• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, February 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદમાં ફેશન ફીવર! એન્સેમ્બલના ખાસ શોમાં જોવા મળી દેશના દિગ્ગજ ડિઝાઇનર્સની કલાકૃતિ | Ensemble’s E…

satyasamachar by satyasamachar
February 23, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અમદાવાદમાં ફેશન ફીવર! એન્સેમ્બલના ખાસ શોમાં જોવા મળી દેશના દિગ્ગજ ડિઝાઇનર્સની કલાકૃતિ | Ensemble’s E…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુલામીની માનસિકતામાંથી મુક્તિ : રાષ્ટ્રપતિએ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલની પ્રતિમાનું અનાવરણ કર…

‘પાણી વગરની’ અમદાવાદ જિલ્લા પંચાયત!: આખા જિલ્લાને મોટરો વહેંચતી કચેરીની પોતાની જ મોટર ઠપ્પ, તંત્ર લા…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બદલાયા, સંદીપ સાગલેની નિમણૂક | Sandip S…

Load More

    આધુનિક સમયમાં ફેશનની વ્યાખ્યા સતત બદલાઈ રહી છે. એક સમયે ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું અમદાવાદ પણ ફેશન અને ડિઝાઇન જગતમાં સતત મહત્ત્વનું યોગદાન આપતું આવ્યું છે. તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલા એન્સેમ્બલ ફેશન શોમાં આધુનિક શૈલી અને ભારતીય કારીગરીનો અદભૂત સંગમ જોવા મળ્યો.

    અમદાવાદમાં ફેશન ફીવર! એન્સેમ્બલના ખાસ શોમાં જોવા મળી દેશના દિગ્ગજ ડિઝાઇનર્સની કલાકૃતિ 2 - image

    આ શોમાં એવા ડિઝાઈનરોની કલાકૃતિઓ રજૂ કરવામાં આવી જેઓ આજની આધુનિક નારી માટે ભારતીય ફેશનને નવો ઓપ આપી રહ્યા છે.

    અમદાવાદમાં ફેશન ફીવર! એન્સેમ્બલના ખાસ શોમાં જોવા મળી દેશના દિગ્ગજ ડિઝાઇનર્સની કલાકૃતિ 3 - image

    અમદાવાદમાં યોજાયેલા એન્સેમ્બલ ફેશન શોમાં કાલાતીત ભવ્યતા અને આધુનિક ડિઝાઈનનો અનોખો જાદુ જોવા મળ્યો. 1987માં તરુણ તાહિલિયાની અને તેઓના પત્ની શૈલજાએ ‘એન્સેમ્બલ’ની શરૂઆત કરીને દેશમાં મલ્ટી-ડિઝાઇનર સ્ટોરનો પાયો નાખ્યો હતો. આજે આ પ્રતિષ્ઠિત ફેશન ડેસ્ટિનેશન તેના 40 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ ચાર દાયકાઓમાં તેઓ ભારતીય કારીગરી અને સમકાલીન શૈલીને વૈશ્વિક મંચ આપવા માટે જાણીતા બન્યા છે. અનેક દિગ્ગજ ડિઝાઈનરોની કારકિર્દી ઘડવામાં આ પ્લેટફોર્મનો મોટો ફાળો રહ્યો છે.

    અમદાવાદમાં ફેશન ફીવર! એન્સેમ્બલના ખાસ શોમાં જોવા મળી દેશના દિગ્ગજ ડિઝાઇનર્સની કલાકૃતિ 4 - image

