• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરતના સ્માર્ટ સીટીની ચમક પાછળ લાંચનો કાળો કારોબાર | The black business of bribery behind the brilli…

satyasamachar by satyasamachar
February 23, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
સુરતના સ્માર્ટ સીટીની ચમક પાછળ લાંચનો કાળો કારોબાર | The black business of bribery behind the brilli…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

સુરત શહેર આમ તો બ્રિજ સીટી, ગાર્ડન સીટી, ડાયમંડ સીટી અને ટેક્ષટાઈલ સીટી તરીકે ઓળખાય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી પાલિકાના અધિકારીઓ એક બાદ એક લાંચ લેતા ઝડપાઈ રહ્યાં છે તેથી હવે સુરત પાલિકા લાંચીયા સીટી તરીકે કુખ્યાત થઈ રહ્યું છે. સુરત પાલિકાની વાત કરવામા આવે તો છેલ્લા પાંચ વર્ષમાં સુરત પાલિકામાં 27 અધિકારી- કર્મચારીઓ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. આ તો લાંચ લેતા ઝડપાયેલા ની સંખ્યા છે પરંતુ કેટલી લાંચ ઓહિયા થઈ ગઈ હશે તે તો કલ્પનાનો વિષય છે. 

સુરત મહાનગરપાલિકામાં રાજકીય આર્શિવાદ ના કારણે લાંચિયા અધિકારીઓને બખ્ખા થઈ રહ્યાં છે. સુરત પાલિકાના અધિકારીઓ- કર્મચારીઓ લાંચ લેવા માટે બેફામ બની ગયા છે કે ઘણી વખત તો શાસક પક્ષના સભ્યોને પણ છોડતા નથી. તેનું ઉદાહરણ લિંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા સામે એસીબીમાં ફરિયાદ નોંધાયા બાદ બહાર આવ્યું છે. 

સુરત શહેરના વિશ્વના સૌથી ઝડપી વિકાસ પામતા શહેરની યાદીમાં સમાવેશ થયો છે તેની સાથે સાથે  સ્માર્ટ સીટી સુરતમાં લાંચ નો ગ્રાફ પણ વધી રહ્યો છે. પાલિકામાં ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર જેવો ઘાટ થઈ રહ્યો છે પરંતુ કામ કરાવવા માગતા લોકો ફરિયાદ કરતા નથી તેમ છતાં સુરત પાલિકામાં છેલ્લા પાંચ વર્ષમાં 27 અધિકારી- કર્મચારીઓ લાંચ લેતા એસીબીના ઝપેટમાં આવી ગયા છે.  

ડિસેમ્બર 2023માં સુરત પાલિકાના  ચીફ એકાઉન્ટન્ટ તેજસ આરીવાલા અને તેનો પટાવાળો લાલુ પટેલ એક ઈલેક્ટ્રીક કોન્ટ્રાક્ટર ના બિલ પાસ કરાવવા તથા સિક્યોરિટી ડિપોઝિટ છુટી કરવા માટે અઢી લાખ રૂપિયાની લાંચ માગી હતી અને એ.સી.બી.માં ઝડપાઈ ગયા હતા. ત્યાર બાદ ડિસેમ્બર 2025 માં ઉધના ઝોન એ – બી અને લિંબાયત ઝોનમાં ઈન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલ પાલિકાની મુખ્ય કચેરી એક હોટલના ફાયર એન.ઓ.સી. આપવા માટે એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા.

આ ઘટના તાજી હોવા છતાં રાજકીય આર્શિવાદથી બેફામ બનેલા લિંબાયત ઝોનના ઝોનલ ઓફિસર વિપુલ ગણેશવાલા એસીબીની ઝપેટમાં આવ્યા છે. ગેરકાયદે બાંધકામ અંગે 15 લાખની લાંચ માંગ્યા બાદ તેમનો એજન્ટે ચાર લાખની લાંચ લીધી હતી. ગણેશવાલાની સાથે છેલ્લા પાંચ વર્ષમાં સુરત પાલિકામાં 27 કર્મચારીઓ એસીબીની ઝપેટમાં સત્તાવાર આવી ગયાં છે . 

છેલ્લા પાંચ વર્ષમાં 27 કર્મચારીઓ એસીબીની ઝપેટમાં આવી ગયા છે પરંતુ કાયદાની લાંબી પ્રક્રિયાના કારણે હજી એક પણ કેસમાં દાખલારૂપ સજા થઈ નથી  જેના કારણે સુરત પાલિકાની લાંચિયા તરીકે કુખ્યાત બની રહ્યું છે. 

પાલિકામા સેટિંગ સિસ્ટમ મજબુત માટે રાજકારણીઓના આર્શીવાદ જવાબદાર 

સુરત મહાનગરપાલિકામાં પટાવાળા- સફાઈ કામદાર થી માંડીને ચીફ એકાઉન્ટન્ટ સુધીના 27 જેટલા કર્મચારીઓ- અધિકારીઓ લાંચ પ્રકરણમાં એસીબીની ઝપેટમાં આવ્યા છે.  પાલિકા દ્વારા લાંચમાં પકડાયેલા સફાઈ કામદાર અને પટાવાળાને સજાના ભાગ રુપે પહેલા જે જગ્યાએ હતા તેના કરતાં દૂર ફરજ પર મુકવાની પ્રથા હોય છે પરંતુ રાજકીય સેટીંગ ના કારણે આ પ્રથા  સુરત માં ચાલતી નથી. 

