• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હાથ કામ નથી કરતા છતાં રાઈટર ન માગી પગેથી લખીને પરીક્ષા આપશે, અમદાવાદના ધો.10ના વિદ્યાર્થીની મક્કમતા …

satyasamachar by satyasamachar
February 25, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
હાથ કામ નથી કરતા છતાં રાઈટર ન માગી પગેથી લખીને પરીક્ષા આપશે, અમદાવાદના ધો.10ના વિદ્યાર્થીની મક્કમતા …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Ahmedabad Student Writing with Feet: ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ગુરુવારથી શરૂ થઈ રહી છે, ત્યારે અમદાવાદના ધોરણ 10ના એક દિવ્યાંગ વિદ્યાર્થીએ અનોખો આત્મવિશ્વાસ દાખવ્યો છે. આ વિદ્યાર્થીના બંને હાથ કામ કરતા ન હોવા છતાં, તેણે રાઈટર(લખનાર મદદનીશ)ની મદદ લેવાનો ઇનકાર કર્યો છે અને બોર્ડની તમામ વિષયની પરીક્ષાઓ તે પગે લખીને જ આપશે. બીજી તરફ, અમદાવાદ શહેર અને ગ્રામ્ય બંને ડીઈઓ(DEO) કચેરી દ્વારા આજે બોર્ડ પરીક્ષાના સુચારુ સંચાલન માટેનો એક્શન પ્લાન પણ જાહેર કરવામાં આવ્યો છે.

અદમ્ય આત્મવિશ્વાસ: 60 ટકા દિવ્યાંગતા છતાં રાઈટરની મદદ લેવાનો ઈનકાર

શહેર ડીઈઓ(DEO) દ્વારા મળતી માહિતી મુજબ, ધોરણ 10ના એક વિદ્યાર્થીએ 60 ટકા દિવ્યાંગતા હોવા છતાં અને બંને હાથે લખી શકવા અસમર્થ હોવા છતાં રાઈટરની મદદ લેવાનો ઈનકાર કર્યો છે. ખોખરા વિસ્તારમાં રહેતો નીતિન શ્રીક્રિષ્ણ પાસવાન રાષ્ટ્રભારતી હિન્દી હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે અને બોર્ડની પરીક્ષા માટે તેનું કેન્દ્ર પણ આ જ સ્કૂલ છે.

નાનપણથી જ કરી પગ વડે લખવાની પ્રેક્ટિસ

નીતિનને જન્મથી જ હાથમાં તકલીફ હોવાથી તેના બંને હાથ કામ કરતા નથી. નિયમ મુજબ તેને રાઈટર મળી શકે તેમ હોવા છતાં, તેણે આત્મનિર્ભર રહીને પરીક્ષા આપવાનું નક્કી કર્યું છે. તે બોર્ડની આ પરીક્ષા પોતાના પગ વડે લખીને આપશે. નીતિને નાનપણથી જ પગ દ્વારા લખવાની પ્રેક્ટિસ કરી છે અને ધોરણ 1થી 10 સુધીની તમામ આંતરિક પરીક્ષાઓ પણ તેણે પગથી લખીને જ સફળતાપૂર્વક આપી છે.

શાળાઓએ પ્રવેશ ન આપ્યો, પણ નીતિને હાર ન માની

નીતિનનો આ સંઘર્ષ અને આત્મવિશ્વાસ ખરેખર પ્રશંસનીય છે. તેના પિતા ભઠ્ઠીમાં મજૂરી કામ કરે છે અને માતા અગરબત્તી બનાવીને પરિવારને આર્થિક ટેકો આપે છે. નીતિન મક્કમતા સાથે કહે છે કે, ‘મારી તૈયારી સંપૂર્ણ છે અને મને વિશ્વાસ છે કે હું રાઈટરની મદદ વિના પણ પગ વડે લખીને સારી રીતે પરીક્ષા આપી શકીશ.’ આશ્ચર્યની વાત તો એ છે કે, શરૂઆતમાં નીતિનને તેની શારીરિક સ્થિતિના કારણે અનેક ખાનગી શાળાઓએ પ્રવેશ આપવાનો ઈનકાર કરી દીધો હતો, પરંતુ આજે તે પોતાની મહેનતથી સૌના માટે ઉદાહરણ બન્યો છે.

આ પણ વાંચો: ખનીજ માફિયાઓ પર દરોડાના ગુજરાત સરકારના ફક્ત નાટકો! ફરિયાદ નોંધી પણ લીઝ રદ ના કરી

દિવ્યાંગ અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા

અમદાવાદ શહેર ડીઈઓ(DEO) કચેરી દ્વારા ધોરણ 10માં 108 અને ધોરણ 12માં 78 મળીને કુલ 186 વિદ્યાર્થીઓને રાઈટરની મંજૂરી આપવામાં આવી છે. આ વિદ્યાર્થીઓમાં પ્રજ્ઞાચક્ષુ, ગંભીર બીમારીને કારણે દિવ્યાંગતા ધરાવતા અથવા અકસ્માતને લીધે હાથમાં ફ્રેક્ચર થયું હોય તેવા પરીક્ષાર્થીઓનો સમાવેશ થાય છે. બીજી તરફ, અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ કચેરી દ્વારા ધોરણ 10માં 38 અને ધોરણ 12માં 16 સહિત કુલ 54 વિદ્યાર્થીઓને રાઈટરની મદદ લેવા માટે સત્તાવાર પરવાનગી અપાઈ છે.

હાથ કામ નથી કરતા છતાં રાઈટર ન માગી પગેથી લખીને પરીક્ષા આપશે, અમદાવાદના ધો.10ના વિદ્યાર્થીની મક્કમતા 2 - image

Next Post
ખનીજ માફિયાઓ પર દરોડાના ગુજરાત સરકારના ફક્ત નાટકો! ફરિયાદ નોંધી પણ લીઝ રદ ના કરી | gujarat sand mafi…

ખનીજ માફિયાઓ પર દરોડાના ગુજરાત સરકારના ફક્ત નાટકો! ફરિયાદ નોંધી પણ લીઝ રદ ના કરી | gujarat sand mafi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ
GUJARAT

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી નૌકાદળ કમાન્ડ દ્વારા આયોજિત ‘બારાખાના’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન...

Read more

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In