• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, August 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરેન્દ્રનગર મનપાના ઇલેક્ટ્રિક વિભાગના કર્મીઓની હડતાળથી શહેરમાં અંધારપટ | Corporation’s electric dep…

satyasamachar by satyasamachar
February 24, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
સુરેન્દ્રનગર મનપાના ઇલેક્ટ્રિક વિભાગના કર્મીઓની હડતાળથી શહેરમાં અંધારપટ | Corporation’s electric dep…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

વીમા
કવચ વિના કામ કરવાનો ઇનકાર

વર્ક
ઓર્ડર વગર કર્મચારીઓના જીવના જોખમે કામ કરાવવાની અધિકારીઓની જીદ ઃ દુર્ઘટના સર્જાય
તો જવાબદારી કોની
?

કર્મચારીઓના
વીમા ઉતારવા માટે
‘વર્ક ઓર્ડર‘ અનિવાર્ય 

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ઇલેક્ટ્રિક વિભાગના અધિકારીઓની બેદરકારીના
કારણે શહેરની જનતાને અંધારામાં રહેવાનો વારો આવ્યો છે. કોન્ટ્રાક્ટ એજન્સીને જરૃરી
‘વર્ક ઓર્ડર‘ ન ફાળવવામાં આવતા બીજા દિવસે
પણ ઇલેક્ટ્રિક વિભાગના કર્મચારીઓ કામથી અળગા રહ્યા હતા. આ હડતાળના કારણે સુરેન્દ્રનગર
,
વઢવાણ, જોરાવરનગર અને રતનપર સહિતના વિસ્તારોમાં
સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા મળી હતી.

વીજ
પુરવઠો ખોરવાવા અંગેની ૧૦૦ થી વધુ ફરિયાદો મળવા છતાં
, ટેકનિકલ આદેશના અભાવે
કર્મચારીઓએ રિપેરિંગ કામગીરી કરવાથી સાફ ઇનકાર કરી દીધો હતો. પરિણામે
, અનેક મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન અંધારપટ
સર્જાયો હતો.

ઇલેક્ટ્રિક
વિભાગમાં ફરજ બજાવતા અંદાજે ૩૦ જેટલા કર્મચારીઓ અત્યાર સુધી વીમા કવચ વિના જોખમી
કામગીરી કરતા હતા. કોન્ટ્રાક્ટ એજન્સીનું કહેવું છે કે
, કર્મચારીઓના વીમા
ઉતારવા માટે અધિકૃત
‘વર્ક ઓર્ડર‘ હોવો
અનિવાર્ય છે. જો કામગીરી દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની
?
આ ગંભીર સવાલ સાથે એજન્સી અને કર્મચારીઓએ જ્યાં સુધી વીમા પ્રક્રિયા
પૂર્ણ ન થાય ત્યાં સુધી પોલ પર ચડવાની ના પાડી દીધી છે.

કોન્ટ્રાક્ટ
એજન્સી સતત મહાનગરપાલિકાના ધક્કા ખાઈ રહી છે
,
પરંતુ અધિકારીઓ પોતાની મનમાની ચલાવી વર્ક ઓર્ડર આપી રહ્યા નથી.
અધિકારીઓ અને એજન્સી વચ્ચેની આ લડાઈમાં સામાન્ય નાગરિકોની સુવિધા અને કર્મચારીઓની
સુરક્ષા બન્ને જોખમાઈ રહ્યા છે.

Next Post
સયાલામાં રૃપિયા 5.10 કરોડના દારૃના જથ્થા પર બુલડોઝર ફર્યું | Bulldozer runs over liquor worth Rs 5 1…

સયાલામાં રૃપિયા 5.10 કરોડના દારૃના જથ્થા પર બુલડોઝર ફર્યું | Bulldozer runs over liquor worth Rs 5 1...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In