• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આગામી 3 માર્ચના રોજ થનારા ચંદ્રગ્રહણને કારણે હોળી – ધૂળેટી ના તહેવારો ની ઉજવણી ને લઇને લોકોમાં મત મત…

satyasamachar by satyasamachar
February 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આગામી 3 માર્ચના રોજ થનારા ચંદ્રગ્રહણને કારણે હોળી – ધૂળેટી ના તહેવારો ની ઉજવણી ને લઇને લોકોમાં મત મત…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: ₹1 કરોડના બોન્ડ પર તથ્ય પટેલને મળ્યા છે જામીન, 15 દિવસમાં રકમ કોર્ટમાં જમા…

રાવપુરા-ઘી કાંટા રોડ પર આવેલા અતિ જર્જરિત હરેશ્વર મહાદેવ મંદિરનો આગળનો ભાગ ધડાકા સાથે તૂટી પડ્યો | d…

અમદાવાદના રોડ પર હાથમાં સળગતી વસ્તુ લઈને દોડતી મહિલાનો વીડિયો વાયરલ, એરપોર્ટ પોલીસે ગુનો નોંધ્યો | A…

Load More

Jamnagar News : ‘છોટીકાશી’ તરીકે પ્રખ્યાત જામનગર સહિત સમગ્ર રાજ્યમાં આ વર્ષે હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણીને લઈને ભારે ઉત્સાહ છે, પરંતુ ખગોળીય ઘટના અને પંચાંગના ગ્રહોની ચાલને કારણે ઉજવણીના દિવસોમાં મડાગાંઠ સર્જાઈ છે. આગામી ૩ માર્ચના રોજ થનારા ચંદ્રગ્રહણને કારણે આ વખતે હોળી અને ધૂળેટી વચ્ચે એક દિવસનો ‘ધોકો’ (ખાલી દિવસ) રહે છે.

તિથિઓનું ગણિત અને ગ્રહણનો વેધ

પંચાંગ અનુસાર, ફાગણ સુદ પૂનમની તિથિ 2 માર્ચે સાંજે 05.55 કલાકે શરૂ થાય છે અને 3 માર્ચે સાંજે 05.06 કલાકે પૂર્ણ થાય છે. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ હોળી પ્રગટાવવા માટે 2 માર્ચ, સોમવારના રોજ પૂનમની તિથિમાં પ્રદોષ કાળ મળતો હોવાથી જામનગરની વિરાટ હોળી સહિત મોટાભાગની હોળીઓ આ દિવસે સાંજે પ્રગટાવવામાં આવશે.

3 માર્ચે ચંદ્રગ્રહણ

બીજી તરફ ચંદ્રગ્રહણ 3 માર્ચે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે 12.00 વાગ્યાથી તેનો વેધ શરૂ થશે. ધાર્મિક માન્યતા મુજબ વેધકાળમાં શુભ કાર્યો કે રંગોત્સવ વર્જિત માનવામાં આવે છે. જેના કારણે ધૂળેટી પણ એક દિવસ બાદ શરૂ થશે. ગ્રહણના મોક્ષ બાદ એટલે કે 4 માર્ચ, બુધવારના રોજ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે.

આ પણ વાંચો : માફીથી નહીં ચાલે, કાવતરા પાછળ કોનો હાથ છે?, પુસ્તક વિવાદમાં કેન્દ્રના ‘સોરી’ પર સુપ્રીમ કોર્ટની ફટકાર

મંદિરોમાં ફૂલડોલ ઉત્સવ અને દર્શનના સમયમાં ફેરફાર

દ્વારકાધીશ જગતમંદિર સહિતના મોટા મંદિરોમાં ગ્રહણના નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવશે. ૩ માર્ચે પૂનમના દિવસે પરંપરાગત ફૂલડોલ ઉત્સવ ઉજવાશે, પરંતુ ગ્રહણને કારણે બપોરે 12 વાગ્યાથી દર્શન બંધ રહેશે. ગ્રહણ પૂર્ણ થયા બાદ સાંજે શુદ્ધિ અને ઉત્થાપન વિધિ બાદ જ ભક્તો દર્શન કરી શકશે.

