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સુરક્ષિત અને વ્યાપક ઉપયોગ માટે કેટલાંક પાયાના પ્લેટફોર્મ વિકસાવવા પર ભાર મૂક્યો છે. આ અંતર્ગત ‘ડેમોક્રેટિક ડિફ્યુઝન ચાર્ટર’ દ્વારા AIના મૂળભૂત સંસાધનો અને સુવિધાઓ દરેક દેશ અને સામાન્ય નાગરિક સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, સફળ AI પ્રોજેક્ટ્સને વૈશ્વિક સ્તરે અન્ય દેશોમાં પણ સરળતાથી અમલી બનાવી શકાય તે માટે ‘ગ્લોબલ AI ઈમ્પેક્ટ કોમન્સ’ નામનું એક કોમન પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે.

AI ટેકનોલોજીનો ઉપયોગ સુરક્ષિત અને ભરોસાપાત્ર રહે તે માટે ‘ટ્રસ્ટેડ AI કોમન્સ’ દ્વારા ચોક્કસ ધોરણો, સુરક્ષા માપદંડો અને ટેકનિકલ સાધનોનું આદાનપ્રદાન કરવામાં આવશે. છેલ્લે, વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે AIના મહત્તમ ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરની પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક સંસ્થાઓનું એક મજબૂત નેટવર્ક ઊભું કરવામાં આવશે, જે ભવિષ્યમાં નવી શોધ અને વિકાસ માટે માર્ગ મોકળો કરશે.

રોજગારી અને સામાજિક ઉત્થાન પર ભાર

નવી દિલ્હી ડિક્લેરેશનમાં એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે AI ટેકનોલોજી સમાજના દરેક વર્ગના ઉત્થાન અને પ્રગતિ માટે અપાર ક્ષમતા ધરાવે છે. આ હેતુને સિદ્ધ કરવા માટે એક વિશેષ ‘સોશિયલ એમ્પાવરમેન્ટ પ્લેટફોર્મ’ સ્થાપવાની દરખાસ્ત કરવામાં આવી છે, જે સામાજિક સશક્તિકરણ માટે કામ કરશે. આ ઉપરાંત, AIના વધતા પ્રભાવને કારણે નોકરીઓના બદલાતા સ્વરૂપને ધ્યાનમાં રાખીને, કર્મચારીઓને નવી ટેકનોલોજી મુજબ સજ્જ કરવા માટે ‘રીસ્કિલિંગ'(કૌશલ્ય વર્ધન) અને તેમના સર્વાંગી વિકાસ માટે જરૂરી માર્ગદર્શક સિદ્ધાંતો તૈયાર કરવા પર પણ તમામ દેશો વચ્ચે સહમતિ સધાઈ છે.

આ પણ વાંચો: ભાજપના ધારાસભ્ય 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, કર્ણાટક લોકાયુક્તની મોટી કાર્યવાહી

પડકારો અને સફળતા

જોકે આ તમામ પ્રતિબદ્ધતાઓ સ્વેચ્છિક છે, એટલે કે તેને લાગુ કરવી એ દેશોની મરજી પર નિર્ભર છે, જે એક મોટો પડકાર છે. શરૂઆતમાં યુરોપિયન યુનિયન(EU) એ કેટલીક બાબતો પર વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ ભારતને એક મજબૂત વ્યાપારી ભાગીદાર ગણીને અંતે તેઓ આ ઐતિહાસિક સમજૂતીમાં જોડાવા માટે તૈયાર થયા હતા. અમેરિકન પ્રમુખનું વહીવટીતંત્ર પણ આ સમજૂતીમાં જોડાવું એ ભારત માટે ગર્વની વાત છે.

