• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વૃદ્ધ પતિની આર્થિક સ્થિતિ ધ્યાને લઈ સેશન્સ કોર્ટે ભરણ-પોષણ ઘટાડી આપ્યું | the sessions court reduced…

satyasamachar by satyasamachar
February 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વૃદ્ધ પતિની આર્થિક સ્થિતિ ધ્યાને લઈ સેશન્સ કોર્ટે ભરણ-પોષણ ઘટાડી આપ્યું | the sessions court reduced…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નિફટી 24000 સપાટી કુદાવી : સેન્સેક્સ 347 પોઈન્ટ ઉછળીને 77155 | Nifty breaks 24000 level: Sensex jump…

ક્રૂડ આંચકા પચાવી ઉંચકાયું : સોના ચાંદીમાં પીછેહટ: પ્લેટીનમ પણ રૂ.૩૦૦૦ તૂટયું | Crude rises after di…

એપ્રિલ-મે માસમાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસમાં 8 ટકાનો વધારો | Exports of agriculture and proces…

Load More

35 વર્ષના લગ્ન જીવન બાદ પત્નીએ પતિ સામે ભરણ-પોષણ માગ્યું હતું : રાજકોટ જિલ્લામાં રહેતી મહિલાએ વડોદરામાં દાવો દાખલ કરી હુકમ મેળવ્યો હતો : ભરણ-પોષણની રકમ  ઘટાડી આપતો ચૂકાદો આપતાં પત્ની પિડીત પતિઓમાં આ ચૂકાદો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

વડોદરા/ રાજકોટ : ખેતીકામ કરતા વૃદ્ધ પતિની આર્થિક હાલત સારી ન હોવાથી વડોદરાના સેશન્સ કોર્ટે વૃદ્ધ દ્વારા તેની પત્નીને ચૂકવવામાં આવતા ભરણ-પોષણની રકમમાં 4,000નો ઘટાડો કરી આપ્યો હતો. સામાન્ય રીતે ભરણ પોષણની રકમમાં સતત વધારો થતો હોય છે ત્યારે આ કેસમાં ન્યાયાધીશે માનવીય અભિગમ અપનાવી ભરણ-પોષણની રકમ  ઘટાડી આપતો ચૂકાદો આપતાં પત્ની પિડીત પતિઓમાં આ ચૂકાદો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. 

કેસની વિગત એવી છે કે, મૂળ રાજકોટ જિલ્લાના એક ગામમાં રહેતા મગનભાઇ પરમારના લગ્ન 35 વર્ષ પહેલા હીનાબહેન  (બન્ને નામ બદલ્યું છે) સાથે થયા હતા. શંભુભાઈના આ બીજા લગ્ન હતા.   તેમની પત્નીએ પતિ, પુત્ર અને પુત્રવધૂ સામે ઘરેલું હિંસાની ફરિયાદ કરી વડોદરાની ટ્રાયલ કોર્ટમાંથી માસિક  રૂ. 7,000 ભરણપોષણ, રૂ. 3,000 ભાડું અને રૂ. 10,000 વળતરનો હુકમ મેળવ્યો હતો. 

આ હુકમ સામે પતિએ એડિશનલ સેશન્સની અપીલ કરી હતી અને તેની સુનાવણીમાં દલીલ કરવામાં આવી હતી કે, પત્ની તેના પિયર પક્ષના અને ખાસ કરીને તેની બહેનના ચઢાવે ચઢીને ખોટા આક્ષેપો કરી રહી છે.

 પતિએ કોર્ટમાં જણાવ્યું કે પત્ની વડોદરામાં રહેતી ન હોવા છતાં તેને હેરાન કરવા ખોટું સરનામું દર્શાવી કેસ કર્યો છે. અદાલતે ટ્રાયલ કોર્ટના રેકોર્ડની તપાસ કરતા જાણવા મળ્યું કે પત્નીએ પોતે કબૂલ્યું હતું કે તેના પતિ માત્ર ખેતીકામ કરે છે અને જમીન પણ વડિલોપાજત છે, જ્યારે પુત્ર સીઝનમાં બરફના ગોળાનો ધંધો કરી ગુજરાન ચલાવે છે. 

