• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા વીજબિલના બાકી નાણાની વસુલાત માટે કડક કામગીરી: ચાલૂ માસમાં 750 વીજ જોડ…

satyasamachar by satyasamachar
February 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા વીજબિલના બાકી નાણાની વસુલાત માટે કડક કામગીરી: ચાલૂ માસમાં 750 વીજ જોડ…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

2029ની ચૂંટણીમાં મહિલા અનામત લાગુ કરવા એક થાઓ: તમામ રાજકીય પક્ષોને પત્ર લખીને PM મોદીની અપીલ | pm mo…

છોટા ઉદેપુર: કોળી ગામે વૃદ્ધની કુહાડીના ઘા મારી કરપીણ હત્યા! આરોપી ફરાર | 65 Year Old Man Found Dead…

ખાસ બિલ માટે ભાજપનો માસ્ટર પ્લાન! સાંસદોની રજા રદ, હાજર રહેવા વ્હિપ જાહેર; જાણો શું છે મામલો | BJP i…

Load More

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા હાલારના બંને જિલ્લામાં બાકી રોકાતી વીજ બિલની વસૂલાત  માટે વીજ જોડાણ કટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે .ચાલુ માસમાં જ 750 વીજ જોડાણ કટ કરવામાં આવ્યા છે. હજુ પણ આગામી દિવસોમાં આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર છે.  

પીજીવીસીએલ – જામનગર વર્તુળ કચેરી હેઠળ ના જામનગર જીલ્લા તથા દેવભૂમી દ્વારકા જીલ્લાના  વીજ ગ્રાહકોની નાણાકીય વર્ષ 2025-26ના  ફેબ્રુઆરી-2026 દરમ્યાન વીજ બીલ પેટે કુલ બાકીદારો 114080 ની રૂ. 51.58 કરોડ જેટલી માતબર રકમ બાકી હોય જેથી બાકી બીલ ની રકમ વાળા ગ્રાહકો સામે ચાલુ માસ માં જ નાણા ની વસૂલાત કરવા માટે ખૂબ જ કડકાઇ થી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 

જે અંગે વીજજોડાણો કાપવા માટે હાલમાં દૈનિક ધોરણે 170થી વધુ ટીમો બનાવી મીટર તથા સર્વિસ કે જરૂર પડ્યે ટીસી ઉતારી લેવા માટે બંને જીલ્લામાં ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવેલ છે, અને જે અંતર્ગત ફેબ્રુઆરી-2026 દરમ્યાન કુલ 48,923 ગ્રાહકો દ્વારા વીજ બીલના રૂ. 20.94 કરોડ ભરપાઈ કરી આપેલ છે. તેમજ કુલ ૭૫૦ જેટલા ગ્રાહકો કે જેના બાકી લહેણાં રૂ. 1.73 કરોડ ભરપાઈ ન થતાં તેઓના વીજ જોડાણો કાપી નાખવામાં આવેલ છે અને હજુ બાકી રહેલ 64,407 બાકીદારોની લેણી રકમ રૂ. 28.91 કરોડની સામે વસૂલાતની કામગીરી ચાલુ રાખવામાં આવશે, અને ચાલુ માસમાં રકમ ભરપાઈ નહી કરવામાં આવે તો  કંપનીના પ્રવર્તમાન નિયમોનુસાર વીજજોડાણ રદ કરવામાં આવશે. 

વીજબિલના નાણાની રકમ ગ્રાહકો દ્વારા સમયસર ભરપાઈ થાય તે માટે  ગ્રાહકો ને અનુરોધ કરવામાં આવે છે કે. આપના બાકી રહેતા વીજ બીલના નાણાં તાત્કાલીક સમયમર્યાદામાં ભરપાઈ કરવા અપીલ કરવામાં આવે છે જેથી પાવર બંધ થવાથી થતી તકલીફ તથા વધારાના ભરવા પડતા ચાર્જ માથી મુક્ત રહી શકાય.

