• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શ્રમિકોએ પેન્શન વધારા, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદી જેવા મુદ્દે સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો | Exp…

satyasamachar by satyasamachar
February 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
શ્રમિકોએ પેન્શન વધારા, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદી જેવા મુદ્દે સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો | Exp…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Load More

– ખેડા જિલ્લા ભારતીય મજદૂર સંઘ દેશવ્યાપી આંદોલનમાં જોડાયું

– ઓડિશાના અખિલ ભારતીય અધિવેશનમાં લેવાયેલા શ્રમિક હિતના ઠરાવોના તાત્કાલિક અમલીકરણ માટે રજૂઆત કરી

નડિયાદ : નડિયાદ ખાતે ખેડા જિલ્લા મજદૂર સંઘ દ્વારા શ્રમિકોની પડતર માંગણીઓ અને અખિલ ભારતીય અધિવેશનના ઠરાવોના અમલીકરણ માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. દેશભરમાં આયોજિત ધરણાં પ્રદર્શનના ભાગરૂપે શ્રમિકોએ પેન્શન વધારા અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદી જેવા મુદ્દે સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

નડિયાદ ખાતે ખેડા જિલ્લા મજદૂર સંઘ દ્વારા શ્રમિકોના વિવિધ પડતર પ્રશ્નો અને હિતલક્ષી માંગણીઓ બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ઓડિશાના પુરી ખાતે ફેબુ્રઆરી ૨૦૨૬માં યોજાયેલા ભારતીય મજદૂર સંઘના ૨૧માં ત્રિવાષક અખિલ ભારતીય અધિવેશનમાં દેશભરના શ્રમિકોને સ્પર્શતા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરી કેટલાક પાયાના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. આ ઠરાવોના અમલીકરણમાં થઈ રહેલા વિલંબને પગલે ૨૫ ફેબુ્રઆરી ૨૦૨૬ના રોજ દેશભરમાં આયોજિત ધરણાં અને પ્રદર્શનના કાર્યક્રમના ભાગરૂપે નડિયાદમાં પણ શ્રમિક સંગઠને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. અગાઉ કેન્દ્રીય શ્રમ મંત્રી સાથેની મુલાકાત બાદ ખાતરી મળી હોવા છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા શ્રમિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. 

આવેદનપત્રમાં મુખ્યત્વે તમામ ક્ષેત્રોના કામદારો માટે શ્રમ કાયદાઓનું સાર્વત્રિક અમલીકરણ કરવા અને ઔદ્યોગિક સંબંધો સહિતની સંહિતાઓમાં કામદારોની ચિંતાઓનું યોગ્ય નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે. શ્રમિક સંગઠને આથક સુરક્ષાના ભાગરૂપે લઘુત્તમ પેન્શનમાં ધરખમ વધારો કરવા તેમજ ઈએસઆઈ અને ઈપીએફની કવરેજ મર્યાદા વધારવા પર ભાર મૂક્યો છે. આ ઉપરાંત યોજના કામદારો અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ હેઠળ કામ કરતા શ્રમિકોના નિયમિતકરણ માટે બંધારણીય જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે. સામાન્ય ભરતી પરનો પ્રતિબંધ હટાવી ગેરંટીયુક્ત રોજગારીની ખાતરી આપવા માટે સરકાર સમક્ષ આગ્રહ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્રને સોંપવામાં આવેલા આવેદનપત્રમાં વિવિધ ઉદ્યોગોના વિશિષ્ટ ઠરાવોની નકલો પણ સામેલ કરી કેન્દ્ર સરકાર આ દિશામાં ત્વરિત હકારાત્મક પ્રતિસાદ આપે તેવી આશા વ્યક્ત કરી છે.

લઘુત્તમ પેન્શનમાં સાડા સાત ગણા વધારાની માંગ

શ્રમિકોના આર્થિક હિતોના રક્ષણ માટે ઈપીએસ ૯૫ હેઠળ મળતા માસિક પેન્શનમાં મોટા વધારાની રજૂઆત કરવામાં આવી છે. હાલમાં શ્રમિકોને મળતા ૧૦૦૦ રૂપિયાના નજીવા લઘુત્તમ પેન્શનને વધારીને ૭૫૦૦ રૂપિયા કરવા અને તેની સાથે મોંઘવારી રાહત આપવાની માંગણી જોરશોરથી ઉઠાવવામાં આવી છે. પેમેન્ટ ઓફ બોનસ એક્ટ ૧૯૬૫ હેઠળ બોનસની પાત્રતા મર્યાદામાં પણ સુધારો કરવાની આવશ્યકતા પર ભાર મૂકાયો છે.

શ્રમ પરિષદ અને ત્રિપક્ષીય મિકેનિઝમનું પુનરૂત્થાન

શ્રમિકોના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે સરકાર અને શ્રમિક સંગઠનો વચ્ચે સંવાદ સ્થાપવા ત્રિપક્ષીય મિકેનિઝમનું પુનરૂત્થાન કરવાની માંગણી કરાઈ છે. ભારતીય શ્રમ પરિષદની બેઠક લાંબા સમયથી બોલાવવામાં આવી નથી, જેને તાત્કાલિક અસરથી યોજીને શ્રમિકોની વર્તમાન સ્થિતિ અને નવા શ્રમ કાયદાઓની અસરો અંગે વિસ્તૃત ચર્ચા કરવા સરકારને જણાવવામાં આવ્યું છે.

કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદી અને રોજગારીની સુરક્ષા

 દેશમાં વધતી જતી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી શ્રમિકોનું શોષણ થતું હોવાના આક્ષેપ સાથે બંધારણની કલમ ૧૪, ૧૫, ૧૬ અને ૨૧ની ભાવના મુજબ કામદારોનું નિયમિતકરણ કરવા માંગ કરાઈ છે. સરકારી અને અર્ધસરકારી વિભાગોમાં સામાન્ય ભરતી પર મુકાયેલા પ્રતિબંધો હટાવીને યુવાનોને અનિશ્ચિતતા વગરની સુરક્ષિત સરકારી નોકરીઓ પૂરી પાડવા માટે સંગઠને આ દેશાત્મક રજૂઆત કરી છે.

Next Post
બાલાસિનોરમાં 137 વર્ષથી ઉજવાતા 'ફગવા મહોત્સવ'ની ઉત્સાહભેર ઉજવણી

બાલાસિનોરમાં 137 વર્ષથી ઉજવાતા 'ફગવા મહોત્સવ'ની ઉત્સાહભેર ઉજવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

નુતનસિંહ ગોહિલ દ્વારા પ્રેરિત સુપોષણ જ્યોત પદયાત્રાનો પ્રારંભ પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા...

Read more

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In