આ સંજોગોમાં પતિની આથક સ્થિતિ અને પક્ષકારોની વય જોતા સેશન્સ કોર્ટે નોંધ્યું કે ટ્રાયલ કોર્ટનો હુકમ માઈન્ડ એપ્લાય કર્યા વગરનો અને અતિશયોક્તિભર્યો જણાય છે. અંતે અદાલતે માનવતાવાદી અભિગમ સાથે ભરણપોષણની રકમ રૂ. 7,000 થી ઘટાડીને રૂ. 4,000 અને માનસિક ત્રાસનું વળતર રૂ. 10,000 થી ઘટાડીરૂ. 5,000 કરી આપી પતિની અપીલ મંજૂર કરી છે.  

Next Post
ઝારખંડમાં એર એમ્બ્યુલન્સ ક્રેશ: દર્દી સહિત તમામ 7ના મોત, પાયલોટે રૂટ બદલવા કરી હતી માંગ | Jharkhand …

ઝારખંડમાં એર એમ્બ્યુલન્સ ક્રેશ: દર્દી સહિત તમામ 7ના મોત, પાયલોટે રૂટ બદલવા કરી હતી માંગ | Jharkhand ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નિફટી 24000 સપાટી કુદાવી : સેન્સેક્સ 347 પોઈન્ટ ઉછળીને 77155 | Nifty breaks 24000 level: Sensex jump…

નિફટી 24000 સપાટી કુદાવી : સેન્સેક્સ 347 પોઈન્ટ ઉછળીને 77155 | Nifty breaks 24000 level: Sensex jump…

ક્રૂડ આંચકા પચાવી ઉંચકાયું : સોના ચાંદીમાં પીછેહટ: પ્લેટીનમ પણ રૂ.૩૦૦૦ તૂટયું | Crude rises after di…

ક્રૂડ આંચકા પચાવી ઉંચકાયું : સોના ચાંદીમાં પીછેહટ: પ્લેટીનમ પણ રૂ.૩૦૦૦ તૂટયું | Crude rises after di…

એપ્રિલ-મે માસમાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસમાં 8 ટકાનો વધારો | Exports of agriculture and proces…

એપ્રિલ-મે માસમાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસમાં 8 ટકાનો વધારો | Exports of agriculture and proces…

ભારતમાં વિદેશી રોકાણ પ્રવાહ વધારવા FCNR(બી), NRE થાપણો પરના વ્યાજ દરોની ટોચ મર્યાદા ઉઠાવતું RBI | RB…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
નિફટી 24000 સપાટી કુદાવી : સેન્સેક્સ 347 પોઈન્ટ ઉછળીને 77155 | Nifty breaks 24000 level: Sensex jump…
GUJARAT

મુંબઈ : ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્વના અંત માટે સમજૂતી થઈ ગયાના પોઝિટીવ ડેવલપમેન્ટ સામે ઈઝરાયેલ આ સમજૂતીથી નારાજ હોવાનું...

Read more

ક્રૂડ આંચકા પચાવી ઉંચકાયું : સોના ચાંદીમાં પીછેહટ: પ્લેટીનમ પણ રૂ.૩૦૦૦ તૂટયું | Crude rises after di…

એપ્રિલ-મે માસમાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસમાં 8 ટકાનો વધારો | Exports of agriculture and proces…

ભારતમાં વિદેશી રોકાણ પ્રવાહ વધારવા FCNR(બી), NRE થાપણો પરના વ્યાજ દરોની ટોચ મર્યાદા ઉઠાવતું RBI | RB…

જેમ્સ-જવેલરીની નિકાસ મે મહિનામાં 2.49 ટકા ઘટીને 205 કરોડ ડોલર | Gems and jewellery exports fall 2 49…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In