• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, February 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

5 વર્ષમાં મનરેગામાં 9.58 લાખ મજૂરોની સંખ્યા ઘટી ગઇ, 120 દિવસ રોજીનો વાયદો ખોટો ઠર્યો | MGNREGA Workf…

satyasamachar by satyasamachar
February 23, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
5 વર્ષમાં મનરેગામાં 9.58 લાખ મજૂરોની સંખ્યા ઘટી ગઇ, 120 દિવસ રોજીનો વાયદો ખોટો ઠર્યો | MGNREGA Workf…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરામાં AQIના આંકડા ગાયબ, મેન્ટેનન્સનું કારણ અપાયું | AQI data missing in Vadodara maintenance giv…

સુરત પુસ્તક મેળામાં અમદાવાદની નબળી કોપી કર્યાનો મુલાકાતીઓનો આક્ષેપ | Visitors allege poor copying of…

અમદાવાદમાં એક વર્ષમાં 13.62 કરોડનો દારૂ અને 3.88 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, જાણા કયા વિસ્તારો મોખરે | a…

Load More

MGNREGA Yojana: ગુજરાતમાં મનરેગા યોજનમાં થયેલાં ભ્રષ્ટાચારને લીધે સરકારને ભારે બદનામી વ્હોરવી પડી છે. જોકે, સરકારે મનરેગામાં 120 દિવસ રોજી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ તે વાયદો ખોટો ઠર્યો હતો. છેલ્લાં પાંચ વર્ષમાં જ મનરેગા યોજનામાં 9.58 લાખ મજૂરોની સંખ્યા ઘટી ગઇ હતી. આપરથી ગરીબ મજૂરોને રોજી આપવાનો મૂળહેતુ સિદ્ધ થઈ શક્યો ન હતો. 

2020-21માં 19.32 મજૂરો નોંધાયા હતા 

રાજ્યમાં દાહોદ, મહીસાગર, પંચમહાલમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાનું બહાર આવ્યું છે. સરકારના મળતિયાઓએ મનરેગા યોજનાને કમાણીની યોજના બનાવી દીધી છે. તેમાં મનરેગા યોજનામાં મટિરિયલ્સ કરતાં વેતન પાછળ ખર્ચ કરવાનો હતો તેના બદલે મળતિયાઓને ફાયદો કરવા મટિરિયલ્સ પાછળ ઘૂમ ખર્ચ કરાયો છે.

આ પણ વાંચો: બેટી બચાવો-બેટી પઢાવોનું સુરસુરિયું, ગુજરાતમાં બાળકીઓ પર દુષ્કર્મ વધ્યા, પોક્સોના 5135 કેસ પેન્ડિંગ

કેન્દ્રએ મનરેગા માટે ગુજરાતને વર્ષ 2024-25માં 1101 કરોડ રૂપિયા, જ્યારે વર્ષ 2025-26માં 914 કરોડ રૂપિયા ફાળવ્યા હતાં. ગુજરાતમાં મનરેગામાં વેતન પાછળ 36.03 કરોડ રૂપિયા, જ્યારે મટીરિયલ્સ પાછળ 29.47 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો. મનરેગા યોજનામાં સરકારે વચન આપ્યુ હતુંકે, પ્રત્યેક મજૂરને 120 દિવસ રોજગારી અપાશે. પરંતુ એવું થઈ શક્યુ નહીં. ગુજરાતમાં વર્ષ 2020-21માં મનરેગા થકી 19.32 લાખ મજૂરોને રોજી મેળવી હતી. વર્ષ 2021-22માં મજૂરોની સંખ્યા ઘટીને 18.44 લાખ થઈ ગઈ હતી. આ સિલસીલો યથાવત્ રહ્યો હતો. વર્ષ 2025-26માં મનરેગામાં રોજગારી મેળવનારાં મજૂરોની સંખ્યા માત્ર 9.74 લાખ રહી હતી. 

ઉલ્લેખનીય છેકે, હવે મનરેગા યોજનાનું નામ બદલીને આખીય યોજનાનો નવો ઓપ અપાયો છે જેનો કોંગ્રેસ દેશભરમાં વિરોધ શરૂ કર્યો છે. કેન્દ્રએ દાવો કર્યો છેકે, મજૂરોને વઘુ દિવસ સુધી રોજગારી મળી રહેશે.

Next Post
ગુજરાતમાં આજે 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી, ભરૂચમાં પવન સાથે ધડબડાટી બોલાવી | Unseasonal Rain St…

ગુજરાતમાં આજે 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી, ભરૂચમાં પવન સાથે ધડબડાટી બોલાવી | Unseasonal Rain St...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પાણી પહેલા પાળ: માવઠાની આગાહી વચ્ચે છોટાઉદેપુરમાં જીન માલિકો સતર્ક, રૂની ગાંસડીઓ-કપાસિયા તાડપત્રીથી …

પાણી પહેલા પાળ: માવઠાની આગાહી વચ્ચે છોટાઉદેપુરમાં જીન માલિકો સતર્ક, રૂની ગાંસડીઓ-કપાસિયા તાડપત્રીથી …

વડોદરામાં AQIના આંકડા ગાયબ, મેન્ટેનન્સનું કારણ અપાયું | AQI data missing in Vadodara maintenance giv…

વડોદરામાં AQIના આંકડા ગાયબ, મેન્ટેનન્સનું કારણ અપાયું | AQI data missing in Vadodara maintenance giv…

સુરત પુસ્તક મેળામાં અમદાવાદની નબળી કોપી કર્યાનો મુલાકાતીઓનો આક્ષેપ | Visitors allege poor copying of…

સુરત પુસ્તક મેળામાં અમદાવાદની નબળી કોપી કર્યાનો મુલાકાતીઓનો આક્ષેપ | Visitors allege poor copying of…

સુરત: પુસ્તક મેળાના ડોમ માટે 63 ટકા ઉંચા ટેન્ડર છતાં ઉદ્દઘાટનમાં જ અવ્યવસ્થા | 63 percent high tende…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
પાણી પહેલા પાળ: માવઠાની આગાહી વચ્ચે છોટાઉદેપુરમાં જીન માલિકો સતર્ક, રૂની ગાંસડીઓ-કપાસિયા તાડપત્રીથી …
GUJARAT

Ginning Mills In Chhota Udepur: રાજ્યમાં બદલાયેલા હવામાન અને કમોસમી વરસાદની આગાહીને પગલે છોટાઉદેપુર જિલ્લામાં વહીવટી તંત્ર અને જીન માલિકો...

Read more

વડોદરામાં AQIના આંકડા ગાયબ, મેન્ટેનન્સનું કારણ અપાયું | AQI data missing in Vadodara maintenance giv…

સુરત પુસ્તક મેળામાં અમદાવાદની નબળી કોપી કર્યાનો મુલાકાતીઓનો આક્ષેપ | Visitors allege poor copying of…

સુરત: પુસ્તક મેળાના ડોમ માટે 63 ટકા ઉંચા ટેન્ડર છતાં ઉદ્દઘાટનમાં જ અવ્યવસ્થા | 63 percent high tende…

કોવિડ બાદ પુસ્તક મેળાનું આવ્યું મુર્હુત: સુરત પાલિકાના 20માં પુસ્તક મેળાને રાજ્યના મુખ્યમંત્રીએ ખુલ્…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In