• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારત સ્પેસમાં એઆઈ ડેટા સેન્ટર બનાવનારો પ્રથમ દેશ તેવી શક્યતા | India likely to be first country to b…

satyasamachar by satyasamachar
February 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારત સ્પેસમાં એઆઈ ડેટા સેન્ટર બનાવનારો પ્રથમ દેશ તેવી શક્યતા | India likely to be first country to b…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Load More

– 2026ના અંત સુધીમાં પ્રોટોટાઇપ લોન્ચ થઈ શકે

– અંતરિક્ષમાં ડેટા સેન્ટરને વીજળીની ચિંતા નહીં રહે વાતાવરણ ઠંડુ હોવાથી કૂલિંગ મશીનરીની જરૂર નહીં 

નવી દિલ્હી : ભારત આગામી દિવસોમાં અંતરિક્ષમાં ડેટા સેન્ટર સ્થાપવાની તૈયારી કરી રહ્યું છે. ભારતીય કંપની અગ્નિકુળ કોસ્મોસ અને એઆઈ ક્લાઉડ કંપની નીવ ક્લાઉડ અંતરિક્ષમાં ભારતનું સૌપ્રથમ ડેટા સેન્ટર બનાવવાની તૈયારી કરી રહી છે. તેઓ આ વર્ષના અંત સુધીમાં તેનું પ્રોટોટાઇપ મોકલશે તેમ મનાય છે. આ સેન્ટર પૃથ્વીની નજીક લગાવવામાં આવશે તેમ તેઓનું કહેવું છે.

ભારતીય કંપનીઓ અગ્નિકુલ કોસ્મોસ ચેન્નાઈ અને નીવ ક્લાઉડનું કહેવું છે કે અંતરિક્ષમાં સૂરજનો પ્રકાશ સીધો મળે છે. તેનાથી વીજળી બનાવવામાં મદદ મળશે. ભારતીય કંપનીઓને તેમાં સફળતા મળશે તો આગામી દિવસોમાં આ ટેકનિકનો મોટાપાયા પર ઉપયોગ થઈ શકે છે. એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં બંને કંપનીઓએ એક મોડેલ રજૂ કર્યુ હતુ અને જણાવ્યું હતું કે તેઓ કેવી રીતે અંતરિક્ષમાં ડેટા સેન્ટર બનાવવાની તૈયારી કરી રહ્યા છે.

કંપનીઓનું કહેવું છે કે અંતરિક્ષમા વાતાવરણ પણ ઠંડુ હોવાથી મશીનોને ઠંડા રાખવાનો ખર્ચ પણ ઓછો આવશે. તેના કારણે જમીનની તુલનાએ અંતરિક્ષમાં ડેટા સેન્ટર મોકલવું કે બનાવીને મોકલવું  સરળ થઈ શકે છે. આ પ્રોજેક્ટમાં પહેલા એક સિસ્ટમ અંતરિક્ષમાં મોકલવામાં આવશે. તેમાં કમ્પ્યુટર અને ડેટા રાખતા મશીનો હશે. આ સિસ્ટમ ભ્રમણ કક્ષામાં ફરતા-ફરતા કામ કરશે. તેના દ્વારા કંપનીઓને અંતરિક્ષમાં ડેટા સેન્ટર ચલાવવામાં કેટલી તકલીફો પડે છે તેની ખબર પડશે. પ્રથમ પરીક્ષણ ૨૦૨૬ના અંત સુધીમાં થશે. તેમા સફળતા મળી તો પ્રારંભમાં તેનો મર્યાદિત ઉપયોગ કરવામાં આવશે. તેના પછી ધીમે-ધીમે તેનો ઉપયોગ વધારવામાં આવશે. 

આ માટે ડેટા સેન્ટરને એક મોડયુલની જેમ તૈયાર કરવામાં આવશે. રોકેટ વડે પૃથ્વીની જોડેની કક્ષામાં મોકલાશે. રોકેટ ડેટા સેન્ટરને ઉપર છોડી દેશે અને ડેટા સેન્ટર ત્યાં ફરતા કામ કરતું રહેશે. તેને એવી રીતે બનાવવામાં આવશે કે તે લાંબા સમય સુધી અંતરિક્ષમાં સલામત રહીને કામ કરી શકે. 

નિષ્ણાતોનું કહેવું છે કે આ એક નવો મોટો પ્રયોગ છે. જો તેમા સફળતા મળી તો આગામી સમયમાં એઆઈની કામ કરવાની પદ્ધતિ બદલાઈ શકે છે. આજે જે કામ જમીન પર બનેલા ડેટા સેન્ટર કરે છે. તે કામ સ્પેસમાંથી થશે. તેના કારણે એઆઈ સાથે જોડાયેલી સેવાઓ વધુ સારી થઈ શકશે. 

વિશ્વની કોઈપણ કંપની હજી સુધી ડેટા સેન્ટરને સ્પેસમાં લઈ જઈ શકી નથી ત્યારે આ દિશામાં ભારતનું પગલું નિર્ણાયક હશે. આમા સફળતા મળી તો ભારત અંતરિક્ષમાંથી એઆઈ સેવા આપનારા દેશોમાં સામેલ થઈ શકે છે. 

Next Post
દેશમાં વિચિત્ર વાતાવરણ : ગરમી, વરસાદ અને બરફવર્ષા : શ્રીનગરમાં 21 ડિગ્રીનો 135 વર્ષનો રેકોર્ડ | Stra…

દેશમાં વિચિત્ર વાતાવરણ : ગરમી, વરસાદ અને બરફવર્ષા : શ્રીનગરમાં 21 ડિગ્રીનો 135 વર્ષનો રેકોર્ડ | Stra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ
GUJARAT

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી નૌકાદળ કમાન્ડ દ્વારા આયોજિત ‘બારાખાના’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન...

Read more

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In