• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, February 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરત: પુસ્તક મેળાના ડોમ માટે 63 ટકા ઉંચા ટેન્ડર છતાં ઉદ્દઘાટનમાં જ અવ્યવસ્થા | 63 percent high tende…

satyasamachar by satyasamachar
February 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરત: પુસ્તક મેળાના ડોમ માટે 63 ટકા ઉંચા ટેન્ડર છતાં ઉદ્દઘાટનમાં જ અવ્યવસ્થા | 63 percent high tende…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં માવઠું, આગામી 24 કલાક વાવાઝોડા જેવી સ્થિતિની આગાહી |…

વડોદરા નજીકની લામડાપુરા પ્રાથમિક શાળાને ગ્રામજનોએ તાળાં માર્યા, પંચાયતના ગ્રાઉન્ડમાં શિક્ષણનો નિર્ણય…

ગુજરાતમાં IAS અધિકારીઓની જગ્યા 313થી વધારીને 328 કરાઈ, કેન્દ્ર સરકારનું નોટિફિકેશન | Centre increase…

Load More

કોવિડ બાદ સુરતમાં ફરી શરુ થયેલા પુસ્તક મેળાને લઈને એક તરફ ઉત્સાહનો માહોલ હતો, તો બીજી તરફ ટેન્ડર વિવાદ અને અવ્યવસ્થાએ કાર્યક્રમની શરૂઆતમાં જ વિવાદ ઉભો થયો છે. મુખ્યમંત્રી દ્વારા પુસ્તક મેળો ખુલ્લો મુકાયો હતો પરંતુ કાર્યક્રમ દરમિયાન જ મૂળભૂત સુવિધાઓ માં ખામી બહાર આવતાં અનેક સવાલો ઉભા થયા છે.

સુરત મહાનગરપાલિકાનો 20મો સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો 2026 મુખ્યમત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયો છે. આ પહેલા ટેન્ડર પ્રક્રિયા થઈ હતી જેમાં પાલિકાના અંદાજ કરતા 63 ટકા ઉંચા ભાવે કોન્ટ્રાક્ટ અપાતા ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ થઈ છે. જોકે, આ અંગે તપાસ થાય તે પહેલાં  જ ઉદ્ઘાટન સમારોહમાં અનેક ખામીઓ બહાર આવી ગઈ છે. 

આ પુસ્તક મેળામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સહિતના નેતાઓ અને યજમાન મેયર, મ્યુનિ. કમિશ્નર સહિતના મહાનુભાવો જે ડોમમાં વડા પ્રધાનના મનકી બાતનો કાર્યક્રમ સાંભળતા હતા તે જગ્યાએ પંખા- કુલરની હવા પહોંચતી જ ન હતી. જેના કારણે તેઓ પરસેવે રેબઝેબ થઈ ગયા હતા અને અંદાજ કરતાં વધુ ખર્ચ હોવા છતાં અવ્યવસ્થા થઈ હતી જેથી વધારાના પંખા મુકવા માટે દોડધામ થઈ ગઈ હતી. અન્ય લોકો માટે જે પંખા મુકાયા હતા તે ઉચકીને તાત્કાલિક મહાનુભવો પર હવા જાય તે રીતે મુકી દેવામાં આવ્યા હતા. 

પુસ્તક મેળો જેવા પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યના વડા હાજર રહેતા હોય ત્યારે વ્યવસ્થા અંગે વિશેષ સાવચેતી અપેક્ષિત હોય છે. છતાં, પ્રાથમિક સુવિધાઓ માં ખામી રહેતા અનેક સવાલો ઉઠી રહ્યા છે: ઉદ્ઘાટન સમારંભ દરમિયાન જ આવી પરિસ્થિતિ સર્જાતા રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા ગરમાઈ છે અને ભ્રષ્ટાચારના આક્ષેપ થયા તેને સમર્થન મળી રહ્યું છે.

Next Post
સુરત પુસ્તક મેળામાં અમદાવાદની નબળી કોપી કર્યાનો મુલાકાતીઓનો આક્ષેપ | Visitors allege poor copying of…

સુરત પુસ્તક મેળામાં અમદાવાદની નબળી કોપી કર્યાનો મુલાકાતીઓનો આક્ષેપ | Visitors allege poor copying of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સોસાયટીના આંતરિક રસ્તા પરથી 30 જેટલા ઓટલા કોર્પોરેશન તોડી પાડ્યા ત્રણ ટ્રક ભરી માલ જપ્ત | Corporatio…

સોસાયટીના આંતરિક રસ્તા પરથી 30 જેટલા ઓટલા કોર્પોરેશન તોડી પાડ્યા ત્રણ ટ્રક ભરી માલ જપ્ત | Corporatio…

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં માવઠું, આગામી 24 કલાક વાવાઝોડા જેવી સ્થિતિની આગાહી |…

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં માવઠું, આગામી 24 કલાક વાવાઝોડા જેવી સ્થિતિની આગાહી |…

સફાઈ અંગે અભિપ્રાય જાણવા કોર્પોરેશન પાંચ લાખ લોકોને ફોન કરશે: એક મહિનામાં 30 હજારને કોલ કર્યા | Vado…

સફાઈ અંગે અભિપ્રાય જાણવા કોર્પોરેશન પાંચ લાખ લોકોને ફોન કરશે: એક મહિનામાં 30 હજારને કોલ કર્યા | Vado…

વડોદરા નજીકની લામડાપુરા પ્રાથમિક શાળાને ગ્રામજનોએ તાળાં માર્યા, પંચાયતના ગ્રાઉન્ડમાં શિક્ષણનો નિર્ણય…

વડોદરા નજીકની લામડાપુરા પ્રાથમિક શાળાને ગ્રામજનોએ તાળાં માર્યા, પંચાયતના ગ્રાઉન્ડમાં શિક્ષણનો નિર્ણય…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
સોસાયટીના આંતરિક રસ્તા પરથી 30 જેટલા ઓટલા કોર્પોરેશન તોડી પાડ્યા ત્રણ ટ્રક ભરી માલ જપ્ત | Corporatio…
INDIA

વડોદરા શહેરના વૃંદાવન ચાર રસ્તા પાસે આવેલ મહાલક્ષ્મી સોસાયટીના આંતરિક રસ્તા પર ઉભા કરી દેવામાં આવેલા 30 જેટલા ઓટલા, કમ્પાઉન્ડ...

Read more

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં માવઠું, આગામી 24 કલાક વાવાઝોડા જેવી સ્થિતિની આગાહી |…

સફાઈ અંગે અભિપ્રાય જાણવા કોર્પોરેશન પાંચ લાખ લોકોને ફોન કરશે: એક મહિનામાં 30 હજારને કોલ કર્યા | Vado…

વડોદરા નજીકની લામડાપુરા પ્રાથમિક શાળાને ગ્રામજનોએ તાળાં માર્યા, પંચાયતના ગ્રાઉન્ડમાં શિક્ષણનો નિર્ણય…

મોરબીમાં ઓવરટેક બાબતે સોની યુવકની હત્યાના પડઘા સૌરાષ્ટ્રમાં પડ્યા, સુવર્ણકાર સંઘે આવેદનપત્ર પાઠવ્યા …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In