લોક પરંપરા વિરુદ્ધ પંચાંગ

સામાન્ય રીતે હોળી પ્રગટાવ્યાના બીજા દિવસે જ લોકો ધૂળેટી રમતા હોય છે. વર્ષો જૂની આ પરંપરાને કારણે જામનગરમાં એક પક્ષ એવું પણ માને છે કે, જો 2 તારીખે હોળી પ્રગટે તો ૩ તારીખે જ ધૂળેટી ઉજવવી જોઈએ. જોકે, ૩ તારીખે મંગળવાર અને ગ્રહણનો સંયોગ હોવાથી ધર્મપ્રેમી જનતામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. શાક માર્કેટ વિસ્તારની ભોઈ સમાજની ઐતિહાસિક હોળી 2 માર્ચે પ્રગટાવવાનું નક્કી થતા હવે શહેરના અન્ય વિસ્તારો પણ તે જ રાહ પર ચાલે તેવી શક્યતા છે. આમ, 2 માર્ચે હોળી, ૩ માર્ચે પડતર દિવસ (ગ્રહણ) અને 4 માર્ચે રંગોત્સવ – એમ ત્રણ દિવસ સુધી હોળીનો માહોલ છવાયેલો રહેશે.

Next Post
‘PM ઈઝ કોમ્પ્રોમાઇઝ્ડ…’ અમેરિકા સાથેની ટ્રેડ ડીલ મુદ્દે ગુજરાત વિધાનસભા બહાર કોંગ્રેસનો હલ્લાબોલ |…

'PM ઈઝ કોમ્પ્રોમાઇઝ્ડ...' અમેરિકા સાથેની ટ્રેડ ડીલ મુદ્દે ગુજરાત વિધાનસભા બહાર કોંગ્રેસનો હલ્લાબોલ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: ₹1 કરોડના બોન્ડ પર તથ્ય પટેલને મળ્યા છે જામીન, 15 દિવસમાં રકમ કોર્ટમાં જમા…

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: ₹1 કરોડના બોન્ડ પર તથ્ય પટેલને મળ્યા છે જામીન, 15 દિવસમાં રકમ કોર્ટમાં જમા…

રાવપુરા-ઘી કાંટા રોડ પર આવેલા અતિ જર્જરિત હરેશ્વર મહાદેવ મંદિરનો આગળનો ભાગ ધડાકા સાથે તૂટી પડ્યો | d…

રાવપુરા-ઘી કાંટા રોડ પર આવેલા અતિ જર્જરિત હરેશ્વર મહાદેવ મંદિરનો આગળનો ભાગ ધડાકા સાથે તૂટી પડ્યો | d…

અમદાવાદના રોડ પર હાથમાં સળગતી વસ્તુ લઈને દોડતી મહિલાનો વીડિયો વાયરલ, એરપોર્ટ પોલીસે ગુનો નોંધ્યો | A…

અમદાવાદના રોડ પર હાથમાં સળગતી વસ્તુ લઈને દોડતી મહિલાનો વીડિયો વાયરલ, એરપોર્ટ પોલીસે ગુનો નોંધ્યો | A…

સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકો માટે ખુશખબર, સાબર ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો | Sabar Dairy Milk Pro…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: ₹1 કરોડના બોન્ડ પર તથ્ય પટેલને મળ્યા છે જામીન, 15 દિવસમાં રકમ કોર્ટમાં જમા…
GUJARAT

ISKCON Bridge Accident Case: અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી આરોપી તથ્ય પટેલને મોટી રાહત આપવામાં આવી છે....

Read more

રાવપુરા-ઘી કાંટા રોડ પર આવેલા અતિ જર્જરિત હરેશ્વર મહાદેવ મંદિરનો આગળનો ભાગ ધડાકા સાથે તૂટી પડ્યો | d…

અમદાવાદના રોડ પર હાથમાં સળગતી વસ્તુ લઈને દોડતી મહિલાનો વીડિયો વાયરલ, એરપોર્ટ પોલીસે ગુનો નોંધ્યો | A…

સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકો માટે ખુશખબર, સાબર ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો | Sabar Dairy Milk Pro…

અમદાવાદ-મુંબઈના રેલવે મુસાફરોને રાહત: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે 2 સ્પેશિયલ ટ્રેન, જાણો શિડ્યુલ અને સ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In