• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જિલ્લા શિક્ષણાધિકારીના માર્ગદર્શનમાં 571 શાળાઓમાં 5139 લોકો મતદાન જાગૃતિ માટે રંગોળી કાર્યક્રમમાં જોડાયા

satyasamachar by satyasamachar
May 3, 2024
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જિલ્લા શિક્ષણાધિકારીના માર્ગદર્શનમાં 571 શાળાઓમાં 5139 લોકો મતદાન જાગૃતિ માટે રંગોળી કાર્યક્રમમાં જોડાયા
9
VIEWS
Share on FacebookShare on Twitter

આગામી તારીખ 7મી મેના રોજ રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 માટે મતદાન યોજાનાર છે.

આ ચૂંટણીમાં મહત્તમ સંખ્યામાં મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરીને મહત્તમ મતદાન કરે તે ઉદેશથી SVEEP (Systematic Voters Education and Electoral participation program) કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદમાં નાગરિકોને તેમના અમૂલ્ય મતનું મહત્વ સમજાવીને તેમને અચૂક મતદાન માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી શિક્ષણ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ શહેર/જિલ્લામાં વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.

આવા જ એક કાર્યક્રમ અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ શહેર અને ગ્રામ્યના માર્ગદર્શનમાં જિલ્લા SVEEP ટીમ દ્વારા જિલ્લાની શાળાઓ, જાહેર સ્થળો સહિત હિમાલયા મોલ અને ફન બ્લાસ્ટ ખાતે કલાત્મક રંગોળીના માધ્યમથી વિવિધ મતદાન જાગૃતિ સૂત્રો દ્વારા મતદાનની અપીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…

ચોટીલાના યુવકે હથિયાર સાથે ફોટો વાઇરલ કરતા ધરપકડ | Youth from Chotila arrested for posting photo wit…

થાનમાં તળાવની પાળ પાસે બાવળની ઝાડીમાંથી 1 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 1 lakh seized from aca…

Load More

571 શાળાઓમાં 5139 લોકોએ રંગોળીના માધ્યમથી અચૂક મતદાનનો સંદેશ આપ્યો હતો. સાથે જ, શહેરના હિમાલયા મોલ અને ફન બ્લાસ્ટ ખાતે પણ રંગબેરંગી રંગોળી દ્વારા મોલમાં આવનારા મુલાકાતીઓને તેમના મતનું મહત્વ સમજાવીને મતદાન અવશ્ય કરવા માટે અપીલ કરવામાં આવી હતી.

આ ઉપરાંત, અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી અને ICDS વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ રંગોળી સ્પર્ધા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમાં 6631 વ્યક્તિઓએ ભાગ લઈને રંગોળીના માધ્યમથી અચૂક મતદાન કરવાનો સંદેશ પાઠવ્યો હતો.

Next Post
અમદાવાદમાં આવતીકાલે રિવરફ્રન્ટ ખાતે યોજાશે ‘રન ફોર વોટ’

અમદાવાદમાં આવતીકાલે રિવરફ્રન્ટ ખાતે યોજાશે 'રન ફોર વોટ'

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…

ચોટીલાના યુવકે હથિયાર સાથે ફોટો વાઇરલ કરતા ધરપકડ | Youth from Chotila arrested for posting photo wit…

ચોટીલાના યુવકે હથિયાર સાથે ફોટો વાઇરલ કરતા ધરપકડ | Youth from Chotila arrested for posting photo wit…

થાનમાં તળાવની પાળ પાસે બાવળની ઝાડીમાંથી 1 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 1 lakh seized from aca…

થાનમાં તળાવની પાળ પાસે બાવળની ઝાડીમાંથી 1 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 1 lakh seized from aca…

સુરેન્દ્રનગરમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…
GUJARAT

         અમદાવાદ,ગુરુવાર,26 માર્ચ,2026 અમદાવાદના શેલામા આવેલા સ્કાયસિટી બિલ્ડિંગમાં ગુરુવારેસવારે ૮ કલાકના પગલે સી બ્લોકના ત્રીજા માળ ઉપર...

Read more

ચોટીલાના યુવકે હથિયાર સાથે ફોટો વાઇરલ કરતા ધરપકડ | Youth from Chotila arrested for posting photo wit…

થાનમાં તળાવની પાળ પાસે બાવળની ઝાડીમાંથી 1 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 1 lakh seized from aca…

સુરેન્દ્રનગરમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી

વઢવાણના ફૂલગ્રામમાં સસરાએ પૂત્રવધૂને આડા સંબંધ અંગે ઠપકો આપતા પ્રેમી સાથે મળી હત્યા કરી | Wadhwan fa…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In