• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, February 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સેન્સેકસ 479 પોઈન્ટ ઉછળી 83294 | Sensex rises 479 points to 83294

satyasamachar by satyasamachar
February 24, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
સેન્સેકસ 479 પોઈન્ટ ઉછળી 83294 | Sensex rises 479 points to 83294
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મનપા કચેરીમાં પાણીના પ્રશ્ને વોર્ડ.નં. 1ની સરકારી વસાતની મહિલાઓનો હલ્લાબોલ | Women from government h…

મનપા કચેરીમાં પાણીના પ્રશ્ને વોર્ડ.નં. 1ની સરકારી વસાતની મહિલાઓનો હલ્લાબોલ | Women from government h…

થાન ઓવરબ્રિજ પર હાઇટગેજમાં થ્રેશર મશીન ફસાતાં ટ્રાફિકજામ | Traffic jam on Thane Overbridge after thr…

થાન ઓવરબ્રિજ પર હાઇટગેજમાં થ્રેશર મશીન ફસાતાં ટ્રાફિકજામ | Traffic jam on Thane Overbridge after thr…

સયાલામાં રૃપિયા 5.10 કરોડના દારૃના જથ્થા પર બુલડોઝર ફર્યું | Bulldozer runs over liquor worth Rs 5 1…

સયાલામાં રૃપિયા 5.10 કરોડના દારૃના જથ્થા પર બુલડોઝર ફર્યું | Bulldozer runs over liquor worth Rs 5 1…

Load More

મુંબઈ : ગયા સપ્તાહના અંતે અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફના નિર્ણયને ગેરબંધારણિય ઠેરવી તેને ફગાવી દેતા  છેલ્લા કેટલાક મહિનાથી ઊંચા ટેરિફનો સામનો કરી રહેલા ભારત સહિતના મોટાભાગના દેશોને રાહત થઈ છે. ભારત ખાતેથી અમેરિકામાં નિકાસ થતાં માલસામાન પર હવે ૧૫ ટકા ટેરિફ લાગુ થશે જેને કારણે નિકાસને વેગ મળશે તેવી ગણતરીએ અમેરિકાની બજારોમાં હાજરી ધરાવતા ભારતના ટેકસટાઈલ, જેમ્સ એન્ડ જ્વેલરી સહિતના ક્ષેત્રોના શેરોમાં સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે ઉછાળો જોવા મળ્યો હતો. જો કે ટેરિફ મુદ્દે ટ્રમ્પ હજુ પણ આક્રમક વલણ છોડવા તૈયાર નહીં હોવાના સંકેતે મિડકેપ શેરોમાં રોકાણકારોનું આકર્ષણ  સીમિત રહ્યું હતું. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભારતમાં રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારો આવ્યા હતો અને બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ સુધારા સાથે બંધ આવ્યા હતા. બીએસઈ સેન્સેકસ ઉપરમાં ૮૩૪૮૬.૧૫ અને નીચામાં ૮૨૯૦૬.૮૩ વચ્ચે અથડાઈ છેવટે ૪૭૯.૯૫ વધી ૮૩૨૯૪.૬૬ બંધ રહ્યો હતો. નિફટી૫૦ ઈન્ડેકસ ઉપરમાં ૨૫૭૭૧.૪૫ અને  નીચામાં ૨૫૬૦૯.૩૫ થઈ છેવટે ૧૪૧.૭૫ વધી ૨૫૭૧૩ બંધ રહ્યો હતો. નિફટી મિડકેપમાં ૨૫૮ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈ પર માર્કેટ બ્રેડથ નેગેટિવ રહી હતી. ૧૯૨૬ શેરના ભાવ વધ્યા હતા પરંતુ ૨૩૮૯માં ઘટાડો નોંધાયો હતો. ૨૦૩ શેરના ભાવ ફેરફાર વિનાના રહ્યા હતા. બીએસઈ પર લિસ્ટેડ શેરોની એકંદર માર્કેટ કેપ રૂપિયા ૨.૦૮ લાખ કરોડ વધી રૂપિયા ૪૬૯.૧૯ લાખ કરોડ પહોંચી હતી. 

અમેરિકામાં નિકાસ બજાર ાૃધરાવતી ટેકસટાઈલ કંપનીના શેરો ઊંચકાયાઃ અરવિંદ, આદિત્યમાં સુાૃધારો

અમેરિકામાં બજાર ધરાવતી ટેકસટાઈલ તથા રેડીમેડ ગારમેન્ટ ક્ષેત્રની કંપનીઓમાં લેવાલી જોવા મળી હતી. ટેરિફમાં ઘટાડો થતાં ભારતીય ટેકસટાઈલ તથા રેડીમેડ ગારમેન્ટને સ્પર્ધામાં લાભ થશે તેવી ગણતરી મૂકવામાં આવી રહી છે. અરવિંદ રૂપિયા ૭.૩૦ વધી રૂપિયા ૩૭૫.૨૦, આદિત્ય બિરલા રૂપિયા ૩.૭૦ વધી રૂપિયા ૧૩૦૪.૬૦, આલોક ઈન્ડ. ૦.૦૬ વધી રૂપિયા ૧૪.૭૮, કિટેકસ ગારમેન્ટ  રૂપિયા ૮.૨૬ વધી રૂપિયા ૧૯૪.૨૫, સનાતન ટેકસટાઈલ રૂપિયા ૯.૩૦ ઘટી રૂપિયા ૪૧૧.૮૫ બંધ રહ્યો હતો. 

