• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, February 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પાક. સેનાના મસ્જીદ મદ્રેસાઓ ઉપર હુમલા 17નાં મોત, પાક. બોમ્બીંગથી તાલિબાન ભડક્યું | Pak Army attacks …

satyasamachar by satyasamachar
February 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પાક. સેનાના મસ્જીદ મદ્રેસાઓ ઉપર હુમલા 17નાં મોત, પાક. બોમ્બીંગથી તાલિબાન ભડક્યું | Pak Army attacks …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સોના-ચાંદીમાં તોફાની તેજી, ચાંદીમાં એકઝાટકે ₹15,000 તો સોનામાં ₹3,100થી વધુનો ઉછાળો | Gold Silver Pr…

IDFC બેંકમાં ₹590 કરોડનું મોટું કૌભાંડ, બજાર ખુલતા જ શેર્સમાં 20%નો કડાકો, રોકાણકારોમાં હડકંપ | IDFC…

યુક્રેનનો રશિયા ઉપર પ્રચંડ હુમલો, બેલાસ્ટિક મિસાઈલ્સ પ્લાંટ ઉપર ડ્રોન તથા મિસાઈલ છોડયાં : 9 ગંભીર | …

Load More

પાક. એરફોર્સનાં વિમાનોએ પક્તિકા અને નંગહાર પ્રાંતોમાં અસામાન્ય હુમલા યોગ્ય સમયે યોગ્ય રીતે તેનો જવાબ અપાશે : અફઘાન વિદેશ મંત્રાલય

નવી દિલ્હી: પાકિસ્તાને અફઘાનિસ્તાનનાં સાત સ્થળોએ હુમલા કર્યા છે. તે સામે અફઘાનિસ્તાને ઉગ્ર પ્રતિભાવો આપ્યા છે. અફઘાનિસ્તાને કહ્યું છે કે આ હુમલામાં ડઝનબંધ લોકોનાં મોત થયાં છે. મૃત્યુ પામેલાઓમાં અનેક મહિલાઓ, અને બાળકો પણ છે.

આ સાથે અફઘાનિસ્તાને બદલો લેવાની ધમકી આપી છે. અફઘાનિસ્તાનનાં સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાની સેનાના હુમલાઓનો યોગ્ય સમયે અને સમજી વિચારીને યોગ્ય રીતે જવાબ આપવામાં આવશે.

સહજ છે કે આ હુમલાથી બંને દેશો વચ્ચે તંગદિલી વધી છે. શુક્રવારે કરાયેલા આ હુમલાનો બચાવ કરતાં પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ વિભાગના મંત્રી અત્તાઉલ્લાહ તરારે એક્સ પોસ્ટ ઉપર લખ્યું હતું કે પાકિસ્તાની તાલિબાન તહેરિક એ તાલિબાન પાકિસ્તાન (ટીટીપીએ) અને તેનાં સહયોગી સંગઠનોમાં જે સાત સ્થળો ઉપર બોમ્બવર્ષા કરવી પડી હતી તે જાસૂસી માહિતીના આધારે કરવામાં આવી હતી. આ સરહદી વિસ્તારમાં ઇસ્લામિક સ્ટેટ અને તેના સાથી સંગઠનોના અડ્ડાઓ છે. તેવી અમોને પાક્કી માહિતી મળી હતી. તેથી તે મથકો તોડી નાખ્યાં છે.

તરારે આગળ કહ્યું હતું કે પાકિસ્તાન હંમેશા આ વિસ્તારમાં શાંતિ ્ને સ્થિરતા રહે તે જોવા આતુર છે પરંતુ સાથે કે પાકિસ્તાની નાગરિકોની સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે.

તાજેતરમાં અફઘાનિસ્તાનની સીમાને સ્પર્શીને આવેલા ખૈબર પખ્તુનવા પ્રાંતના બાજૌર જિલ્લામાં આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકો ભરેલી એક મોટર એક સુરક્ષા ચોકીની દિવાલ સાથે અથડાવવામાં આવી હતી તેની દિવાલનો એક ભાગ તૂટી ગયો હતો તેથી ૧૭ સૈનિકો અને એક બાળક માર્યા ગયા હતા.

Next Post
આસામ રાઇફલ્સ દ્વારા 11.85 કરોડના ડ્રગ્સ સાથે ચારની ધરપકડ | Assam Rifles arrests four with drugs wort…

આસામ રાઇફલ્સ દ્વારા 11.85 કરોડના ડ્રગ્સ સાથે ચારની ધરપકડ | Assam Rifles arrests four with drugs wort...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સોના-ચાંદીમાં તોફાની તેજી, ચાંદીમાં એકઝાટકે ₹15,000 તો સોનામાં ₹3,100થી વધુનો ઉછાળો | Gold Silver Pr…

સોના-ચાંદીમાં તોફાની તેજી, ચાંદીમાં એકઝાટકે ₹15,000 તો સોનામાં ₹3,100થી વધુનો ઉછાળો | Gold Silver Pr…

IDFC બેંકમાં ₹590 કરોડનું મોટું કૌભાંડ, બજાર ખુલતા જ શેર્સમાં 20%નો કડાકો, રોકાણકારોમાં હડકંપ | IDFC…

IDFC બેંકમાં ₹590 કરોડનું મોટું કૌભાંડ, બજાર ખુલતા જ શેર્સમાં 20%નો કડાકો, રોકાણકારોમાં હડકંપ | IDFC…

બંગાળના રાજકારણના ‘ચાણક્ય’ અને પૂર્વ રેલવેમંત્રી મુકુલ રોયનું નિધન, મમતાએ ગુમાવ્યા જૂના સાથી | Forme…

ઠગાઈનો મહાગુરુ ‘નટવરલાલ’, ડિજિટલ યુગ પહેલાંનો માસ્ટર માઇન્ડ જેણે તાજમહેલ, સંસદ અને લાલ કિલ્લો પણ વેચ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
સોના-ચાંદીમાં તોફાની તેજી, ચાંદીમાં એકઝાટકે ₹15,000 તો સોનામાં ₹3,100થી વધુનો ઉછાળો | Gold Silver Pr…
GUJARAT

Silver and Gold MCX Price News : સોના અને ચાંદીના ભાવમાં આજે જોરદાર તેજી જોવા મળી છે. માર્કેટ ખુલતાની સાથે...

Read more

IDFC બેંકમાં ₹590 કરોડનું મોટું કૌભાંડ, બજાર ખુલતા જ શેર્સમાં 20%નો કડાકો, રોકાણકારોમાં હડકંપ | IDFC…

બંગાળના રાજકારણના ‘ચાણક્ય’ અને પૂર્વ રેલવેમંત્રી મુકુલ રોયનું નિધન, મમતાએ ગુમાવ્યા જૂના સાથી | Forme…

ઠગાઈનો મહાગુરુ ‘નટવરલાલ’, ડિજિટલ યુગ પહેલાંનો માસ્ટર માઇન્ડ જેણે તાજમહેલ, સંસદ અને લાલ કિલ્લો પણ વેચ…

તેજસ વિમાનની બ્રેક ફેલ થતાં વિમાનના ફુરચા ઉડ્યા, એરફોર્સે લીધો તાત્કાલિક મોટો નિર્ણય | india suffers…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In