• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, February 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટેરિફ અંગે ટ્રમ્પની જાહેરાતોએ કન્ફ્યૂઝન પેદા કર્યું, અમેરિકાના બે વિભાગો વચ્ચે ‘માથાકૂટ’ | Confusion…

satyasamachar by satyasamachar
February 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ટેરિફ અંગે ટ્રમ્પની જાહેરાતોએ કન્ફ્યૂઝન પેદા કર્યું, અમેરિકાના બે વિભાગો વચ્ચે ‘માથાકૂટ’ | Confusion…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

NCERTના નવા સિલેબસ મુદ્દે ભડક્યાં CJI, કહ્યું- ‘કોઈને પણ ન્યાયપાલિકાને બદનામ નહીં કરવા દઉં’ | CJI Su…

Explainer: કેરળને મળ્યું નવું નામ: કેવી હતી ‘કેરળમ’ની ઐતિહાસિક યાત્રા? ક્યાં ખોવાઈ ગયું ત્રાવણકોર? |…

ગુજરાતી ફિલ્મ “Chor No.1” ની શુભ શરૂઆત, ટીમમાં ઉત્સાહનો માહોલ.

Load More

Donald Trump and Tariff News :  અમેરિકામાં આયાત શુલ્ક (ટેરિફ) ને લઈને ભારે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ અને સરકારી વિભાગોના અમલીકરણ વચ્ચેના તફાવતને કારણે વોશિંગ્ટનમાં વહીવટી ગૂંચવણ ઊભી થઈ છે, જેની સીધી અસર આંતરરાષ્ટ્રીય વેપાર પર પડી રહી છે.

કસ્ટમ વિભાગ અને વ્હાઇટ હાઉસ વચ્ચે દ્વંદ્વ

અમેરિકામાં 10 ટકા ટેરિફ લાગુ થશે કે 15 ટકા, તેને લઈને અંદરખાને ખેંચતાણ જોવા મળી રહી છે. એક તરફ, અમેરિકન કસ્ટમ વિભાગે (CBP) મંગળવારે એક નોટિસ જારી કરીને તમામ આયાતી માલ પર 10 ટકા ટેરિફનો અમલ શરૂ કરી દીધો છે. બીજી તરફ, ટ્રમ્પ પ્રશાસન મક્કમ છે કે તેઓ આ ટેરિફને 15 ટકા સુધી વધારવા પર કામ કરી રહ્યા છે. વ્હાઇટ હાઉસના અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે 15 ટકા ટેરિફ લાદવાના નિર્ણય પર ટ્રમ્પનો વિચાર બદલાયો નથી.

સુપ્રીમ કોર્ટના આંચકા બાદ નવો દાવ

ઉલ્લેખનીય છે કે, અમેરિકાની સુપ્રીમ કોર્ટે અગાઉ લાદવામાં આવેલા ઇમરજન્સી ટેરિફને ગેરબંધારણીય ગણાવી રદ કર્યા હતા. આ નિર્ણયથી નારાજ ટ્રમ્પે હવે ‘ટ્રેડ એક્ટ 1974’ ની કલમ 122 નો સહારો લીધો છે. આ કાયદા હેઠળ પ્રમુખને વધુમાં વધુ 15 ટકા સુધી ડ્યુટી લાદવાની સત્તા મળે છે, જે 150 દિવસ સુધી અમલમાં રહી શકે છે. ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની ટીકા કરતા કહ્યું હતું કે, તેઓ આ ચુકાદાથી અત્યંત શરમીંદા છે અને તેમની પાસે ટેરિફ લાગુ કરવા માટે અન્ય કાયદાકીય વિકલ્પો પણ મોજૂદ છે.