ઉપરાંત વીજ બીલના નાણાની કેશલેસ ચુકવણી કરવા અંગે કંપની દ્વારા પૂરા પાડવામાં આવેલ વિવિધ માધ્યમોથી પણ ગ્રાહકો વીજ બીલની ચુકવણી કરી શકે છે જેમ કે, ઈ.સી.એસ., ડેબીટ કાર્ડ/ક્રેડીટ કાર્ડ (કંપનીની વેબસાઇટ WWW.PGVCL.COM , પીજીવીસીએલની પેટાવિભાગીય કચેરી ખાતેના પીઓએસ મશીન દ્વારા,  કંપની ની વેબસાઇટ WWW.PGVCL.COM મારફત UPI મોડથી,  ઇન્સ્ટા પેમેન્ટ/ઈ-વોલેટ, ગ્રાહકોની સંલગ્ન બેંકની વેબસાઇટ મારફત, એ.ટી.એમ. મશીન (HDFC / ICICI / BOB બેંકોના),  RTGS/NEFT. વગેરે મારફત બિલ ની ચકાસણી થઈ શકે છે તેમ અધિક્ષક ઇજનેર (પીજીવીસીએલ, વર્તુળ કચેરી, જામનગર)ની યાદીમાં જણાવાયું છે.

Next Post
જામનગરના એક દારૂના ધંધાર્થી સામે પાસાનો શસ્ત્ર ઉગામાવાયું: વડોદરાની જેલમાં ધકેલાયો | PASA Act Slappe…

જામનગરના એક દારૂના ધંધાર્થી સામે પાસાનો શસ્ત્ર ઉગામાવાયું: વડોદરાની જેલમાં ધકેલાયો | PASA Act Slappe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

2029ની ચૂંટણીમાં મહિલા અનામત લાગુ કરવા એક થાઓ: તમામ રાજકીય પક્ષોને પત્ર લખીને PM મોદીની અપીલ | pm mo…

2029ની ચૂંટણીમાં મહિલા અનામત લાગુ કરવા એક થાઓ: તમામ રાજકીય પક્ષોને પત્ર લખીને PM મોદીની અપીલ | pm mo…

છોટા ઉદેપુર: કોળી ગામે વૃદ્ધની કુહાડીના ઘા મારી કરપીણ હત્યા! આરોપી ફરાર | 65 Year Old Man Found Dead…

છોટા ઉદેપુર: કોળી ગામે વૃદ્ધની કુહાડીના ઘા મારી કરપીણ હત્યા! આરોપી ફરાર | 65 Year Old Man Found Dead…

ખાસ બિલ માટે ભાજપનો માસ્ટર પ્લાન! સાંસદોની રજા રદ, હાજર રહેવા વ્હિપ જાહેર; જાણો શું છે મામલો | BJP i…

ખાસ બિલ માટે ભાજપનો માસ્ટર પ્લાન! સાંસદોની રજા રદ, હાજર રહેવા વ્હિપ જાહેર; જાણો શું છે મામલો | BJP i…

વડોદરા: ચૂંટણી આવતા પોલીસ જાગી: લાકડી લઇને ફરતા વાહનોના ચાલકો સામે પોલીસની FIR | Vadodara: Police FI…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
2029ની ચૂંટણીમાં મહિલા અનામત લાગુ કરવા એક થાઓ: તમામ રાજકીય પક્ષોને પત્ર લખીને PM મોદીની અપીલ | pm mo…
GUJARAT

Nari Shakti Vandan Adhiniyam: ભારતના લોકશાહીમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટું પગલું ભર્યું છે. પીએમ મોદીએ...

Read more

છોટા ઉદેપુર: કોળી ગામે વૃદ્ધની કુહાડીના ઘા મારી કરપીણ હત્યા! આરોપી ફરાર | 65 Year Old Man Found Dead…

ખાસ બિલ માટે ભાજપનો માસ્ટર પ્લાન! સાંસદોની રજા રદ, હાજર રહેવા વ્હિપ જાહેર; જાણો શું છે મામલો | BJP i…

વડોદરા: ચૂંટણી આવતા પોલીસ જાગી: લાકડી લઇને ફરતા વાહનોના ચાલકો સામે પોલીસની FIR | Vadodara: Police FI…

પેન્શન લાઈફ સર્ટિફિકેટના નામે APK ફાઈલ અને વોટ્સએપ સ્ક્રીન શેરથી નિવૃત્ત બેંક મેનેજરના રૂ.10 લાખ પડા…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In