• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સંચાલિત શ્વાન આશ્રમમાં 1000 બીમાર, ઘવાયેલા, અંધ, અપંગ, પેરેલીસીસવાળા શ્વાનોને આશ્રય મળશે.

satyasamachar by satyasamachar
April 30, 2024
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સંચાલિત શ્વાન આશ્રમમાં 1000 બીમાર, ઘવાયેલા, અંધ, અપંગ, પેરેલીસીસવાળા શ્વાનોને આશ્રય મળશે.
24
VIEWS
Share on FacebookShare on Twitter

Ø હાલમાં 135 શ્વાનોને આશ્રય

વિશ્વમાં સૌથી વફાદાર પ્રાણી એટલે શ્વાન. શ્વાન તમામ પ્રકારના જોખમને અગાઉથી અનુભવે છે. પ્રાચીન અને મધ્યયુગના સમયમાં, પહેલાના લોકો કૂતરાઓને પોતાની સાથે રાખતા હતા. જેથી તેઓ જંગલી પ્રાણીઓ, લૂટારાઓ અને ભૂત-પ્રેતથી બચી શકે.વનમાં રહેતા વનવાસી લોકો કૂતરા પાળતા હતા.

જેથી તેઓ કોઈપણ પ્રકારના જોખમ પહેલા તે સાવધાન થઈ રહેતા ઋષિ-મુનિઓ પણ કૂતરા પાળતા હતા. આજકાલ પણ લોકો ઘરમાં કૂતરા પાળે છે જેથી તેઓ પોતાના ઘરને ચોરોથી બચાવી શકે. ભારતીય સંસ્કૃતિમાં શ્વાનનું મહત્વ પહેલેથી જ ચાલ્યું આવે છે. હિન્દુ ધર્મમાં કૂતરાને યમનો દૂત કહેવામાં આવે છે. શ્વાનને હિન્દુ દેવતા ભૈરવ મહારાજનો સેવક માનવામાં આવે છે. શ્વાનને ભોજન આપવાથી ભૈરવ મહારાજ પ્રસન્ન થાય છે અને ભક્તની દરેક પ્રકારની આકસ્મિક મુશ્કેલીઓથી રક્ષણ કરે છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …

ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…

ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…

Load More

એવું માનવામાં આવે છે કે શ્વાનને ખુશ રાખવાથી તે યમદૂતને પણ તમારી આસપાસ ભટકવા નથી દેતો અને શનિની સાથે સાથે રાહુ-કેતુ સંબધિત દોષો પણ કૂતરાને તેલમાં ચપટી રોટલી ખાવડાવાથી દૂર થઈ શકે છે. રાહુ -કેતુના , કાલસર્પ યોગથી પીડિત લોકો માટે આ ઉપાય ફાયદાકારક છે. એવું માનવામાં આવે છે કે કાળો શ્વાન જ્યાં હોય ત્યાં નકારાત્મક ઉર્જા રહેતી નથી. શ્વાન એ આપણી આસપાસ ચોમેર હોય છે. આપણા પરિવારનો જ એક હિસ્સો હોય છે. કમનસીબે શ્વાનો અકસ્માતમાં ઘવાઈને,બીમાર પડીને, ઉમરને કારણે લાચાર બની જતા હોય છે. એવા નિ:સહાય, લાચાર શ્વાનો માટે રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ‘સદભાવના શ્વાન આશ્રમ ની શરૂઆત કરવામાં આવી છે.

અહી ચાલી ન શકતા, ઊભા ન થઈ શકતા, પેરેલિસીસવાળા,  કમર ભાંગેલા ,ફ્રેકચરવાળા, અંઘ, અપંગ શ્વાનો ને કાયમી આશરો મળશે તેમજ તેમને જરૂરી સારવાર,સુવીધાઓ મળશે. સંસ્થા દ્વારા નિત્ય જરૂરી સારવાર,વેકસીનેશન,ઓપરેશન વગેરે કરવામાં આવશે અને એક પરિવારના સભ્યની જેમ નિર્વાહ કરવામાં આવશે. પ્રથમ તબક્કે 1000 શ્વાનોને આશરો અપાશે. હાલમાં જોઈ ન શકતા હોય એવા 10, ઉંમરવાળા 10, અનાથ 21, પેરેલિસીસવાળા 64, અન્ય 30 એમ 135 શ્વાનો આશ્રય લઇ રહ્યા છે.

 આ શ્વાનોને દરરોજ મ્યુઝીક થેરાપી આપવામાં આવે છે. દરેક બીમાર શ્વાનોનું દરરોજ ચેકઅપ અને સારવાર થાય છે. આ અંગે વિશેષ માહિતી માટે તેમજ આ પ્રકારના શ્વાનોને આશ્રય આપવા માટે સદભાવના શ્વાન આશ્રમ, જામનગર રોડ,ખંઢેરિ સ્ટેડિયમની સામે, ગારડિ કોલેજની બાજુમાં,રાજકોટ (મો. 74859 22224)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Next Post
જિલ્લા શિક્ષણાધિકારીના માર્ગદર્શનમાં 571 શાળાઓમાં 5139 લોકો મતદાન જાગૃતિ માટે રંગોળી કાર્યક્રમમાં જોડાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …

ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…

ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…

ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…

ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…

યુદ્વ વકરવાના એંધાણ : વૈશ્વિક બજારોમાં ધોવાણ | Fears of escalating war: Deterioration in global mark…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …
GUJARAT

        અમદાવાદ,ગુરુવાર,26 માર્ચ,2026 અમદાવાદના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં જોધપુર સહિતના અન્ય વોર્ડવિસ્તારમાં આવેલી સોસાયટીઓ અને ફલેટ સહિતની સ્કીમમા રહેતા લોકોએ...

Read more

ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…

ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…

યુદ્વ વકરવાના એંધાણ : વૈશ્વિક બજારોમાં ધોવાણ | Fears of escalating war: Deterioration in global mark…

જામનગર અને ધ્રોલ નજીક બે સ્થળે અકસ્માત, ત્રણ લોકોના કરૂણ મોત | Three people tragically died in two a…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In