વેપારી જગતમાં મૂંઝવણની સ્થિતિ

કસ્ટમ વિભાગ દ્વારા જારી કરાયેલી નોટિસમાં 20 ફેબ્રુઆરી, 2026 ના રાષ્ટ્રપતિના આદેશનું માર્ગદર્શન હોવાનું જણાવાયું છે, પરંતુ તેમાં ટેરિફ રેટ માત્ર 10 ટકા જ રાખવામાં આવ્યો છે. આ વિસંગતતાને કારણે અમેરિકન ટ્રેડ પોલિસીમાં ભારે મૂંઝવણ ઊભી થઈ છે. વ્હાઇટ હાઉસના અધિકારીઓએ હજુ સુધી એ સ્પષ્ટ નથી કર્યું કે 15 ટકાના વધારાની સત્તાવાર સૂચના ક્યારે બહાર પાડવામાં આવશે. હાલમાં, જૂની ટેરિફ વસૂલાત રદ કરી દેવામાં આવી છે અને કસ્ટમ વિભાગે નવી દર (10%) મુજબ વસૂલાત શરૂ કરી દીધી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ગુજરાતમાં ડ્રીમ પ્રોજેક્ટ ‘કલ્પસર’ 18 વર્ષ પછી પણ ફાઈલમાં, 6 CM બદલાયા પણ હજુ DPRના ઠેકાણા નથી | kal…

ગુજરાતમાં ડ્રીમ પ્રોજેક્ટ 'કલ્પસર' 18 વર્ષ પછી પણ ફાઈલમાં, 6 CM બદલાયા પણ હજુ DPRના ઠેકાણા નથી | kal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અજિત પવાર પ્લેન ક્રેશ મામલે DGCAની મોટી કાર્યવાહી, VSRના 4 વિમાનના પૈડા થંભી ગયા | ajit pawar plane …

ભોપાલનો ગજબ કિસ્સો: પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે દાદાએ બ્રિટનને આપી હતી 35000ની લોન, હવે પૌત્ર કરશે વસૂલી …

ભોપાલનો ગજબ કિસ્સો: પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે દાદાએ બ્રિટનને આપી હતી 35000ની લોન, હવે પૌત્ર કરશે વસૂલી …

NCERTના નવા સિલેબસ મુદ્દે ભડક્યાં CJI, કહ્યું- ‘કોઈને પણ ન્યાયપાલિકાને બદનામ નહીં કરવા દઉં’ | CJI Su…

NCERTના નવા સિલેબસ મુદ્દે ભડક્યાં CJI, કહ્યું- ‘કોઈને પણ ન્યાયપાલિકાને બદનામ નહીં કરવા દઉં’ | CJI Su…

Explainer: કેરળને મળ્યું નવું નામ: કેવી હતી ‘કેરળમ’ની ઐતિહાસિક યાત્રા? ક્યાં ખોવાઈ ગયું ત્રાવણકોર? |…

Explainer: કેરળને મળ્યું નવું નામ: કેવી હતી ‘કેરળમ’ની ઐતિહાસિક યાત્રા? ક્યાં ખોવાઈ ગયું ત્રાવણકોર? |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
અજિત પવાર પ્લેન ક્રેશ મામલે DGCAની મોટી કાર્યવાહી, VSRના 4 વિમાનના પૈડા થંભી ગયા | ajit pawar plane …
INDIA

Ajit Pawar Plane Crash: અજિત પવાર પ્લેન ક્રેશ મામલે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને મોટી કાર્યવાહી કરી છે. DGCAએ વિશેષ...

Read more

ભોપાલનો ગજબ કિસ્સો: પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે દાદાએ બ્રિટનને આપી હતી 35000ની લોન, હવે પૌત્ર કરશે વસૂલી …

NCERTના નવા સિલેબસ મુદ્દે ભડક્યાં CJI, કહ્યું- ‘કોઈને પણ ન્યાયપાલિકાને બદનામ નહીં કરવા દઉં’ | CJI Su…

Explainer: કેરળને મળ્યું નવું નામ: કેવી હતી ‘કેરળમ’ની ઐતિહાસિક યાત્રા? ક્યાં ખોવાઈ ગયું ત્રાવણકોર? |…

ગુજરાતી ફિલ્મ “Chor No.1” ની શુભ શરૂઆત, ટીમમાં ઉત્સાહનો માહોલ.

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In