• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, February 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

VIDEO: ‘ગાયનું દૂધ પીવાથી બુદ્ધિમાન બનીએ, ભેંસના દૂધથી આળસુ’, ભાજપ નેતાનો અજીબ દાવો | Madan Dilawar …

satyasamachar by satyasamachar
February 22, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
VIDEO: ‘ગાયનું દૂધ પીવાથી બુદ્ધિમાન બનીએ, ભેંસના દૂધથી આળસુ’, ભાજપ નેતાનો અજીબ દાવો | Madan Dilawar …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નેપાળમાંથી ફરાર આરોપીઓને ઝડપી લેવાના કેસમાં ક્રાઇમબ્રાંચને સન્માન | home department facelited crime …

હાફિઝ સઈદના સંપર્કમાં હતો હેન્ડલર શબ્બીર શાહ, લશ્કરના બાંગ્લાદેશી મોડ્યુલ પર મોટો ખુલાસો | isi recru…

આણંદ: સોજીત્રા GIDCમાં કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ, આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટાથી ફફડાટ | Major Fi…

Load More

Madan Dilawar Viral Statement Cow Milk : રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવર તેમના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. ભાજપના નેતા દિલાવરે અજીબ દાવો કર્યો કે, ‘ગાયનું દૂધ પીવાથી બુદ્ધિમાન બનીએ છીએ અને ભેંસના દૂધ પીવાથી બાળકો આળસુ બને છે.’ કોટા જિલ્લાના ખેડલી ગામ ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેઓએ આ નિવેદન આપ્યું હતું.

ગાયનું દૂધ પીવાથી બુદ્ધિમાન બનીએ, ભેંસના દૂધથી આળસુ: મદન દિલાવર

ભાજપ નેતાએ દાવો કર્યો કે, “ગાયનું વાછરડું દૂધ પીધા પછી તેની પૂંછડી સીધી રાખીને દોડે છે, જ્યારે ભેંસનું બચ્ચુ દૂધ પીધા પછી આરામ કરે છે. ભેંસનું બચ્ચુ તેની માતાને શોધતા અન્ય ભેંસોની પાસે જતું રહે છે. જ્યારે ગાયનું વાછરડું સીધું તેની માતા પાસે જાય છે. આ ફર્ક ગાય અને ભેંસના દૂધની અસર પરથી ખ્યાલ આવે છે.” 

મંત્રીના આ નિવેદન પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શિક્ષણ મંત્રી જેવા જવાબદાર પદ પર રહેલી વ્યક્તિએ વૈજ્ઞાનિક તથ્યોના આધારે બોલવું જોઈએ. પોષણ નિષ્ણાતો પણ માને છે કે, ગાય અને ભેંસના દૂધમાં અલગ અલગ પોષક તત્વો હોય છે. પરંતુ એવા કોઈ સીધા વૈજ્ઞાનિક પુરાવા નથી કે જે કોઈને “બુદ્ધિશાળી” અથવા “આળસુ” બનાવે. 

આ પણ વાંચો: ‘અમે ધર્મ યુદ્ધ શરૂ કર્યું છે, જે હવે અટકશે નહીં…’, FIR દાખલ થયા બાદ શંકરાચાર્યની પહેલી પ્રતિક્રિયા

ભેંસના દૂધમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે ગાયના દૂધમાં પ્રોટીન અને કેટલાક અન્ય તત્વોનું પ્રમાણ અલગ હોય છે. પરંતુ આ બાળકોની બુદ્ધિમત્તા કે આળસ સાથે સીધું જોડાયેલું હોવાનું સાબિત થયું નથી.

Next Post
હાફિઝ સઈદના સંપર્કમાં હતો હેન્ડલર શબ્બીર શાહ, લશ્કરના બાંગ્લાદેશી મોડ્યુલ પર મોટો ખુલાસો | isi recru…

હાફિઝ સઈદના સંપર્કમાં હતો હેન્ડલર શબ્બીર શાહ, લશ્કરના બાંગ્લાદેશી મોડ્યુલ પર મોટો ખુલાસો | isi recru...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સયાજીગંજ વિધાનસભામાં અનેક વિકાસકાર્યોનો શુભારંભ અને ખાતમુહૂર્ત | Commencement and groundbreaking of …

ગાંધીનગરમાં નિવૃત શિક્ષિકાને ડીજીટલ એરેસ્ટ કરીને એક કરોડ પડાવી લેવાયા | cyber criminal duped one cro…

ગાંધીનગરમાં નિવૃત શિક્ષિકાને ડીજીટલ એરેસ્ટ કરીને એક કરોડ પડાવી લેવાયા | cyber criminal duped one cro…

નેપાળમાંથી ફરાર આરોપીઓને ઝડપી લેવાના કેસમાં ક્રાઇમબ્રાંચને સન્માન | home department facelited crime …

નેપાળમાંથી ફરાર આરોપીઓને ઝડપી લેવાના કેસમાં ક્રાઇમબ્રાંચને સન્માન | home department facelited crime …

જેતપુર-રાપર રોડ પર કાર નાળામાં ખાબકતા 2 મિત્રોના મોત, બંને મોરબીના રહેવાસી | Car Accident on Jetpur …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
સયાજીગંજ વિધાનસભામાં અનેક વિકાસકાર્યોનો શુભારંભ અને ખાતમુહૂર્ત | Commencement and groundbreaking of …
INDIA

સયાજીગંજ વિધાનસભા ક્ષેત્ર હેઠળના વોર્ડ નંબર ૮,૯ અને ૧૧ વિસ્તારમાં ગુજરાત સરકાર, વડોદરા મ્યુનિ. કોર્પોરેશન અને સયાજીગંજના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આજે...

Read more

ગાંધીનગરમાં નિવૃત શિક્ષિકાને ડીજીટલ એરેસ્ટ કરીને એક કરોડ પડાવી લેવાયા | cyber criminal duped one cro…

નેપાળમાંથી ફરાર આરોપીઓને ઝડપી લેવાના કેસમાં ક્રાઇમબ્રાંચને સન્માન | home department facelited crime …

જેતપુર-રાપર રોડ પર કાર નાળામાં ખાબકતા 2 મિત્રોના મોત, બંને મોરબીના રહેવાસી | Car Accident on Jetpur …

હાફિઝ સઈદના સંપર્કમાં હતો હેન્ડલર શબ્બીર શાહ, લશ્કરના બાંગ્લાદેશી મોડ્યુલ પર મોટો ખુલાસો | isi recru…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In