    40 વર્ષની આ ઉજવણી નિમિત્તે એન્સેમ્બલ તેના ઇતિહાસના શ્રેષ્ઠ કલેક્શન અને આધુનિક ફેશનનું મિશ્રણ રજૂ કરી રહ્યું છે. આ સફર એ વાતની સાક્ષી છે કે કેવી રીતે ભારતીય નારીની ફેશન પસંદગી બદલાઈ છે. પરંપરાગત સાડીઓથી લઈને આધુનિક ઇન્ડો-વેસ્ટર્ન ફ્યુઝન સુધી. એન્સેમ્બલ આજે પણ ઉભરતા ડિઝાઈનરો માટે એક આશાનું કિરણ છે અને ફેશન પ્રેમીઓ માટે લક્ઝરીનું સરનામું. ફેશન જગતમાં આટલો લાંબો અને સફળ પ્રવાસ ખેડવો એ ભારતીય ટેક્સટાઈલ અને ડિઝાઈન ક્ષમતાની પણ મોટી જીત છે.

    અમદાવાદમાં ફેશન ફીવર! એન્સેમ્બલના ખાસ શોમાં જોવા મળી દેશના દિગ્ગજ ડિઝાઇનર્સની કલાકૃતિ 5 - image

    ત્યારે આ અવસરે ફેશન આઈકોન ટીના તાહિલિયાનીએ અમદાવાદમાં એન્સેમ્બલના ઇન-સ્ટોર કન્વર્સેશનમાં હાજરી આપી અને શહેરવાસીઓને મુલાકાત લેવા માટે આમંત્રિત કર્યા હતા.

Next Post
સુરત પાલિકામાં ભ્રષ્ટાચારનો ‘ઝોન’!: લિંબાયત ઝોનલ ચીફ અને ડે. કમિશનર સ્વાતિ દેસાઈ વિરુદ્ધ તપાસની માંગ…

સુરત પાલિકામાં ભ્રષ્ટાચારનો 'ઝોન'!: લિંબાયત ઝોનલ ચીફ અને ડે. કમિશનર સ્વાતિ દેસાઈ વિરુદ્ધ તપાસની માંગ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પોલીસે ડીજે વિરૂદ્ધ કાર્યવાહી ન કરતા વિશેષ શાખાનો ફરિયાદ નોંધવા આદેશ | ahmedabad police file complai…

અમરેલી જિલ્લામાં માવઠું: ખાંભા, ધારી અને બગસરા સહિત ગીર પંથકમાં કમોસમી વરસાદ, રવિ પાકને ભારે નુકસાનન…

રાજકોટમાં મનપાનું મેગા ઓપરેશન: નદીના પટમાં 1119 ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફર્યું, 7 દિવસમાં નવો ર…

બળજબરીથી વીમો વેચવો ગુનો છે, મિસ-સેલિંગ બંધ કરો: બેન્કોને નાણામંત્રી સીતારમણની ચેતવણી | Finance Mini…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
પોલીસે ડીજે વિરૂદ્ધ કાર્યવાહી ન કરતા વિશેષ શાખાનો ફરિયાદ નોંધવા આદેશ | ahmedabad police file complai…
GUJARAT

અમદાવાદ,સોમવાર સેટેલાઇટ માણેકબાગ સોસાયટી શ્રેયસ ટેકરા પાસે રવિવારે લગ્નના વરઘોડામાં ઉંચા અવાજે ડીજે વાગતા સ્થાનિક વ્યક્તિએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને...

Read more

અમરેલી જિલ્લામાં માવઠું: ખાંભા, ધારી અને બગસરા સહિત ગીર પંથકમાં કમોસમી વરસાદ, રવિ પાકને ભારે નુકસાનન…

રાજકોટમાં મનપાનું મેગા ઓપરેશન: નદીના પટમાં 1119 ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફર્યું, 7 દિવસમાં નવો ર…

બળજબરીથી વીમો વેચવો ગુનો છે, મિસ-સેલિંગ બંધ કરો: બેન્કોને નાણામંત્રી સીતારમણની ચેતવણી | Finance Mini…

ભારતને મળશે ઈઝરાયલનું અભેદ્ય સુરક્ષા કવચ! PM મોદીના પ્રવાસમાં થઈ શકે છે મોટી ડીલ, દુશ્મન દેશો ટેન્શન…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In