• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતને મળશે ઈઝરાયલનું અભેદ્ય સુરક્ષા કવચ! PM મોદીના પ્રવાસમાં થઈ શકે છે મોટી ડીલ, દુશ્મન દેશો ટેન્શન…

satyasamachar by satyasamachar
February 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારતને મળશે ઈઝરાયલનું અભેદ્ય સુરક્ષા કવચ! PM મોદીના પ્રવાસમાં થઈ શકે છે મોટી ડીલ, દુશ્મન દેશો ટેન્શન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આગામી 8 દિવસ સુધી આકાશમાં એકસાથે 2 સ્પેશ સ્ટેશન જોવા મળશે | Two space stations will be visible in th…

દેશમાં ડીઝલ પર એક્સપોર્ટ ડયુટી રૂ. 21.5 વધારી રૂ. 55.5 કરાઈ | Export duty on diesel in the country i…

કાકા-કાકી પર ભત્રીજા સહિત 3 લોકોનો તલવાર, પાઇપ વડે હુમલો | Uncle and aunt attacked by 3 people inclu…

Load More

India-Israel Defense Deal : ભારત-ઈઝરાયલ વચ્ચે ભારતીય સેનાની શક્તિમાં અદમ્ય વધારો કરતી અને ભારતના દુશ્મનોનું ટેન્શન વધારતી ઐતિહાસિક સંરક્ષણ ડીલ થવાની છે. મુંબઈમાં ઈઝરાયલના કોન્સ્યુલેટ જનરલ યાનિવ રેવાચે સંકેત આપ્યા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈઝરાયલ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે પરસ્પર સંરક્ષણ સમજૂતી થવાની છે. આ ડીલમાં ઈઝરાયેલનું અભેદ્ય સુરક્ષા કવચ એટલે કે આયરન ડોન મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ સામેલ છે. ઈઝરાયલ ‘આયરન ડોમ’ની બનાવવાની રીત, ડિઝાઈન અને ગુપ્ત ટેકનીકો ભારતને સોંપી શકે છે.

ઈઝરાયલ પોતાની સંરક્ષણ સિસ્ટમની ટેકનીક ભારતને સોંપવા તૈયાર

ઈઝારયલી કોન્સ્યુલેટ જનરલના જણાવ્યા મુજબ, ‘બંને દેશો વચ્ચે હથિયારોની ખરીદી-વેચાણ માટે સમજૂતી થવાની સાથે આત્મનિર્ભર ભારતની પહેલ હેઠળ ભારતમાં જ સિસ્ટમનું નિર્માણ થાય તે પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ઈઝરાયલ બંને દેશોની સમજૂતીને તે બાબતો સુધી લઈ જવા માંગે છે, જેમાં ભારતમાં મેન્યુફેક્ચરીંગ અને આયરન ડોમ જેવી ટેકનીક સામેલ છે. બંને દેશો સમાન પડકારોનો સામનો કરી રહ્યા છે. ઈઝરાયલ પોતાની સંરક્ષણ સિસ્ટમની ટેકનીક ભારતને શેર કરવા માટે તૈયાર છે, કારણ કે ભારત એક મજબૂત અને વિશ્વાસુ વ્યૂહાત્મક ભાગીદાર છે.’

બંને દેશો વચ્ચે સમજૂતીનો વિસ્તાર વધારાશે

તેમણે વધુમાં કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી (PM Narendra Modi)ના ઈઝરાયલ પ્રવાસ દરમિયાન આ સમજૂતીનો વિસ્તાર વધારવાની યોજના પર કામ ચાલી રહ્યું છે, જેથી કીને બંને દેશો વચ્ચે કેટલીક મુખ્ય બાબતોમાં વિશેષ ધ્યાન કેન્દ્રીત કરી શકાય. આ વિશેષ બાબતોમાં ભારતમાં મેન્યુફેક્ચરીંગ, સંરક્ષણ ભાગીદારી, આયરન ડોમ તથા ઈઝરાયલની સંરક્ષણ સિસ્ટમોમાં સહયોગ સામેલ છે. ઈઝરાયલ પોતાની સંરક્ષણ ટેકનીકલ પોતાના ભાગીદારને શેર કરી શકે છે.’

