• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, February 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગર જિલ્લામાં આજે સવારે મોસમેં ફરીથી મિજાજ બદલ્યો: ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ: અમુક સ્થળે છાંટા પણ પડ…

satyasamachar by satyasamachar
February 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગર જિલ્લામાં આજે સવારે મોસમેં ફરીથી મિજાજ બદલ્યો: ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ: અમુક સ્થળે છાંટા પણ પડ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે પાણીની લાઈનમાં ભંગાણ : હજારો લિટર પાણીનો વેડફાટ | Water line Breakage ne…

અમદાવાદમાં વસ્ત્રાલ રિંગ રોડ નજીક અકસ્માત, કન્ટેઇનરની અડફેટે મોપેડ ચાલક મહિલાનું મોત | Ahmedabad New…

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં માવઠું, આગામી 24 કલાક વાવાઝોડા જેવી સ્થિતિની આગાહી |…

Load More

જામનગર શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારથી હવામાનમાં એકાએક પલટો આવ્યો છે, અને વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતાં વીજીબીલીટી જીરો થઈ ગઇ હોવાના કારણે વાહન ચાલકો એ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આજે વહેલી સવારથી જ એકાએક આકાશમાં કાળા ડિબાંગ વાદળોના આટા ફેરા જોવા મળ્યા હતા, અને સૂર્યદેવતા વાદળો ના ગંજની પાછળ સંતાઈ ગયા હતા. જામનગર શહેર અને આસપાસના કેટલાક વિસ્તારમાં વહેલી સવારે છાંટા પણ પડ્યા હતા, જયારે ધુમ્મસના કારણે 10 ફૂટ દૂર સુધી પણ જોવું મુશ્કેલ બન્યું હોવાથી વાહનચાલકોએ દિવસ દરમિયાન પણ લાઈટો ચાલુ રાખીને વાહન ચલાવવાનો વારો આવ્યો હતો. 

ગઈકાલે રવિવારે બપોરના સમયે ઉનાળાના આકરા તાપનો અનુભવ થયો હતો, અને સૂર્યદેવતાનો પ્રકોપ જોવા મળ્યો હતો. પરંતુ તેમાં આજે વહેલી સવારથી એકાએક પલટો આવી ગયો હતો. અને આકાશ વાદળોથી ઘેરાયેલો રહ્યું છે, અને ક્યાંક ક્યાંક છૂટા છવાયા છાંટા પણ પડી રહ્યા છે.

જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર લઘુતમ તાપમાન 20 ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 50 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 15થી 20 કિ.મી ની ઝડપે રહી હતી.

Next Post
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતો એક શખ્સ પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટનો સટ્ટો રમતાં પકડાયો; મુખ્ય…

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતો એક શખ્સ પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટનો સટ્ટો રમતાં પકડાયો; મુખ્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરાના દુમાડ પેટ્રોલપંપ સામે SMCની રેડ, 13 લાખના દારુના જથ્થા સાથે 3 ઝડપાયા, 8 વોન્ટેડ | SMC Raid …

વડોદરાના દુમાડ પેટ્રોલપંપ સામે SMCની રેડ, 13 લાખના દારુના જથ્થા સાથે 3 ઝડપાયા, 8 વોન્ટેડ | SMC Raid …

મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે પાણીની લાઈનમાં ભંગાણ : હજારો લિટર પાણીનો વેડફાટ | Water line Breakage ne…

મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે પાણીની લાઈનમાં ભંગાણ : હજારો લિટર પાણીનો વેડફાટ | Water line Breakage ne…

અમદાવાદમાં વસ્ત્રાલ રિંગ રોડ નજીક અકસ્માત, કન્ટેઇનરની અડફેટે મોપેડ ચાલક મહિલાનું મોત | Ahmedabad New…

અમદાવાદમાં વસ્ત્રાલ રિંગ રોડ નજીક અકસ્માત, કન્ટેઇનરની અડફેટે મોપેડ ચાલક મહિલાનું મોત | Ahmedabad New…

સુરત રેલવે સ્ટેશન પર મંડપ બંધાયા: હોળીમાં વતન જતા મુસાફરોને ગરમીથી મળશે રાહત, ભીડને કાબૂ કરવા તંત્ર …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
વડોદરાના દુમાડ પેટ્રોલપંપ સામે SMCની રેડ, 13 લાખના દારુના જથ્થા સાથે 3 ઝડપાયા, 8 વોન્ટેડ | SMC Raid …
INDIA

વડોદરાના દુમાડ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ફરી એક વાર દરોડો પાડવામાં આવ્યો છે. પોલીસે દારૂના મોટા જથ્થા સાથે ત્રણ...

Read more

મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે પાણીની લાઈનમાં ભંગાણ : હજારો લિટર પાણીનો વેડફાટ | Water line Breakage ne…

અમદાવાદમાં વસ્ત્રાલ રિંગ રોડ નજીક અકસ્માત, કન્ટેઇનરની અડફેટે મોપેડ ચાલક મહિલાનું મોત | Ahmedabad New…

સુરત રેલવે સ્ટેશન પર મંડપ બંધાયા: હોળીમાં વતન જતા મુસાફરોને ગરમીથી મળશે રાહત, ભીડને કાબૂ કરવા તંત્ર …

સોસાયટીના આંતરિક રસ્તા પરથી 30 જેટલા ઓટલા કોર્પોરેશન તોડી પાડ્યા ત્રણ ટ્રક ભરી માલ જપ્ત | Corporatio…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In