• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કેનેડાની આઈટી કંપનીમાં ભાગીદારીની લાલચ આપી 25.45 લાખની છેતરપિંડી | Fraud of Rs 25 45 lakhs on the pr…

satyasamachar by satyasamachar
February 26, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
કેનેડાની આઈટી કંપનીમાં ભાગીદારીની લાલચ આપી 25.45 લાખની છેતરપિંડી | Fraud of Rs 25 45 lakhs on the pr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઝાલાવાડમાં ધો.10-12ના 32208 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે | 32208 students of Std 10 12 will appe…

સુરેન્દ્રનગરમાં વેરો ન ભરનાર 50 આસામીઓની મિલ્કત સીલ, 2200 બાકીદારોને નોટિસ ફટકારી | Properties of 50…

નેતન્યાહૂએ પીએમ મોદીને ચોંકાવ્યા, નહેરુ જેકેટ સ્ટાઈલ ભારતીય વસ્ત્રો પહેરીને ડીનર કર્યું | pm modi is…

Load More

કુડાસણમાં રહેતા ફર્નિચરમાં વેપારી સાથે

વસાહતમાં જ રહેતા યુવાન અને તેની પત્ની દ્વારા આચરવામાં આવેલી ઠગાઈ અંગે આખરે ગુનો દાખલ

ગાંધીનગર: ગાંધીનગર શહેરના કુડાસણ વિસ્તારમાં રહેતા ફનચરના વેપારીને આઈટી કંપનીમાં ભાગીદારી આપવાના અને તેમના પુત્રને કેનેડામાં પી.આર. કરાવી આપવાના બહાને પડોશી દંપતીએ ૨૫.૪૫ લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ ઇન્ફોસીટી પોલીસ મથકે નોંધાઈ છે. જેનાં પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરના કુડાસણની કાનમ રેસીડેન્સી-૨માં રહેતા અને મોટેરા ખાતે ફનચરનો વ્યવસાય કરતાં ધર્મેન્દ્રભાઈ અર્જુનભાઈ દેસાઈએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની જ સોસાયટીમાં રહેતા સુભાષ લક્ષ્મીશંકર જોષી સાથે છેલ્લા આઠ વર્ષથી તેમની ઓળખાણ હતી. રાત્રિના સમયે સોસાયટીમાં સાથે બેસતા હોવાથી બંને વચ્ચે મિત્રતા થઈ હતી. મે ૨૦૨૫માં સુભાષ જોષીએ ધર્મેન્દ્રભાઈને જણાવ્યું હતું કે, તેની ગાંધીનગરમાં બે આઈટી કંપનીઓ ચાલે છે. તેણે લાલચ આપી હતી કે તે કેનેડામાં તેના મિત્ર કપિલના નામે નવી કંપની દેવ ટેક ઇન્ફો સોલ્યુશન શરૂ કરવાનો છે. આ કંપનીમાં જો તેઓ ૪૯ ટકાના ભાગીદાર બને, તો તેમને મોટો નફો થશે અને તેમના પુત્રને કેનેડામાં નોકરી તેમજ પી.આર. પણ કરાવી આપશે. જેથી ધર્મેન્દ્રભાઈએ ભાગીદારી પેટે ૨૫ લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. તેમણે ૧૫ લાખ અને ૫ લાખ રોકડા સુભાષની પત્ની સીમાબેનને આપ્યા હતા તેમજ ૩ લાખનો ચેક અને બાકીની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી હતી.આમ, કુલ રૂ. ૨૫,૪૫,૦૦૦ દંપતીએ મેળવી લીધા હતા. થોડા સમય બાદ જ્યારે તેમણે હિસાબ માંગ્યો ત્યારે સુભાષ દ્વારા ખોટું આશ્વાસન અપાયું હતું કે ત્રણ મહિનામાં ૧૭ લાખનો નફો થયો છે. જોકે, ડિસેમ્બર મહિનામાં સુભાષ જોષી અચાનક ઘર છોડીને જતો રહ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે જે આઈટી કંપનીઓ સુભાષ પોતાની ગણાવતો હતો તે તેની નહોતી અને કેનેડામાં પણ કોઈ કંપની રજીસ્ટર થઈ નહોતી. જેથી તેમની સાથે છેતરપિંડીનો અહેસાસ થતાં ઇન્ફોસિટી પોલીસ મથકમાં દંપતિ સામે ફરિયાદ નોંધાવી છે.

Next Post
વરતેજ જીઈબી ઓફિસ સામે અકસ્માતમાં આધેડનું મોત | Middle aged man dies in accident in front of Vartej G…

વરતેજ જીઈબી ઓફિસ સામે અકસ્માતમાં આધેડનું મોત | Middle aged man dies in accident in front of Vartej G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઝાલાવાડમાં ધો.10-12ના 32208 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે | 32208 students of Std 10 12 will appe…

ઝાલાવાડમાં ધો.10-12ના 32208 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે | 32208 students of Std 10 12 will appe…

સુરેન્દ્રનગરમાં વેરો ન ભરનાર 50 આસામીઓની મિલ્કત સીલ, 2200 બાકીદારોને નોટિસ ફટકારી | Properties of 50…

સુરેન્દ્રનગરમાં વેરો ન ભરનાર 50 આસામીઓની મિલ્કત સીલ, 2200 બાકીદારોને નોટિસ ફટકારી | Properties of 50…

મને મોડી રાતે ફોન કરીને ડેપ્યુટી CMએ મા ભદ્રકાળીની નગરયાત્રા નહીં આવે એવું કહ્યું: ટ્રસ્ટી, મેયરને પ…

મને મોડી રાતે ફોન કરીને ડેપ્યુટી CMએ મા ભદ્રકાળીની નગરયાત્રા નહીં આવે એવું કહ્યું: ટ્રસ્ટી, મેયરને પ…

નેતન્યાહૂએ પીએમ મોદીને ચોંકાવ્યા, નહેરુ જેકેટ સ્ટાઈલ ભારતીય વસ્ત્રો પહેરીને ડીનર કર્યું | pm modi is…

નેતન્યાહૂએ પીએમ મોદીને ચોંકાવ્યા, નહેરુ જેકેટ સ્ટાઈલ ભારતીય વસ્ત્રો પહેરીને ડીનર કર્યું | pm modi is…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ઝાલાવાડમાં ધો.10-12ના 32208 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે | 32208 students of Std 10 12 will appe…
INDIA

બેસ્ટઓફ લક –આજથી કારકિર્દીની કસોટીનો પ્રારંભ તમામપરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત,૩૪ કેન્દ્રો પર ૧૦૭૮ બ્લોકમાં બોર્ડની પરીક્ષા યોજાશે સુરેન્દ્રનગર...

Read more

સુરેન્દ્રનગરમાં વેરો ન ભરનાર 50 આસામીઓની મિલ્કત સીલ, 2200 બાકીદારોને નોટિસ ફટકારી | Properties of 50…

મને મોડી રાતે ફોન કરીને ડેપ્યુટી CMએ મા ભદ્રકાળીની નગરયાત્રા નહીં આવે એવું કહ્યું: ટ્રસ્ટી, મેયરને પ…

નેતન્યાહૂએ પીએમ મોદીને ચોંકાવ્યા, નહેરુ જેકેટ સ્ટાઈલ ભારતીય વસ્ત્રો પહેરીને ડીનર કર્યું | pm modi is…

સેન્સેક્સમાં છેલ્લી ઘડીના પ્રોફિટ બુકિંગે દિવસ દરમિયાનનો ઉછાળો ધોવાયો,50 પોઇન્ટ વધ્યો | Last minute …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In