• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, February 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરા નજીકની લામડાપુરા પ્રાથમિક શાળાને ગ્રામજનોએ તાળાં માર્યા, પંચાયતના ગ્રાઉન્ડમાં શિક્ષણનો નિર્ણય…

satyasamachar by satyasamachar
February 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરા નજીકની લામડાપુરા પ્રાથમિક શાળાને ગ્રામજનોએ તાળાં માર્યા, પંચાયતના ગ્રાઉન્ડમાં શિક્ષણનો નિર્ણય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાણંદના જાણીતા પાર્ટી પ્લોટમાં ધીંગાણું, કેટરિંગના સ્ટાફનો ફાર્મ સંચાલક સહિત ત્રણ પર જીવલેણ હુમલો, 1…

સુરત પાલિકામાં ભ્રષ્ટાચારનો ‘ઝોન’!: લિંબાયત ઝોનલ ચીફ અને ડે. કમિશનર સ્વાતિ દેસાઈ વિરુદ્ધ તપાસની માંગ…

તેજસ વિમાન ક્રેશના અહેવાલ પાયાવિહોણા, ગંભીર નુકસાન નહીં માત્ર સામાન્ય ખામી: HALની સ્પષ્ટતા | hal sta…

Load More

વડોદરા નજીકના લામડાપુરા ગામની સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય નો વિરોધમાં ગ્રામજનોએ શાળાને તાળા મારી વિરોધ પ્રદર્શન કરતા પોલીસ દોડી ગઈ હતી. 

સાવલી તાલુકાના ગામડાપુરા ગામની પંચાયત દ્વારા સંચાલિત પ્રાથમિક શાળામાં કેટલાક સમયથી આચાર્ય દારૂના નશામાં આવતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું છે કે અગાઉ પણ અમે આ મુદ્દે રજૂઆત કરી હતી પરંતુ અમારી રજૂઆત કાને ધરાઈ નથી.

 આખરે આજે ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી દીધી હતી અને વિદ્યાર્થીઓને પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં બેસાડી ત્યાં અભ્યાસ કાર્ય કરવા માટે આગ્રહ રાખ્યો હતો. ગ્રામજનોનું કહેવું છે કે, શિક્ષણ વિભાગ દ્વારા આચાર્ય હાલ સ્કૂલમાં નહીં આવે તેમ કહેવામાં આવી રહ્યું છે. પરંતુ અમારે કાયમનો ઉકેલ જોઈએ છે. સરસ્વતીના મંદિરમાં આ પ્રકારની વર્તણૂક ગ્રામજનોને સ્વીકાર્ય નથી. જ્યાં સુધી તેમની બદલી નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે.

જોકે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધકારી સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી જતા ગ્રામજનોને સમજાવવામાં આવ્યા હતા અને જે શિક્ષક સામે આક્ષેપ કરવામાં આવ્યું છે તેને પોલીસને સોંપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ તાળા ખોલીને શિક્ષણકાર્ય સ્કૂલમાં જ શરૂ કરવામાં આવ્યું હતું.

Next Post
સફાઈ અંગે અભિપ્રાય જાણવા કોર્પોરેશન પાંચ લાખ લોકોને ફોન કરશે: એક મહિનામાં 30 હજારને કોલ કર્યા | Vado…

સફાઈ અંગે અભિપ્રાય જાણવા કોર્પોરેશન પાંચ લાખ લોકોને ફોન કરશે: એક મહિનામાં 30 હજારને કોલ કર્યા | Vado...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બદલાયા, સંદીપ સાગલેની નિમણૂક | Sandip S…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બદલાયા, સંદીપ સાગલેની નિમણૂક | Sandip S…

સાણંદના જાણીતા પાર્ટી પ્લોટમાં ધીંગાણું, કેટરિંગના સ્ટાફનો ફાર્મ સંચાલક સહિત ત્રણ પર જીવલેણ હુમલો, 1…

સાણંદના જાણીતા પાર્ટી પ્લોટમાં ધીંગાણું, કેટરિંગના સ્ટાફનો ફાર્મ સંચાલક સહિત ત્રણ પર જીવલેણ હુમલો, 1…

સુરત પાલિકામાં ભ્રષ્ટાચારનો ‘ઝોન’!: લિંબાયત ઝોનલ ચીફ અને ડે. કમિશનર સ્વાતિ દેસાઈ વિરુદ્ધ તપાસની માંગ…

સુરત પાલિકામાં ભ્રષ્ટાચારનો ‘ઝોન’!: લિંબાયત ઝોનલ ચીફ અને ડે. કમિશનર સ્વાતિ દેસાઈ વિરુદ્ધ તપાસની માંગ…

અમદાવાદમાં ફેશન ફીવર! એન્સેમ્બલના ખાસ શોમાં જોવા મળી દેશના દિગ્ગજ ડિઝાઇનર્સની કલાકૃતિ | Ensemble’s E…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બદલાયા, સંદીપ સાગલેની નિમણૂક | Sandip S…
INDIA

Gujarat New Chief Electoral Officer: ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી પહેલા મુખ્ય ચૂંટણી અધિકારી બદલાયા છે. હરિત શુકલાને બદલે હવે IAS અધિકારી...

Read more

સાણંદના જાણીતા પાર્ટી પ્લોટમાં ધીંગાણું, કેટરિંગના સ્ટાફનો ફાર્મ સંચાલક સહિત ત્રણ પર જીવલેણ હુમલો, 1…

સુરત પાલિકામાં ભ્રષ્ટાચારનો ‘ઝોન’!: લિંબાયત ઝોનલ ચીફ અને ડે. કમિશનર સ્વાતિ દેસાઈ વિરુદ્ધ તપાસની માંગ…

અમદાવાદમાં ફેશન ફીવર! એન્સેમ્બલના ખાસ શોમાં જોવા મળી દેશના દિગ્ગજ ડિઝાઇનર્સની કલાકૃતિ | Ensemble’s E…

તેજસ વિમાન ક્રેશના અહેવાલ પાયાવિહોણા, ગંભીર નુકસાન નહીં માત્ર સામાન્ય ખામી: HALની સ્પષ્ટતા | hal sta…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In