• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, February 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મહીસાગર પોલીસ ફરી વિવાદમાં, PSIએ સરપંચના પતિને લાફો મારતા પાંડરવાડામાં જનાક્રોશ | Mahisagar PSI Slap…

satyasamachar by satyasamachar
February 22, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
મહીસાગર પોલીસ ફરી વિવાદમાં, PSIએ સરપંચના પતિને લાફો મારતા પાંડરવાડામાં જનાક્રોશ | Mahisagar PSI Slap…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રાઈવેટ પાર્ટમાં સેનિટાઈઝર છાંટી આગ ચાંપી દીધી..’, ગુરુગ્રામમાં દુષ્કર્મ પીડિતાની આપવીતી | gurugram…

શાળા કે શૈતાનનું ઘર? ઓડિશામાં ધોરણ-7ની બાળકીનું જાતીય શોષણ કરનારા 5 શિક્ષકો ઝડપાયા | odisha kendrapa…

ગુજરાતમાં નવા-જૂનીના એંધાણ, કોંગ્રેસની કમાન સચિન પાયલટને સોંપાય તેવી શક્યતા | Buzz in Gujarat Congre…

Load More

Mahisagar News: મહીસાગર જિલ્લામાં પોલીસ અને જનતા વચ્ચેનો ગજગ્રાહ અટકવાનું નામ નથી લઈ રહ્યો. બાલાસિનોરની ઘટના બાદ હવે પાંડરવાડા ગામે પોલીસની દાદાગીરી સામે આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પીએસઆઈ દ્વારા મહિલા સરપંચના પતિને જાહેરમાં લાફો મારી અપશબ્દો બોલતા મામલો ગરમાયો છે, જેના વિરોધમાં ગ્રામજનોએ મુખ્ય માર્ગ પર ચક્કાજામ કરી દીધો છે.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, પાંડરવાડા ગામના મહિલા સરપંચના પતિ શૈલેષ ડામોર સાથે પીએસઆઈ મકવાણાએ ગેરવર્તણૂક કરી હતી. પીએસઆઈએ જાહેરમાં શૈલેષભાઈને લાફો ઝીંકી દીધો હોવાના અને અપશબ્દો બોલ્યા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઘટનાના વિરોધમાં ઉશ્કેરાયેલા ગ્રામજનોએ બાબલિયા-રાજસ્થાનને જોડતો મુખ્ય માર્ગ બંધ કરી દીધો હતો. રસ્તા વચ્ચે બાઈક અને કારની આડાશ મૂકીને ગ્રામજનો ધરણા પર બેસી ગયા હતા. હાઈવે બંધ થવાને કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી અને સેંકડો મુસાફરો અટવાઈ પડ્યા હતા.

ભોગ બનનાર શૈલેષ ડામોર અને ગ્રામજનો એક જ વાત પર અડગ છે કે, જ્યાં સુધી પીએસઆઈ મકવાણા જાહેરમાં આવીને માફી નહીં માંગે, ત્યાં સુધી આંદોલન અને ચક્કાજામ ચાલુ રહેશે.

આ પણ વાંચો: અમદાવાદના બહેરામપુરામાં સરાજાહેરમાં ખૂની ખેલ, 19 વર્ષના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા

મહીસાગર પોલીસનો વિવાદો સાથે જૂનો નાતો

છેલ્લા કેટલાક સમયથી મહીસાગર પોલીસ સતત વિવાદોના ઘેરામાં છે. અગાઉ બાલાસિનોર એક સગીરને ઢોર માર મારવાની ઘટનાથી ભારે જનાક્રોશ ફાટી નીકળ્યો હતો. પાંડરવાડામાં જ એક વ્યક્તિને સીટ બેલ્ટ ન બાંધવા બાબતે માર માર્યાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.  હવે લોકપ્રતિનિધિ (સરપંચ)ના પતિ સાથેની આ ગેરવર્તણૂકે પોલીસની છબી પર ફરી સવાલો ઊભા કર્યા છે.

Next Post
અમદાવાદ: આઈસક્રીમના કેરેટની આડમાં ચાલતી દારૂની હેરફેર ઝડપાઈ, લાખનો મુદ્દામાલ સાથે 3ની ધરપકડ | Ahmeda…

અમદાવાદ: આઈસક્રીમના કેરેટની આડમાં ચાલતી દારૂની હેરફેર ઝડપાઈ, લાખનો મુદ્દામાલ સાથે 3ની ધરપકડ | Ahmeda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પ્રાઈવેટ પાર્ટમાં સેનિટાઈઝર છાંટી આગ ચાંપી દીધી..’, ગુરુગ્રામમાં દુષ્કર્મ પીડિતાની આપવીતી | gurugram…

પ્રાઈવેટ પાર્ટમાં સેનિટાઈઝર છાંટી આગ ચાંપી દીધી..’, ગુરુગ્રામમાં દુષ્કર્મ પીડિતાની આપવીતી | gurugram…

શાળા કે શૈતાનનું ઘર? ઓડિશામાં ધોરણ-7ની બાળકીનું જાતીય શોષણ કરનારા 5 શિક્ષકો ઝડપાયા | odisha kendrapa…

શાળા કે શૈતાનનું ઘર? ઓડિશામાં ધોરણ-7ની બાળકીનું જાતીય શોષણ કરનારા 5 શિક્ષકો ઝડપાયા | odisha kendrapa…

મહારાષ્ટ્રના કદાવર નેતા શરદ પવારની તબિયત ફરી લથડી, પૂણેની હોસ્પિટલમાં દાખલ કરાયા | sharad pawar hosp…

કોંગ્રેસને મોટો ઝટકો, રાજીનામું આપનારા આસામના પૂર્વ પ્રમુખ ભૂપેન બોરા ભાજપમાં જોડાયા | bhupen borah …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
પ્રાઈવેટ પાર્ટમાં સેનિટાઈઝર છાંટી આગ ચાંપી દીધી..’, ગુરુગ્રામમાં દુષ્કર્મ પીડિતાની આપવીતી | gurugram…
INDIA

Gurugram Police : ગુરુગ્રામમાં એક યુવક ત્રિપુરાની રહેવાસી પોતાની ગર્લફ્રેન્ડના ચરિત્ર પર શંકા કરતો હતો, જેના કારણે તે અવારનવાર તેની...

Read more

શાળા કે શૈતાનનું ઘર? ઓડિશામાં ધોરણ-7ની બાળકીનું જાતીય શોષણ કરનારા 5 શિક્ષકો ઝડપાયા | odisha kendrapa…

મહારાષ્ટ્રના કદાવર નેતા શરદ પવારની તબિયત ફરી લથડી, પૂણેની હોસ્પિટલમાં દાખલ કરાયા | sharad pawar hosp…

કોંગ્રેસને મોટો ઝટકો, રાજીનામું આપનારા આસામના પૂર્વ પ્રમુખ ભૂપેન બોરા ભાજપમાં જોડાયા | bhupen borah …

ગુજરાતમાં નવા-જૂનીના એંધાણ, કોંગ્રેસની કમાન સચિન પાયલટને સોંપાય તેવી શક્યતા | Buzz in Gujarat Congre…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In