 એનપીએ પ્રમાણમાં નીચી રહેતા જાહેર ક્ષેત્રની બેન્કોમાં સંસૃથાકીય રોકાણકારોના આકર્ષણાૃથી મજબૂતાઈ

દેશની જાહેર ક્ષેત્રની બેન્કોની એનપીએમાં ઘટાડો થઈ રહ્યાના સંકેતે સંસ્થાકીય રોકાણકારોની નીચા ભાવે લેવાલી નીકળી હતી. ડિસેમ્બર ત્રિમાસિકના પરિણામો પણ સાનુકૂળ જોવાયા છે. ઈન્ડિયન બેન્ક રૂપિયા ૩૬.૦૫ વધી રૂપિયા ૯૮૨.૭૫, યુનિયન બેન્ક રૂપિયા ૩.૮૦ વધી રૂપિયા ૧૯૭.૭૮, કેનેરા બેન્ક રૂપિયા ૨.૨૯ વધી રૂપિયા ૧૫૬.૪૪, પીએનબી રૂપિયા ૦.૬૮ વધી રૂપિયા ૧૩૦.૨૭, એસબીઆઈ રૂપિયા ૧૧.૭૦ વધી રૂપિયા ૧૨૨૭.૮૦ બંધ રહ્યો હતો. 

એઆઈની ચિંતાને કારણે આઈટી શેરોમાં ાૃધોવાણ ચાલુઃ નિફટી આઈટી ઈન્ડેકસ ૪૫૩ પોઈન્ટ તૂટયો

આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ને કારણે કામકાજમાં ખલેલ પડવાની ભીતિએ આઈટી ક્ષેત્રમાંથી રોકાણકારોનો રસ ઘટી રહ્યો હોય છેલ્લા કેટલાક સમયથી શરૂ થયેલી વેચવાલી સોમવારે પણ જોવા મળી હતી. આઈટી ક્ષેત્રની કંપનીઓએ પોતાના કામકાજની પદ્ધતિમાં મોટા ફેરબદલ કરવાની જરૂર પડશે જે જંગી ઈન્વેસ્ટમેન્ટ માગી લેશે. ટીસીએસ રૂપિયા ૯.૯૦ ઘટી રૂપિયા ૨૬૭૬.૩૦, એચસીએલ ટેક રૂપિયા ૧૦.૩૦ ઘટી રૂપિયા ૧૪૨૬.૨૦, વિપ્રો રૂપિયા ૩.૯૭ ઘટી રૂપિયા ૨૦૫.૮૯, ઈન્ફોસિસ રૂપિયા ૨૫.૭૦ ઘટી રૂપિયા ૧૩૨૭.૫૦,  ટેક મહિન્દ્રા રૂપિયા ૧૬ ઘટી રૂપિયા ૧૪૪૦.૯૦ બંધ રહ્યો હતો. ઓરેકલ રૂપિયા ૨૭.૦૦ વધી રૂપિયા ૬૬૬૯.૫૦ રહ્યો હતો. 

કૌભાંડ પ્રકાશમાં આવતા આઈડીએફસી ફર્સ્ટ બેન્કની માર્કેટ કેપમાં રૂ. ૧૧,૦૦૦ કરોડાૃથી વધુનું ાૃધોવાણ

આઈડીએફસી ફર્સ્ટ બેન્કની ચંડીગઢ શાખામાં રૂપિયા ૫૯૦ કરોડનું કૌભાંડ પ્રકાશમાં આવતા સોમવારે બેન્કના શેરમાં કડાકો બોલાઈ ગયો હતો. ઈન્ટ્રાડેમાં ભાવમાં વીસ ટકાની નીચલી સર્કિટ લાગી હતી. ગયા સપ્તાહ અંતે એનએસઈ પર રૂપિયા ૮૩.૫૧ બંધવાળો ભાવ સોમવારે ગબડી રૂપિયા ૭૦.૦૯ રહ્યો હતો. પરિણામે બેન્કની માર્કેટ કેપ રૂપિયા ૧૧૫૨૫ કરોડ જેટલી ઘટી રૂપિયા ૬૦૧૯૩ કરોડ પર આવી ગઈ હતી. ઊંચા મૂલ્યના ટ્રાન્ઝકસન પર સલામતિના વધુ પગલાં લાગુ કરવાની બેન્કના સત્તાવાળાઓએ જાહેરાત કરી હતી. 

