• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શિયાળો પૂરો થતા ગીઝર ડાયરેક્ટ બંધ કરી દો છો? જાણો સાચી રીત નહીંતર આવતા વર્ષે થશે મોટો ખર્ચ! | Geyser Maintenance Tips Before Summer Avoid Rust and Heavy Repair Costs

satyasamachar by satyasamachar
February 23, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Geyser Maintenance Tips Before Summer: શિયાળો હવે વિદાય લઈ રહ્યો છે, ત્યારે લોકો ધીરે-ધીરે ગીઝરનો ઉપયોગ ઓછો કરી રહ્યા છે. તેવામાં કેટલાક લોકો ગીઝરની સ્વિચ બંધ કરીને મહિનાઓ સુધી તેને એમજ છોડી દે છે અને ઉપયોગ કરતાં નથી. ઉનાળાની ઋતુની શરૂઆતમાં ગીઝરને સ્ટોર કરતાં પહેલા તેની સર્વિસ કરવી જરૂર હોય છે કે નહીં. તેને લઈને જાણાકારી મેળવીએ.

ગીઝર બંધ કરતા પહેલા કરો આ કામ

માત્ર સ્વિચ બંધ કરવી એ પૂરતું નથી

મોટાભાગે લોકો શિયાળો પૂરો થતાં ગીઝરની સ્વિચ બંધ કરી દેતા હોય છે અને ગીઝરની સર્વિસ કર્યા વગર મહિના સુધી બંધ રાખી મૂકતા હોય છે. જેના કારણે ગીઝરની ઉંમર અને કાર્યક્ષમતા પર અસર કરે છે. ગીઝરમાં ભેગી થયેલા ગંદકી અને પાણીના કારણે આગળ જતાં નુકસાન પહોંચાડી શકે છે.

કાટ ન લાગે એટલાં માટે સર્વિસ કરવી આવશ્યક

સર્વિસ દરમિયાન ટેક્નિશિયન ગીઝરના એનોડ સળિયા તપાસે છે. એનોડ સળિયો ખરાબ થઈ જાય અને સમયસર બદલવામાં ન આવે તો પાણીની ટાંકીમાં લીકેજ અથવા મોટું નુકસાન થઈ શકે છે. એટલે સમયસર ગીઝરની ચકાસણી કરાવવી જરૂરી છે. 

કેલ્શિયમ અને ખારા પાણીની સફાઈ

શિયાળામાં સતત ગીઝરનો ઉપયોગ કરવાથી હિટિંગ એલિમેન્ટ અને પાણીની ટાંકીમાં કેલ્શિયમ અને ખારાશની પરત જામી જાય છે. જો યોગ્ય સમયે તેને સાફ ન કરવામાં આવે તો આ પરત સખત થઈ જાય છે અને તેના કારણે ગીઝરની કાર્યક્ષમતા ઘટાડી શકે છે. આમ, સર્વિસ દરમિયાન જામી ગયેલી પરતને કાઢવામાં આવે છે. જેથી આગામી વર્ષે ગીઝર જલ્દી અને વ્યસ્થિત પાણીને ગરમ કરી શકે.

આ પણ વાંચો: ઘર ખરીદવું કે ભાડે રહેવું? પ્રોપર્ટીના વધતા ભાવ વચ્ચે સમજો કયો વિકલ્પ બેસ્ટ, જાણો વિગતવાર

ખરાબ પાર્ટ્સની સમસ્યાની જાણકારી

ગીઝરમાં થર્મોસ્ટેટ, પ્લગ, પાઈપ કે અન્ય કોઈ ભાગમાં સમસ્યા કે ખરાબી હશે તો સર્વિસ દરમિયાન તેનો ખ્યાલ આવે છે. આમ, ખરાબ પાર્ટ્સને રિપેર કરવામાં જોઈએ. જેથી જ્યારે જરૂર પડે ત્યારે ગીઝર અચાનક ખરાબ થતું નથી અને શિયાળાની ઋતુમાં ગરમ પાણી કરવા માટે મુશ્કેલી અનુભવી પડતી નથી.

પાણીની ટાંકી ખાલી કરવી જરૂરી

જો ગીઝરમાં મહિનાઓ સુધી પાણી ભરાયેલું રહે તો તેનાથી ગંધ, ફૂગ અને બેક્ટેરિયા વધી શકે છે. સર્વિસ દરમિયાન ટાંકી સંપૂર્ણપણે ડ્રેઇન કરવામાં આવે છે, સાફ કરવામાં આવે છે અને અંદરથી સૂકવવામાં આવે છે. જે ગીઝરને સુરક્ષિત રાખે છે અને સ્વાસ્થ્ય જોખમો ઘટાડે છે.