આ પણ વાંચો : 1955ની ઐતિહાસિક બાંડુંગ સમિટથી 2026ની AI સમિટ સુધી, ભારતની વૈશ્વિક ભૂમિકા બદલાઈ પણ સિદ્ધાંતો નહીં

આયરન ડોમની ખાસિયત

વર્તમાન સમયમાં ઈઝરાયલની ‘આયરન ડોમ’ અત્યંત ભયાનક, વિશ્વભરમાં પ્રખ્યાત અને વિશ્વસનીય મિસાઈલ સંરક્ષણ સિસ્ટમમાંથી એક છે. ઈઝારયલે 2023માં ગાઝાથી છોડવામાં આવતા રોકેટને અટકાવવા માટે આ મિસાઈલ તહેનાત કરી હતી. આ મિસાઈલ દુશ્મન દેશની મધ્યમ અંતરની મિસાઈલ અને રોકેટને હવામાં જ નષ્ટ કરી નાખવાની ક્ષમતા ધરાવે છે. ડોન ઓછી અને મધ્યમ અંતરની મિસાઈલો, રોકેટ અને ડ્રોન હુમલાને હવામાં જ નષ્ટ કરી નાખે તે રીતે ડિઝાઈન કરવામાં આવી છે. 

આયરન ડોમ 90 ટકા સફળ

તાજેતરના ઘર્ષણ દરમિાન આ મિસાઈલ મોટાભાગના હુમલાઓને નિષ્ફળ બનાવવામાં 90 ટકા ખરી ઉતરી છે. અગાઉ ઈરાને ઈઝરાયલ પર 1000 ડ્રોન અને 450 મિસાઈલ ઝિંકી હતી, જેમાંથી આયરન ડોમે 90 ટકા મિસાઈલ-ડ્રોનને અટકાવી દીધા હતા. આ આંકડો વિશ્વની કોઈપણ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમથી ઘણો મોટો છે. એટલે કે અત્યાર સુધીમાં કોઈપણ મિસાઈલ સિસ્ટમ આયરન ડોમની જેમ 90 ટકા ખરી ઉતરી શકી નથી.

આ પણ વાંચો : નેપાળમાં ધાર્મિક સ્થળ પાસે બબાલ, લાઠીચાર્જ બાદ બિરગંજ શહેરમાં કર્ફ્યૂ, સેનાને સોંપાયું સુકાન

Next Post
બળજબરીથી વીમો વેચવો ગુનો છે, મિસ-સેલિંગ બંધ કરો: બેન્કોને નાણામંત્રી સીતારમણની ચેતવણી | Finance Mini…

બળજબરીથી વીમો વેચવો ગુનો છે, મિસ-સેલિંગ બંધ કરો: બેન્કોને નાણામંત્રી સીતારમણની ચેતવણી | Finance Mini...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આગામી 8 દિવસ સુધી આકાશમાં એકસાથે 2 સ્પેશ સ્ટેશન જોવા મળશે | Two space stations will be visible in th…

આગામી 8 દિવસ સુધી આકાશમાં એકસાથે 2 સ્પેશ સ્ટેશન જોવા મળશે | Two space stations will be visible in th…

દેશમાં ડીઝલ પર એક્સપોર્ટ ડયુટી રૂ. 21.5 વધારી રૂ. 55.5 કરાઈ | Export duty on diesel in the country i…

દેશમાં ડીઝલ પર એક્સપોર્ટ ડયુટી રૂ. 21.5 વધારી રૂ. 55.5 કરાઈ | Export duty on diesel in the country i…

કાકા-કાકી પર ભત્રીજા સહિત 3 લોકોનો તલવાર, પાઇપ વડે હુમલો | Uncle and aunt attacked by 3 people inclu…

કાકા-કાકી પર ભત્રીજા સહિત 3 લોકોનો તલવાર, પાઇપ વડે હુમલો | Uncle and aunt attacked by 3 people inclu…

મતદાન કરવું કે ચૂંટણી લડવી એ મૌલિક અધિકાર નથી, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Voting and cont…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
આગામી 8 દિવસ સુધી આકાશમાં એકસાથે 2 સ્પેશ સ્ટેશન જોવા મળશે | Two space stations will be visible in th…
GUJARAT

સૌ કોઈ તેમના ઘેર અગાશી પરથી નરી આંખે પણ નિહાળી શકશે રેરેસ્ટ ઓફ ઓફ ધ રેરેસ્ટ ઘટના સ્થાનિક ખગોળ રસિકો...

Read more

દેશમાં ડીઝલ પર એક્સપોર્ટ ડયુટી રૂ. 21.5 વધારી રૂ. 55.5 કરાઈ | Export duty on diesel in the country i…

કાકા-કાકી પર ભત્રીજા સહિત 3 લોકોનો તલવાર, પાઇપ વડે હુમલો | Uncle and aunt attacked by 3 people inclu…

મતદાન કરવું કે ચૂંટણી લડવી એ મૌલિક અધિકાર નથી, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Voting and cont…

મહિલાને મેસેજ કરી અભદ્ર ફોટાની માંગણી કરતો શખ્સ ગિરફ્તાર | Man arrested for texting woman and demand…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In