• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નેપાળમાંથી ફરાર આરોપીઓને ઝડપી લેવાના કેસમાં ક્રાઇમબ્રાંચને સન્માન | home department facelited crime …

satyasamachar by satyasamachar
February 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નેપાળમાંથી ફરાર આરોપીઓને ઝડપી લેવાના કેસમાં ક્રાઇમબ્રાંચને સન્માન | home department facelited crime …
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઓ.એન.જી.સી.માંથી તાજી જન્મેલી બાળકી મળી | Newborn baby girl found in ONGC

અસલમ બોડીયા અને મુન્ના તરબૂચની જપ્ત કરાયેલી મિલકતો મુક્ત કરવા આદેશ | Order to release seized propert…

શહેરમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ અપાતા ચલણમાં ત્રણ ગણો વધારો | traffic police memo increase by 3 fo…

Load More

અમદાવાદ,રવિવાર

નેપાળમાં જેન-ઝી આંદોલન દરમિયાન કાઠમંડુની જેલમા તોડીને ફરાર થઇ ગયેલા બે આરોપીઓને ગુજરાતમાંથી ઝડપી લેવામાં ક્રાઇમબ્રાંચને સફળતા મળી હતી. જે અનુસંધાનમાં ગૃહ મંત્રાલયે ડીજી સિલ્વર ડીસ્ક અને ડીજી કમેન્ડેશનથી ક્રાઇમબ્રાંચના જેસીપી, એસઓજીના ડીસીપી અને સ્ટાફને   સન્માનિત કરવામાં આવશે.

નેપાળમાંથી ફરાર આરોપીઓને ઝડપી લેવાના કેસમાં ક્રાઇમબ્રાંચને સન્માન 2 - imageનેપાળમાં જેન-જી આંદોલન દરમિયાન ભારે તોડફોડ કરવામાં આવી હતી અને કાઠમંડુની જેલ તોડીને તમામ કેદીઓ ફરાર થઇ ગયા હતા. આ કેદીઓ પૈકી કેટલાંક કેદીઓ ગુજરાતના હતા અને એક કેદી ૧૩ કરોડના ડ્રગ્સના અને અન્ય એક ગંભીર ગુનામાં ફરાર હતો.

આ અંગે નેપાળ સરકારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જાણ કરી હતી. જેના આધારે અમદાવાદ ક્રાઇમબ્રાંચને કામગીરી સોંપાઇ હતી. જેમાં સ્પેશીયલ ઓપરેશન  ગુ્રપના સ્ટાફે બંને આરોપીઓની ભાળ મેળવીને કેન્દ્રીય એજન્સીની મદદથી નેપાળ પોલીસને હવાલે કર્યા હતા. 

નેપાળમાંથી ફરાર આરોપીઓને ઝડપી લેવાના કેસમાં ક્રાઇમબ્રાંચને સન્માન 3 - imageઆ કામગીરીની નોંધ લઇને ગૃહ મંત્રાલયના સીમા સુરક્ષા દળે જેસીપી શરદ સિંઘલ, એસઓજીના ડીસીપી રાહુલ ત્રિપાટી, પોલીસ ઇન્સ્પેક્ટર જે બી દેસાઇને ડીજી સિલ્વર ડીસ્કથી અને પોલીસ કોન્સ્ટેબલ રાહુલસિંહ, એએસઆઇ મહેન્દ્રસિંહ, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઇ, વિજેન્દ્ર અને કોન્સ્ટેબલ જયપાલસિંહને ડીજી કમેન્ડેશન રોલથી સન્માનિત કરાશે.

Next Post
ગાંધીનગરમાં નિવૃત શિક્ષિકાને ડીજીટલ એરેસ્ટ કરીને એક કરોડ પડાવી લેવાયા | cyber criminal duped one cro…

ગાંધીનગરમાં નિવૃત શિક્ષિકાને ડીજીટલ એરેસ્ટ કરીને એક કરોડ પડાવી લેવાયા | cyber criminal duped one cro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઓ.એન.જી.સી.માંથી તાજી જન્મેલી બાળકી મળી | Newborn baby girl found in ONGC

ઓ.એન.જી.સી.માંથી તાજી જન્મેલી બાળકી મળી | Newborn baby girl found in ONGC

અસલમ બોડીયા અને મુન્ના તરબૂચની જપ્ત કરાયેલી મિલકતો મુક્ત કરવા આદેશ | Order to release seized propert…

અસલમ બોડીયા અને મુન્ના તરબૂચની જપ્ત કરાયેલી મિલકતો મુક્ત કરવા આદેશ | Order to release seized propert…

શહેરમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ અપાતા ચલણમાં ત્રણ ગણો વધારો | traffic police memo increase by 3 fo…

શહેરમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ અપાતા ચલણમાં ત્રણ ગણો વધારો | traffic police memo increase by 3 fo…

સામે કેમ જુવે છે તેમ કહી હત્યા કરનારા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of murder accuse…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
ઓ.એન.જી.સી.માંથી તાજી જન્મેલી બાળકી મળી | Newborn baby girl found in ONGC
GUJARAT

 વડોદરા,પ્રતાપનગર રોડ ઓ.એન.જી.સી.માં ગવેશના ભવનની ઓફિસના ત્રીજા માળેથી તાજી જન્મેલી બાળકી મળી આવતા  તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી...

Read more

અસલમ બોડીયા અને મુન્ના તરબૂચની જપ્ત કરાયેલી મિલકતો મુક્ત કરવા આદેશ | Order to release seized propert…

શહેરમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ અપાતા ચલણમાં ત્રણ ગણો વધારો | traffic police memo increase by 3 fo…

સામે કેમ જુવે છે તેમ કહી હત્યા કરનારા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of murder accuse…

વડોદરા જિલ્લામાં પણ ભાજપમાં અસંતોષઃ હાઇપ્રોફાઇલ પોર સીટ પર નયના પરમારનું ફોર્મ મંજૂર | Dissatisfacti…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In