• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બ્યૂટિ પાર્લર ચલાવતી મહિલાને યુ.કે. મોકલવાના બહાને ૧૯.૫૮ લાખ પડાવ્યા | Woman running a beauty parlor…

satyasamachar by satyasamachar
February 25, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
બ્યૂટિ પાર્લર ચલાવતી મહિલાને યુ.કે. મોકલવાના બહાને ૧૯.૫૮ લાખ પડાવ્યા | Woman running a beauty parlor…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

વડોદરા,વડોદરામાં બ્યૂટિ પાર્લર ચલાવતી મહિલાને યુ.કે.ના વિઝા અને નોકરી અપાવવાના બહાને પિતા પુત્રે ૧૯.૫૮ લાખ પડાવી લીધા હતા. જે અંગે  પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

બ્યૂટિ પાર્લર ચલાવતી મહિલાએ  પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, જાન્યુઆરી – ૨૦૨૪ માં મારા ફેસબૂક પર કેતુલ પટેલ તેના ઘરે લગ્ન પ્રસંગ હ ોઇ તે અંગે વાચતીત થઇ હતી. ત્યારબાદ તે રોજ મને મેસેજ કરતો હતો.પરંતુ, હું કામમાં વ્યસ્ત હોઇ મેસેજનો રિપ્લાય આપતી નહતી.મારે વિદેશ જવાની ઇચ્છા હોઇ કેતુલને વાત કરતા તેણે જણાવ્યું હતું કે,તમે ચિંતા ના કરો. હું સ્વામિ નારાયણ સંસ્થા સાથે જોડાયેલો છું. અહીંયા અમારી બહુ ઓળખાણ છે. તમારા વિઝા, નોકરી અને રહેવાનું હું સેટ કરી આપીશ. તેણે ૨૨ લાખનો ખર્ચ થશે, તેવું જણાવ્યું હતું. મેં તેને ટૂકડે – ટૂકડે ૨૦.૧૮ લાખ આપ્યા હતા. વડોદરામાં રહેતા તેના  પિતાના ઘરે  જઇને પણ મેં  પૈસા આપ્યા છે. તેમજ તેના કહેવાથી ગૂગલ – પે થી પણ રૃપિયા ચૂકવ્યા હતા. રૃપિયા મળી ગયા પછી તેણે ફોન રિસિવ કરવાનું બંધ કરી દીધું હતું. યુ.કે.માં રહેતા અમારા ઓળખીતાઓ મારફતે તપાસ કરાવતા જાણ થઇ કે,કેતુલ અને તેના  પિતાએ આ રીતે ઘણા લોકો  પાસેથી  રૃપિયા પડાવ્યા છે. કેતુલના પિતાને વાત કરતા તેમણે એવો જવાબ આપ્યો કે,અમે તેની સાથે કોઇ પ્રકારનો વ્યવહાર રાખતા નથી. થોડા દિવસો  પછી કેતુલ સાથે સંપર્ક થતા મે પોલીસ ફરિયાદની વાત કરતા તેણે મને માત્ર ૬૦ હજાર પરત કર્યા હતા. જ્યારે ૧૯.૫૮ લાખ પરત કર્યા નથી. અમારી વાતચીત દરમિયાનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની કેતુલે ધમકી આપી હતી. પોલીસે કનુભાઇ ઇશ્વરભાઇ પટેલ (રહે. પુષ્ટિ વાટિકા સોસાયટી, વડસર) તથા કેતુલ (રહે. યુ.કે.) ની સામે ગુનો દાખલ કરી તપાસ  હાથ ધરી છે.

Next Post
કલરકામ કરતા યુવાનનો ગળા ફાંસો ખાઇને આપઘાત | A young man who was doing painting committed suicide by …

કલરકામ કરતા યુવાનનો ગળા ફાંસો ખાઇને આપઘાત | A young man who was doing painting committed suicide by ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઓ.એન.જી.સી.માંથી તાજી જન્મેલી બાળકી મળી | Newborn baby girl found in ONGC

અસલમ બોડીયા અને મુન્ના તરબૂચની જપ્ત કરાયેલી મિલકતો મુક્ત કરવા આદેશ | Order to release seized propert…

શહેરમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ અપાતા ચલણમાં ત્રણ ગણો વધારો | traffic police memo increase by 3 fo…

સામે કેમ જુવે છે તેમ કહી હત્યા કરનારા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of murder accuse…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
ઓ.એન.જી.સી.માંથી તાજી જન્મેલી બાળકી મળી | Newborn baby girl found in ONGC
GUJARAT

 વડોદરા,પ્રતાપનગર રોડ ઓ.એન.જી.સી.માં ગવેશના ભવનની ઓફિસના ત્રીજા માળેથી તાજી જન્મેલી બાળકી મળી આવતા  તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી...

Read more

અસલમ બોડીયા અને મુન્ના તરબૂચની જપ્ત કરાયેલી મિલકતો મુક્ત કરવા આદેશ | Order to release seized propert…

શહેરમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ અપાતા ચલણમાં ત્રણ ગણો વધારો | traffic police memo increase by 3 fo…

સામે કેમ જુવે છે તેમ કહી હત્યા કરનારા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of murder accuse…

વડોદરા જિલ્લામાં પણ ભાજપમાં અસંતોષઃ હાઇપ્રોફાઇલ પોર સીટ પર નયના પરમારનું ફોર્મ મંજૂર | Dissatisfacti…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In