• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

માલપુર સનાતન પરિવાર ના યુવાનો દ્વારા નર્મદા પરિક્રમા કરવા માં આવી

satyasamachar by satyasamachar
April 29, 2024
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
માલપુર સનાતન પરિવાર ના યુવાનો દ્વારા નર્મદા પરિક્રમા કરવા માં આવી
13
VIEWS
Share on FacebookShare on Twitter

ચાણોદ સિધ્ધેશ્વર મહાદેવ મંદિર પીઠાધીશ્વર પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી શૈલેશાનંદજી મહારાજ તેમજ ગજાનંન આશ્રમ માલસર ગુરુજી ના માર્ગદર્શન હેઠળ સનાતન વર્લ્ડ પરિવારના યુવાનોએ ચૈત્ર નવરાત્રીના પાવન માસમાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરી હતી.હિન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે જ્યારે પણ નદીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહે છે ત્યારે આ પ્રવાહ ઉતરવાહીની તરીકે ઓળખાય છે તથા એ વિસ્તારમાંથી વહેતી નદીનું ધાર્મિક મહત્વ વધી જાય છે..

નર્મદા જિલ્લાના રામપુરા ગામ થી તિલકવાડા ગામ સુધી નર્મદા નદીનો પ્રવાહ ઉત્તર દિશામાં વહે છે આથી અહીં નર્મદા નદીને ઉત્તરવાહિની કહેવામાં આવે છે.. પવિત્ર નર્મદા નદીના દર્શન માત્રથી ભક્તોના પાપનો નાશ થાય છે આવું ધાર્મિક મહત્વ ધરાવતી પુણ્યસલીલા નર્મદા નદીની સંપૂર્ણ પરિક્રમા પૂર્ણ કરવા આશરે ત્રણ થી સાડા ત્રણ હજાર કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે જે દરેક ભક્તો માટે શક્ય ન હોવાને કારણે શ્રદ્ધાળુ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરતા હોય છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શાળા, દવાખાના, કચેરીમાં આચારસંહિતાનો છડેકોચ ભંગ, સરકારી યોજના અને નેતાઓના બોર્ડ યથાવત્ | Model Code …

કામદારનું મોત નોકરીના કારણે ના થયું હોય તો વળતર ના મળે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Guja…

ગુજરાતમાં આજથી RTE હેઠળ એડમિશન માટે ફોર્મ ભરાશે, કુલ 84000થી વધુ બેઠક, જાણો વિગતો | Gujarat Opens RT…

Load More

પશ્ચિમ તરફથી રામપુર ગામથી તિલકવાડા સુધી તેમજ પૂર્વી તટે તિલકવાડા થી રામપુરા ગામ સુધી જતી નર્મદા પરિક્રમા આશરે 22 કિલોમીટર જેટલા અંતરે થાય છે જેમાં એક વખત હોળીમાં બેસીને નદીને પસાર કરવી પડે છે..આ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવાથી સંપૂર્ણ નર્મદા પરિક્રમાનુ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે એવી શ્રદ્ધાળુઓની માન્યતા છે. આ પરિક્રમા ના કન્વીનર સનાતન વર્લ્ડ પરિવાર પ્રદેશ અધ્યક્ષ હર્ષુ પંડ્યા દ્વારા વિવિધ જિલ્લાના યુવાનો સાથે ઉત્તર વાહીની પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે.

સમગ્ર પરિક્રમા આયોજન માં આઇ.ટી વિભાગ મિલન ખૂંટ, રમેશ કુશવાહા, જાણીતા શિક્ષક કિશન ધાનેશા, પાર્થ કડીયા, વિનય પાંડે બાંદા તેમજ અન્ય હિન્દૂ યુવા વાહિની સનાતન પરિવારના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા…

Next Post
અંધજન મંડળ ખાતે દિવ્યાંગજનો માટે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત લોકસંવાદ કાર્યક્રમ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શાળા, દવાખાના, કચેરીમાં આચારસંહિતાનો છડેકોચ ભંગ, સરકારી યોજના અને નેતાઓના બોર્ડ યથાવત્ | Model Code …

શાળા, દવાખાના, કચેરીમાં આચારસંહિતાનો છડેકોચ ભંગ, સરકારી યોજના અને નેતાઓના બોર્ડ યથાવત્ | Model Code …

કામદારનું મોત નોકરીના કારણે ના થયું હોય તો વળતર ના મળે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Guja…

કામદારનું મોત નોકરીના કારણે ના થયું હોય તો વળતર ના મળે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Guja…

ગુજરાતમાં આજથી RTE હેઠળ એડમિશન માટે ફોર્મ ભરાશે, કુલ 84000થી વધુ બેઠક, જાણો વિગતો | Gujarat Opens RT…

ગુજરાતમાં આજથી RTE હેઠળ એડમિશન માટે ફોર્મ ભરાશે, કુલ 84000થી વધુ બેઠક, જાણો વિગતો | Gujarat Opens RT…

અમદાવાદ: ધંધુકા-ફેદરા રોડ પર હરીપુરા પાટિયા પાસે અકસ્માત, ડિવાઈડર સાથે અથડાતા કાર ભડભડ સળગી | Ahmeda…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
શાળા, દવાખાના, કચેરીમાં આચારસંહિતાનો છડેકોચ ભંગ, સરકારી યોજના અને નેતાઓના બોર્ડ યથાવત્ | Model Code …
GUJARAT

Model Code Violations in Gujarat: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચાર સંહિતા લાગુ થઈ હતી. પરંતુ બે દિવસમાં...

Read more

કામદારનું મોત નોકરીના કારણે ના થયું હોય તો વળતર ના મળે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Guja…

ગુજરાતમાં આજથી RTE હેઠળ એડમિશન માટે ફોર્મ ભરાશે, કુલ 84000થી વધુ બેઠક, જાણો વિગતો | Gujarat Opens RT…

અમદાવાદ: ધંધુકા-ફેદરા રોડ પર હરીપુરા પાટિયા પાસે અકસ્માત, ડિવાઈડર સાથે અથડાતા કાર ભડભડ સળગી | Ahmeda…

મોરબી: ટંકારાના ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાને હાઈકોર્ટની મોટી રાહત, કોંગ્રેસ નેતા લલિત કગથરાની …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In