ભારતની મોટી જીત! જાણો નવી દિલ્હી ડિક્લેરેશન શું છે જેના પર 88 દેશોએ કર્યા હસ્તાક્ષર 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મહારાષ્ટ્રના કદાવર નેતા શરદ પવારની તબિયત ફરી લથડી, પૂણેની હોસ્પિટલમાં દાખલ કરાયા | sharad pawar hosp…

કોંગ્રેસને મોટો ઝટકો, રાજીનામું આપનારા આસામના પૂર્વ પ્રમુખ ભૂપેન બોરા ભાજપમાં જોડાયા | bhupen borah …

અમદાવાદ: આઈસક્રીમના કેરેટની આડમાં ચાલતી દારૂની હેરફેર ઝડપાઈ, લાખનો મુદ્દામાલ સાથે 3ની ધરપકડ | Ahmeda…

Load More

Next Post
ભાજપના ધારાસભ્ય 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, કર્ણાટક લોકાયુક્તની મોટી કાર્યવાહી | karnataka bjp…

ભાજપના ધારાસભ્ય 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, કર્ણાટક લોકાયુક્તની મોટી કાર્યવાહી | karnataka bjp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પ્રાઈવેટ પાર્ટમાં સેનિટાઈઝર છાંટી આગ ચાંપી દીધી..’, ગુરુગ્રામમાં દુષ્કર્મ પીડિતાની આપવીતી | gurugram…

શાળા કે શૈતાનનું ઘર? ઓડિશામાં ધોરણ-7ની બાળકીનું જાતીય શોષણ કરનારા 5 શિક્ષકો ઝડપાયા | odisha kendrapa…

શાળા કે શૈતાનનું ઘર? ઓડિશામાં ધોરણ-7ની બાળકીનું જાતીય શોષણ કરનારા 5 શિક્ષકો ઝડપાયા | odisha kendrapa…

મહારાષ્ટ્રના કદાવર નેતા શરદ પવારની તબિયત ફરી લથડી, પૂણેની હોસ્પિટલમાં દાખલ કરાયા | sharad pawar hosp…

મહારાષ્ટ્રના કદાવર નેતા શરદ પવારની તબિયત ફરી લથડી, પૂણેની હોસ્પિટલમાં દાખલ કરાયા | sharad pawar hosp…

કોંગ્રેસને મોટો ઝટકો, રાજીનામું આપનારા આસામના પૂર્વ પ્રમુખ ભૂપેન બોરા ભાજપમાં જોડાયા | bhupen borah …

કોંગ્રેસને મોટો ઝટકો, રાજીનામું આપનારા આસામના પૂર્વ પ્રમુખ ભૂપેન બોરા ભાજપમાં જોડાયા | bhupen borah …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
પ્રાઈવેટ પાર્ટમાં સેનિટાઈઝર છાંટી આગ ચાંપી દીધી..’, ગુરુગ્રામમાં દુષ્કર્મ પીડિતાની આપવીતી | gurugram…
INDIA

Gurugram Police : ગુરુગ્રામમાં એક યુવક ત્રિપુરાની રહેવાસી પોતાની ગર્લફ્રેન્ડના ચરિત્ર પર શંકા કરતો હતો, જેના કારણે તે અવારનવાર તેની...

Read more

શાળા કે શૈતાનનું ઘર? ઓડિશામાં ધોરણ-7ની બાળકીનું જાતીય શોષણ કરનારા 5 શિક્ષકો ઝડપાયા | odisha kendrapa…

મહારાષ્ટ્રના કદાવર નેતા શરદ પવારની તબિયત ફરી લથડી, પૂણેની હોસ્પિટલમાં દાખલ કરાયા | sharad pawar hosp…

કોંગ્રેસને મોટો ઝટકો, રાજીનામું આપનારા આસામના પૂર્વ પ્રમુખ ભૂપેન બોરા ભાજપમાં જોડાયા | bhupen borah …

ગુજરાતમાં નવા-જૂનીના એંધાણ, કોંગ્રેસની કમાન સચિન પાયલટને સોંપાય તેવી શક્યતા | Buzz in Gujarat Congre…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In