• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

AMC માં વર્ગ-૧થી ૩ની મોટા પગારવાળી ૪૫૨૪ જગ્યા ખાલી | Mental stress no one is ready to do a job like …

satyasamachar by satyasamachar
February 24, 2026
in INDIA, INDIA
Reading Time: 3 mins read
A A
0
AMC માં વર્ગ-૧થી ૩ની મોટા પગારવાળી ૪૫૨૪ જગ્યા ખાલી | Mental stress no one is ready to do a job like …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

અમદાવાદ,સોમવાર,23
ફેબ્રુ,2026

સ્માર્ટ સિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વાર્ષિક બજેટ
ભલે રુપિયા ૧૮૫૧૮ કરોડનું મંજૂર કરાયુ હોય. પરંતુ બદલાયેલા સમયમાં કોર્પોરેશનમાં કામગીરીના
ભારણને લઈ વધી રહેલા મેન્ટલ સ્ટ્રેસ તથા સતત ૨૪ કલાક હાજર રહેવુ પડે તેવી નોકરી કરવા
કોઈ તૈયાર નથી. કોર્પોરેશનમાં વર્ગ-૧થી ૩ની 
રુપિયા દોઢથી બે લાખના માસિક પગારવાળી વર્ગ-૧થી ૩ની કુલ ૪૫૨૪ જગ્યા ઉપર કોર્પોરેશનને
યોગ્ય ઉમેદવાર જ મળતા નથી.ફિકસ પગારથી જુનિયર કલાર્કની જગ્યા ભરવા બે વર્ષ પહેલા તંત્રે
કવાયત કરી હતી. આ જગ્યા ઉપર પસંદગી પામેલા ઉમેદવારો પણ રાજય સરકાર કે અન્ય  કોર્પોરેટ 
કંપનીઓમાં વધુ પગાર મળતો હોઈ રાજીનામા આપી રહયા છે. આ રાજીનામા સેન્ટ્લ ઓફિસને
પણ મંજુર કરવા પડયા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનનો હદ વિસ્તાર છેલ્લા કેટલાક વર્ષોથી
વધતા હાલમાં ૪૮૦ ચોરસ કિલોમીટર કરતા પણ વધુ વિસ્તાર શહેરની હદમા આવેલો છે.
આંકડાકીય દ્રષ્ટિએ ૨૪ હજાર કર્મચારીઓ અને અધિકારીઓ અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવી
રહયા છે. કોર્પોરેશનની રચનાના પાયામા જે કામગીરી કરવાની હતી તેમા નળ
, ગટર અને રસ્તા
ઉપરાંત આરોગ્ય વિષયક બાબતો હતી. છેલ્લા દસ વર્ષમાં  મેન્ડેડરી સર્વિસ કરતા વધુ પ્રાધાન્ય જે
કોર્પોરેશને કરવી જરુરી ના હોય એવી કામગીરી પણ કોર્પોરેશનના વિવિધ વિભાગમાં ફરજ
બજાવતા કર્મચારીઓ કે અધિકારીઓને માથે થોપવામા આવી.પરિણામ એ આવ્યુ કે
, પ્રાથમિક સેવાઓને
લગતી ફરિયાદ વધતી ગઈ.જયારે બીજી તરફ ખાલી પડેલી વર્ગ-૧થી ૩ની જગ્યા ઉપર પણ
કોર્પોરેશન તરફથી અનેક વખત જાહેરાતો આપવા છતાં બીજા કે ત્રીજા પ્રયાસે પણ કોઈ
ઉમેદવાર હજુ સુધી મળતા જ નથી.

કોર્પોરેશનનો આખો આરોગ્ય વિભાગ ઈન્ચાર્જના ભરોસે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં ઈન્ચાર્જ
મેડીકલ ઓફિસર ઓફ હેલ્થથી લઈ કોર્પોરેશનની તમામ હોસ્પિટલ જેવી કે એસ.વી.પી.
, વી.એસ. ઉપરાંત
શારદાબેન અને એલ.જી. તથા નગરી આ તમામ હોસ્પિટલો પણ ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર દ્વારા
ઘણાં વર્ષોથી ચાલી રહી છે અને ભાજપના શાસકો યોગ્ય ઉમેદવાર મળતા નથી કહી
જવાબદારીમાંથી હાથ અધ્ધર કરી રહયા છે.

કોર્પોરેશનમાં કયા વર્ગની કેટલી જગ્યા ખાલી

વર્ગ    મંજૂર જગ્યા     ખાલી જગ્યા

૧      ૮૮                     ૩૯

૨      ૬૩૩                   ૨૮૭

૩      ૭૯૦૯                 ૪૧૯૮

દસ વર્ષમાં પગાર -પેન્શન પાછળ ૧૧ હજાર કરોડથી વધુનો ખર્ચ

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા દસ વર્ષમાં કર્મચારી
અને અધિકારીઆને પગાર ઉપરાંત ૧૭ હજાર જેટલા પેન્શનરોને દર મહિને પેન્શન આપવા પાછળ
૧૧૬૭૪ કરોડ જેટલો ખર્ચ કરાયો હોવાની વિગત તંત્રે વિપક્ષનેતાને લેખિતમાં આપી
છે.નોંધપાત્ર બાબત એ છે કે
,
મોટી રકમના પગાર મળતા હોવા છતાં કોર્પોરેશનના ઘણાં અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા
છે.

પાંચ વર્ષમાં લાંચ લેતા ઝડપાયેલાઓમાં કોણ-કોણ?

નામ            વિભાગ

સંજય પટેલ    પ્રોપર્ટી
ટેકસ

હર્ષદ ભોજક    એસ્ટેટ

મનિષ મોઢ     ફાયર

કેતન રામી     ટી.ડી.ઓ.

જિગ્નેશ શાહ    એસ્ટેટ

વિજય મકવાણા સિકયુરીટી
ગાર્ડ

વિકી ડામોર    સુપરવાઈઝર

જય પંચોલી    પટાવાળા

Next Post
સોનામાં આગેકૂચ જળવાતા રૂ.163000પહોંચ્યું ઃ ચાંદી પણ વધી રૂ.260000 | Gold continues to advance reache…

સોનામાં આગેકૂચ જળવાતા રૂ.163000પહોંચ્યું ઃ ચાંદી પણ વધી રૂ.260000 | Gold continues to advance reache...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

ડ્રગ્સ સામે વડોદરા પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ,દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે ખાસ ટીમ | Special team…

ડ્રગ્સ સામે વડોદરા પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ,દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે ખાસ ટીમ | Special team…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…
GUJARAT

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં થોડા મહિના પહેલા કેજી હોલના એક રુમમાં પાણી ગરમ કરવા માટેની  કિટલીમાં શોર્ટ સર્કિટ થતા આગનું...

Read more

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

ડ્રગ્સ સામે વડોદરા પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ,દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે ખાસ ટીમ | Special team…

લોટના દૂધ મંડળીના મંત્રીએ ૬.૫૦ લાખ બારોબાર વાપરી નાંખ્યા | embezzled from milk mandali lotna

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In