એફઆઈઆઈની કેશમાં રૂ. ૩૪૮૩.૭૦  કરોડની  લેવાલી જ્યારે ડીઆઈઆઈની રૂ. ૧૨૯૨.૨૪  કરોડની વેચવાલી

સોમવારે એફઆઈઆઈની ભારતીય બજારમાં રૂપિયા ૧૫૨૯૪.૦૨  કરોડની લેવાલી સામે રૂપિયા ૧૧૮૧૦.૩૨  કરોડની વેચવાલી સાથે નેટ રૂપિયા ૩૪૮૩.૭૦  કરોડની નેટ લેવાલી રહી હતી. બીજી બાજુ ડીઆઈઆઈની રૂપિયા ૧૨૩૬૦.૮૬ કરોડની લેવાલી અને રૂપિયા ૧૩૬૫૩.૧૦ કરોડની વેચવાલી સાથે નેટ રૂપિયા ૧૨૯૨.૨૪ કરોડની નેટ વેચવાલી રહી હતી. વર્તમાન મહિનામાં એફઆઈઆઈ ભારતીય બજારમાં સક્રિય બન્યા હોવાનું પ્રાપ્ત ડેટા પરથી જણાય છે. વર્તમાન મહિનામાં વિદેશી રોકાણકારોની  કેશમાં રૂપિયા ૧૪૭૨.૪૬ કરોડની નેટ લેવાલી રહી છે. 

Next Post
ભારત સ્પેસમાં એઆઈ ડેટા સેન્ટર બનાવનારો પ્રથમ દેશ તેવી શક્યતા | India likely to be first country to b…

ભારત સ્પેસમાં એઆઈ ડેટા સેન્ટર બનાવનારો પ્રથમ દેશ તેવી શક્યતા | India likely to be first country to b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઘરફોડ ચોરી કરનાર 2 શખ્સ સચાણા ગામ પાસેથી ઝડપાયા | 2 burglars arrested near Sachana village

ઘરફોડ ચોરી કરનાર 2 શખ્સ સચાણા ગામ પાસેથી ઝડપાયા | 2 burglars arrested near Sachana village

મનપા કચેરીમાં પાણીના પ્રશ્ને વોર્ડ.નં. 1ની સરકારી વસાતની મહિલાઓનો હલ્લાબોલ | Women from government h…

મનપા કચેરીમાં પાણીના પ્રશ્ને વોર્ડ.નં. 1ની સરકારી વસાતની મહિલાઓનો હલ્લાબોલ | Women from government h…

થાન ઓવરબ્રિજ પર હાઇટગેજમાં થ્રેશર મશીન ફસાતાં ટ્રાફિકજામ | Traffic jam on Thane Overbridge after thr…

થાન ઓવરબ્રિજ પર હાઇટગેજમાં થ્રેશર મશીન ફસાતાં ટ્રાફિકજામ | Traffic jam on Thane Overbridge after thr…

સયાલામાં રૃપિયા 5.10 કરોડના દારૃના જથ્થા પર બુલડોઝર ફર્યું | Bulldozer runs over liquor worth Rs 5 1…

સયાલામાં રૃપિયા 5.10 કરોડના દારૃના જથ્થા પર બુલડોઝર ફર્યું | Bulldozer runs over liquor worth Rs 5 1…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ઘરફોડ ચોરી કરનાર 2 શખ્સ સચાણા ગામ પાસેથી ઝડપાયા | 2 burglars arrested near Sachana village
GUJARAT

ઘરફોડ ચોરી કરનાર 2 શખ્સ સચાણા ગામ પાસેથી ઝડપાયા | 2 burglars arrested near Sachana village

વિરમગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણીની મોટર, જેસીબીના પાવડા, ડ્રીલ મશીન સહિત રૃ.૫૩ હજારનો મુદ્દામાલ રિકવર કરાયો વિરમગામ –  વિરમગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં...

Read more

મનપા કચેરીમાં પાણીના પ્રશ્ને વોર્ડ.નં. 1ની સરકારી વસાતની મહિલાઓનો હલ્લાબોલ | Women from government h…

થાન ઓવરબ્રિજ પર હાઇટગેજમાં થ્રેશર મશીન ફસાતાં ટ્રાફિકજામ | Traffic jam on Thane Overbridge after thr…

સયાલામાં રૃપિયા 5.10 કરોડના દારૃના જથ્થા પર બુલડોઝર ફર્યું | Bulldozer runs over liquor worth Rs 5 1…

સુરેન્દ્રનગર મનપાના ઇલેક્ટ્રિક વિભાગના કર્મીઓની હડતાળથી શહેરમાં અંધારપટ | Corporation’s electric dep…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In