• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જય રણછોડના ગગનભેદી નાદ સાથે આજથી ડાકોરની પદયાત્રાનો પ્રારંભ, ભક્તિના સંગમથી વાતાવરણ જીવંત બનશે | Tho…

satyasamachar by satyasamachar
February 26, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
જય રણછોડના ગગનભેદી નાદ સાથે આજથી ડાકોરની પદયાત્રાનો પ્રારંભ, ભક્તિના સંગમથી વાતાવરણ જીવંત બનશે | Tho…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Dakor Padyatra: ફાગણી પૂનમ નિમિો અમદાવાદથી ડાકોર સુધીની યોજાતી પ્રસિદ્ધ પદયાત્રાનો ગુરુવાર (26મી ફેબ્રુઆરી)થી પ્રારંભ થશે. જય રણછોડના ગગનભેદી નાદ સાથે મોટી સંખ્યામાં યાત્રિકો કાળિયા ઠાકરના ચરણોમાં શિશ ઝુકાવવા માટે પગપાળા રવાના થશે. જેના પગલે આગામી દિવસોમાં સમગ્ર ભક્તિપથ ભજન, ભંડારા અને ભક્તિના ત્રિવેણી સંગમથી જાણે કે જીવંત બની જશે.

180થી વધુ નાના-મોટા સેવાકેમ્પ 60 કિ.મી.ના માર્ગ પર ધમધમી ઉઠશે

ડાકોરમાં ધુળેટીના દિવસે યોજાતા ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે અમદાવાદથી હજારો લોકો આસ્થાભેર પગપાળા ચાલીને જાય છે. આ પ્રસિદ્ધ પદયાત્રાનો ગુરુવારથી ધીમે ધીમે પ્રારંભ થઈ જશે. સામાન્ય રીતે એક વ્યક્તિને ચાલીને ડાકોર પહોંચવામાં સરેરાશ ત્રણેક દિવસનો સમય લાગે છે. આ ગણતરી અનુસાર સોમવારે ડાકોર પહોંચી જવાય તેવી રીતે યાત્રિકો અમદાવાદથી પદયાત્રા શરૂ કરતા હોય છે. 

આ પણ વાંચો: મને મોડી રાતે ફોન કરીને ડેપ્યુટી CMએ મા ભદ્રકાળીની નગરયાત્રામાં નહીં આવે એવું કહ્યું: ટ્રસ્ટી, મેયરને પૂછતાં એમણે પણ ચાલતી પકડી

સૂત્રોના જણાવ્યાનુસાર આશરે 60 કિ.મીના આ માર્ગ પર પદયાત્રિકોને ચા-નાસ્તો, ભોજન અને ઠંડાપીણા પિરસતા તેમજ પગની તેલ માલીશ તથા મેડિકલ સારવાર કરી આપતા નાના-મોટા 180થી વધારે સેવા કેમ્પ યોજાશે. જેમાં સેંકડો સ્વયંસેવકો પહોંચી ગયા છે. ભંડારામાં યાત્રિકોને ફાડા લાપસી, ચુરમાના લાડુ, પુરી-શાક, રોટલી, દાળ-ભાત, ઢોકળા, પાઉં-ભાજી, બટેટાવડા, ફૂલવડી, ફરાળી સૂકી ભાજી, મોરૈયો, ચેવડો વગેરે વ્યંજનો પિરસવામાં આવશે. આ સેવા કેમ્પ સિવાય અનેક એકલ-દોકલ લોકો ઠંડાપીણા, નાળિયેર પાણી વગેરે વસ્તુઓનું વિતરણ કરવા ભક્તિપથ પર પહોંચી જશે. અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાંથી પદયાત્રા માટે નિકળતા સંઘો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Next Post
અમદાવાદમાં અપહરણ અને દુષ્કર્મ બાદ મોત થવા મામલે બે શખશોને ભદ્ર કોર્ટે જન્મટીપની સજા ફટકારી | ahmedab…

અમદાવાદમાં અપહરણ અને દુષ્કર્મ બાદ મોત થવા મામલે બે શખશોને ભદ્ર કોર્ટે જન્મટીપની સજા ફટકારી | ahmedab...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

નુતનસિંહ ગોહિલ દ્વારા પ્રેરિત સુપોષણ જ્યોત પદયાત્રાનો પ્રારંભ પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા...

Read more

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In