આ પણ વાંચો: ATM ખોવાઈ જાય તો સૌથી પહેલા શું કરશો? જાણો પૈસા સુરક્ષિત રાખવાની સરળ રીત

વીજળી બચાવવામાં પણ મદદરૂપ

ગંદા હિટિંગ એલિમેન્ટ પાણી ગરમ કરવામાં વધુ સમય અને વીજળી લે છે. સ્વચ્છ ગીઝર ઓછી વીજળી સાથે વધુ સારી રીતે કામ કરે છે. આનો અર્થ એ છે કે, સમયસર ગીઝરની સર્વિસ કરવાથી વીજળી બિલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે.

લાંબા સમય માટે તમારા ગીઝરને બંધ કરતા પહેલા, તેને વ્યવસ્થિત રીતે સાફ કરવું અને પ્લમ્બર અથવા કંપની ટેકનિશિયન દ્વારા સર્વિસ કરાવવી જોઈએ. 

Next Post
મોરબીમાં ઓવરટેક બાબતે સોની યુવકની હત્યાના પડઘા સૌરાષ્ટ્રમાં પડ્યા, સુવર્ણકાર સંઘે આવેદનપત્ર પાઠવ્યા …

મોરબીમાં ઓવરટેક બાબતે સોની યુવકની હત્યાના પડઘા સૌરાષ્ટ્રમાં પડ્યા, સુવર્ણકાર સંઘે આવેદનપત્ર પાઠવ્યા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મહિસાગરમાં 123 કરોડના નલ સે જલ કૌભાંડ મામલે ભાજપ નેતા સહિત વધુ 3 આરોપીની ધરપકડ | Mahisagar ₹123 Cror…

મહિસાગરમાં 123 કરોડના નલ સે જલ કૌભાંડ મામલે ભાજપ નેતા સહિત વધુ 3 આરોપીની ધરપકડ | Mahisagar ₹123 Cror…

વડોદરા સ્ટેશન યાર્ડ રીમોડેલિંગના કામને લઈ અમદાવાદથી જતી-આવતી ચાર ઈન્ટરસિટી, 8 મેમુ ટ્રેનને અસર | Vad…

વડોદરા સ્ટેશન યાર્ડ રીમોડેલિંગના કામને લઈ અમદાવાદથી જતી-આવતી ચાર ઈન્ટરસિટી, 8 મેમુ ટ્રેનને અસર | Vad…

​વલસાડ: ભિલાડ ખાતે રોડ રોલર ફેરવી ₹7.26 કરોડના દારૂનો કરાયો નાશ, પારડી પોલીસે સૌથી વધુ જથ્થો પકડયો |…

​વલસાડ: ભિલાડ ખાતે રોડ રોલર ફેરવી ₹7.26 કરોડના દારૂનો કરાયો નાશ, પારડી પોલીસે સૌથી વધુ જથ્થો પકડયો |…

મોટી છીપવાડની મિલકત ગીરો આપી મકાન માલિકે સાડા પાંચ લાખ રૂપિયા લઈ લીધા | Financial Cheating In Moti C…

મોટી છીપવાડની મિલકત ગીરો આપી મકાન માલિકે સાડા પાંચ લાખ રૂપિયા લઈ લીધા | Financial Cheating In Moti C…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મહિસાગરમાં 123 કરોડના નલ સે જલ કૌભાંડ મામલે ભાજપ નેતા સહિત વધુ 3 આરોપીની ધરપકડ | Mahisagar ₹123 Cror…
GUJARAT

મહિસાગરમાં 123 કરોડના નલ સે જલ કૌભાંડ મામલે ભાજપ નેતા સહિત વધુ 3 આરોપીની ધરપકડ | Mahisagar ₹123 Cror…

Mahisagar Nal Se Jal Scam: મહીસાગર જિલ્લાના બહુ ચર્ચીત એવા નલ સે જલનાં 123 કરોડ રૂપિયાના કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા...

Read more

વડોદરા સ્ટેશન યાર્ડ રીમોડેલિંગના કામને લઈ અમદાવાદથી જતી-આવતી ચાર ઈન્ટરસિટી, 8 મેમુ ટ્રેનને અસર | Vad…

​વલસાડ: ભિલાડ ખાતે રોડ રોલર ફેરવી ₹7.26 કરોડના દારૂનો કરાયો નાશ, પારડી પોલીસે સૌથી વધુ જથ્થો પકડયો |…

મોટી છીપવાડની મિલકત ગીરો આપી મકાન માલિકે સાડા પાંચ લાખ રૂપિયા લઈ લીધા | Financial Cheating In Moti C…

મકાનની બારી તોડીને ચોર ટોળકી 1.60 લાખની મતા લઈ ગઈ | thieves break window at house in vadodara steal …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In