સુરત મહાનગરપાલિકામાં છેલ્લા પાંચ વર્ષમાં 27 કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા છે કાયદાની પ્રક્રિયાના કારણે તેમને હજી સજા નથી થઈ તો બીજી તરફ પાલિકા દ્વારા આવા લાંચીયા કર્મચારીઓને સજારૂપ પોસ્ટ આપવાના બદલે ફરીથી મલાઈદાર પોસ્ટ પર જ નોકરી માટે ઓર્ડર કરવામાં આવે છે. આવા લાંચ લેતા ઝડપાયેલાને ફરીથી મલાઈદાર ખાતાં જ કેમ મળે છે?  તે પ્રશ્ન પણ જોરશોરમાં ચર્ચાઈ રહ્યો છે.  

સુરત પાલિકામાં ગેરકાયદે બાંધકામ ની લાંચ લેતા ઝડપાયેલા કર્મચારીઓને તે જ પ્રકારની જવાબદારી પાલિકા ફરી સોંપી રહી છે તે પાલિકાની મજબુરી છે કે પાલિકામાં ચાલતું સેટીંગ છે તે તપાસનો વિષય બની જાય છે.  એક માત્ર તાલીમાર્થી સફાઈ કામદાર લાંચ લેતા ઝડપાયા હતા તેને તાલીમ માંથી દુર કરવામા આવ્યો હતો. ત્યાર બાદ કોઈને દાખલારૂપ સજા થઈ નથી  જેના કારણે લાંચીયા કર્મચારીઓની હિંમત ખુલી રહી છે

Next Post
Explainer: 1955ની ઐતિહાસિક બાંડુંગ સમિટથી 2026ની AI સમિટ સુધી, ભારતની વૈશ્વિક ભૂમિકા બદલાઈ પણ સિદ્ધા…

Explainer: 1955ની ઐતિહાસિક બાંડુંગ સમિટથી 2026ની AI સમિટ સુધી, ભારતની વૈશ્વિક ભૂમિકા બદલાઈ પણ સિદ્ધા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …

77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …

Explainer: કેન્સરમાં ‘જાદુઈ’ ગણાતી દવાના કાળા બજાર, જાણો દર્દીના મોત બાદ કેવી રીતે કૌભાંડ ઝડપાયું | …

Explainer: કેન્સરમાં ‘જાદુઈ’ ગણાતી દવાના કાળા બજાર, જાણો દર્દીના મોત બાદ કેવી રીતે કૌભાંડ ઝડપાયું | …

‘તમે તમારી જાતને સંસદથી પણ ઉપર સમજો છો?…’ બાલારામ જમીન વિવાદમાં હાઈકોર્ટે લીધો વન વિભાગના અધિકારીઓ…

‘તમે તમારી જાતને સંસદથી પણ ઉપર સમજો છો?…’ બાલારામ જમીન વિવાદમાં હાઈકોર્ટે લીધો વન વિભાગના અધિકારીઓ…

અમદાવાદમાં કરોડોની હાઈટેક ઠગાઈનો પર્દાફાશ: વે-બ્રીજના વજન કાંટામાં ચીપ લગાવી રિમોટથી છેતરપિંડી, ગેંગ…

અમદાવાદમાં કરોડોની હાઈટેક ઠગાઈનો પર્દાફાશ: વે-બ્રીજના વજન કાંટામાં ચીપ લગાવી રિમોટથી છેતરપિંડી, ગેંગ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …
GUJARAT

77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …

CID Crime Busts ₹77 Crore Cyber Fraud Racket : રાજ્યમાં વધી રહેલા સાયબર ક્રાઈમના બનાવો વચ્ચે ગાંધીનગર CID ક્રાઈમની ‘સાયબર...

Read more

Explainer: કેન્સરમાં ‘જાદુઈ’ ગણાતી દવાના કાળા બજાર, જાણો દર્દીના મોત બાદ કેવી રીતે કૌભાંડ ઝડપાયું | …

‘તમે તમારી જાતને સંસદથી પણ ઉપર સમજો છો?…’ બાલારામ જમીન વિવાદમાં હાઈકોર્ટે લીધો વન વિભાગના અધિકારીઓ…

અમદાવાદમાં કરોડોની હાઈટેક ઠગાઈનો પર્દાફાશ: વે-બ્રીજના વજન કાંટામાં ચીપ લગાવી રિમોટથી છેતરપિંડી, ગેંગ…

જ્યારે દરિયામાં ડૂબી ડૉ. આંબેડકરની બૌદ્ધિક સંપદા, ત્યારે સયાજીરાવ ગાયકવાડે ‘હુજૂર હુકમ’ કરી આપ્યું હ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In